જીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ

Updated: Sep 11, 2019, 19:32 IST | Bhavin
 • દિકરી વ્હાલનો દરિયો સિરીયલમાં જીનિતા રાવલ સેજલનું પાત્ર ભજવે છે. સિરીયલમાં તેઓ જુદા અંદાજમાં દેખાય છે, અને આ લેટેસ્ટ ફોટોશૂટમાં પણ તેઓ એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. 

  દિકરી વ્હાલનો દરિયો સિરીયલમાં જીનિતા રાવલ સેજલનું પાત્ર ભજવે છે. સિરીયલમાં તેઓ જુદા અંદાજમાં દેખાય છે, અને આ લેટેસ્ટ ફોટોશૂટમાં પણ તેઓ એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. 

  1/10
 • દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે જીનિતા રાવલના ફોટોશૂટમાં પણ ગણપતિ મહત્વનો ભાગ છે. 

  દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે જીનિતા રાવલના ફોટોશૂટમાં પણ ગણપતિ મહત્વનો ભાગ છે. 

  2/10
 • જીનિતાએ આ ફોટોશૂટ સર્જનથી વિસર્જનની થીમ પર કરાવ્યું છે. આર્ટિસ્ટિક રીતે ગણેશોત્સવને રજૂ કરવાનો પ્રયત્ન કરાયો છે. 

  જીનિતાએ આ ફોટોશૂટ સર્જનથી વિસર્જનની થીમ પર કરાવ્યું છે. આર્ટિસ્ટિક રીતે ગણેશોત્સવને રજૂ કરવાનો પ્રયત્ન કરાયો છે. 

  3/10
 • જીનિતાનું આ ફોટોશૂટ અમદાવાદમાં ગણપતિની મૂર્તિ બનાવવા માટે જાણીતા વિસ્તાર ગુલબાઈ ટેકરામાં કરાયું છે. 

  જીનિતાનું આ ફોટોશૂટ અમદાવાદમાં ગણપતિની મૂર્તિ બનાવવા માટે જાણીતા વિસ્તાર ગુલબાઈ ટેકરામાં કરાયું છે. 

  4/10
 • ઉલ્લેખનીય છે કે ગુલબાઈ ટેકરામાં મોટા પ્રમાણમાં ગણપતિની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. 

  ઉલ્લેખનીય છે કે ગુલબાઈ ટેકરામાં મોટા પ્રમાણમાં ગણપતિની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. 

  5/10
 • જીનિતા કહે છે કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પણ અમદાવાદ અને ગુજરાતમાં પણ ગણેશોત્સવ એટલી જ ધામધૂમથી ઉજવાય છે, તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. 

  જીનિતા કહે છે કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પણ અમદાવાદ અને ગુજરાતમાં પણ ગણેશોત્સવ એટલી જ ધામધૂમથી ઉજવાય છે, તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. 

  6/10
 • આ ફોટોશૂટ માટે જીનિતાના બધા જ ફોટોઝ ફોટોગ્રાફર પ્રીત પટેલે શૂટ કર્યા છે. 

  આ ફોટોશૂટ માટે જીનિતાના બધા જ ફોટોઝ ફોટોગ્રાફર પ્રીત પટેલે શૂટ કર્યા છે. 

  7/10
 • તો ફોટોશૂટનો કન્સેપ્ટ જય શિહોરાનો એટલે કે જીનિતા રાવલ હસબન્ડનો છે. જય શિહોરા જાણીતી ગુજરાતી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. 

  તો ફોટોશૂટનો કન્સેપ્ટ જય શિહોરાનો એટલે કે જીનિતા રાવલ હસબન્ડનો છે. જય શિહોરા જાણીતી ગુજરાતી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. 

  8/10
 • આ પહેલા પણ જીનિતાના એક ફોટોશૂટના ફોટોઝ વાઈરલ થયા હતા, જેમાં પણ તે સાડીમાં દેખાયા હતા. 

  આ પહેલા પણ જીનિતાના એક ફોટોશૂટના ફોટોઝ વાઈરલ થયા હતા, જેમાં પણ તે સાડીમાં દેખાયા હતા. 

  9/10
 • બાકી, તમે કંઈ પણ કહો, જીનિતા સાડીમાં એકદમ નમણી, નાજુક સુંદરી લાગે છે. 

  બાકી, તમે કંઈ પણ કહો, જીનિતા સાડીમાં એકદમ નમણી, નાજુક સુંદરી લાગે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતી પર આવતી જાણીતી સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'ના એક્ટ્રેસ જીનીતા રાવલે નવું ફોટોશૂટ કરાવ્યું છે. ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ જ થીમ પર તેમણે સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK