ક્રિસમસના રંગમાં રંગાઈ સેલિબ્રિટીઝ

Published: 26th December, 2020 09:10 IST | Rachana Joshi
 • કૂલી ક્લૉઝ અને મિસિસ ક્લૉઝ. ‘જુગ જુગ જિયો’ની ટીમ વતી સૌને મેરી ક્રિસમસ. - વરુણ ધવન

  કૂલી ક્લૉઝ અને મિસિસ ક્લૉઝ. ‘જુગ જુગ જિયો’ની ટીમ વતી સૌને મેરી ક્રિસમસ.

  - વરુણ ધવન

  1/9
 • મેરી ક્રિસમસ. - રવીના ટંડન

  મેરી ક્રિસમસ.

  - રવીના ટંડન

  2/9
 • સૅન્ટાનો આ નાનકડો હેલ્પર છે. - રણદીપ હુડા

  સૅન્ટાનો આ નાનકડો હેલ્પર છે.

  - રણદીપ હુડા

  3/9
 • દરેકને મેરી ક્રિસમસ. હૅપી હૉલિડેઝ. - મૌની રૉય

  દરેકને મેરી ક્રિસમસ. હૅપી હૉલિડેઝ.

  - મૌની રૉય

  4/9
 • ક્રિસમસનો પ્રેમ સૌની સાથે શૅર કરું છું. મેરી ક્રિસમસ. આશા, પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, કરુણા, સમાવેશ, ખુશીઓ. આ સુંદર ધરતી પર સાથે મળીને શૅર કરીએ. ૨૦૨૧નું વર્ષ સૌ માટે ખુશીઓ લઈને આવે. - તાહિરા કશ્યપ

  ક્રિસમસનો પ્રેમ સૌની સાથે શૅર કરું છું. મેરી ક્રિસમસ. આશા, પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા, કરુણા, સમાવેશ, ખુશીઓ. આ સુંદર ધરતી પર સાથે મળીને શૅર કરીએ. ૨૦૨૧નું વર્ષ સૌ માટે ખુશીઓ લઈને આવે.

  - તાહિરા કશ્યપ

  5/9
 • દરેકને મેરી ક્રિસમસ. વિશ્વાસ નથી થતો કે આ વર્ષ ખતમ થવા આવ્યું છે. આશા રાખું છું કે એ ખરાબ તબક્કો પાછળ રહે અને આગામી વર્ષમાં ખુશી અને પૉઝિટિવિટી રહે. એથી ઘરમાં રહો, સલામત રહો અને પાગલપંતી કરો. લવ યુ ઑલ. - પ્રીતિ ઝિન્ટા

  દરેકને મેરી ક્રિસમસ. વિશ્વાસ નથી થતો કે આ વર્ષ ખતમ થવા આવ્યું છે. આશા રાખું છું કે એ ખરાબ તબક્કો પાછળ રહે અને આગામી વર્ષમાં ખુશી અને પૉઝિટિવિટી રહે. એથી ઘરમાં રહો, સલામત રહો અને પાગલપંતી કરો. લવ યુ ઑલ.

  - પ્રીતિ ઝિન્ટા

  6/9
 • મેરી ક્રિસમસ... હું સૌના માટે શાંતિ, સારું સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું. - મલાઇકા અરોરા

  મેરી ક્રિસમસ... હું સૌના માટે શાંતિ, સારું સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું.

  - મલાઇકા અરોરા

  7/9
 • આ વર્ષે ક્રિસમસ રિબન્સ, ટૅગ્સ, પૅકેજિસ, બૉક્સિસ અથવા કોઈ પણ પ્રકારની બૅગ્સ વગર આવી છે. કદાચ ક્રિસમસ સ્ટોરમાંથી નહીં આવી હોય. કદાચ કંઈક વધુ લઈને આવી હશે. - અનન્યા પાન્ડે

  આ વર્ષે ક્રિસમસ રિબન્સ, ટૅગ્સ, પૅકેજિસ, બૉક્સિસ અથવા કોઈ પણ પ્રકારની બૅગ્સ વગર આવી છે. કદાચ ક્રિસમસ સ્ટોરમાંથી નહીં આવી હોય. કદાચ કંઈક વધુ લઈને આવી હશે.

  - અનન્યા પાન્ડે

  8/9
 • અમારા વતી સૌને મેરી ક્રિસમસ. - ક્રિતિ ખરબંદા

  અમારા વતી સૌને મેરી ક્રિસમસ.

  - ક્રિતિ ખરબંદા

  9/9
 • loading...

ફોટોઝ વિશે

કોરોના મહામારીને કારણે આ વર્ષે ક્રિસમસની ઉજવણી દર વર્ષની સરખામણીએ ઝાંખી રહી હતી. પરંતુ તહેવારની ઉજવણી કરવાનું સેલેબ્ઝ ચૂક્યા નહોતા. આવો જોઈએ આ વર્ષે સેલિબ્રિટીઝે ક્રિસમસની ઉજવણી કઈ રીતે કરી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK