PICS: ડાન્સર પુનીત પાઠક અને ગર્લફ્રેન્ડ નિધિના લગ્નની તસવીરો વાઈરલ, જુઓ

Updated: 12th December, 2020 13:52 IST | Sheetal Patel
  • પુનીતે આ વર્ષે ઑગસ્ટમાં સગાઈ કરી હતી, બાજ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી હતી. ફૅન્સ એને વરરાજાના રૂપમાં જોવા માટે ઘણા ઉત્સુક હતા. પુનીત પાઠકે લગ્નની વિધિ મુંબઈના લોનાવાલા સ્થિત એક રિસોર્ટમાં રાખવામાં આવી હતી.

    પુનીતે આ વર્ષે ઑગસ્ટમાં સગાઈ કરી હતી, બાજ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી હતી. ફૅન્સ એને વરરાજાના રૂપમાં જોવા માટે ઘણા ઉત્સુક હતા. પુનીત પાઠકે લગ્નની વિધિ મુંબઈના લોનાવાલા સ્થિત એક રિસોર્ટમાં રાખવામાં આવી હતી.

    1/5
  • સામે આવી તસવીરમાં પુનીત અને નિધિ લગ્નની ધાર્મિક વિધિઓ ભજવતા નજર આવી રહ્યા છે. ઓએ એકબીજાના હાથ પકડ્યા છે. લગ્નના આ ખાસ દિવસે નિધિએ ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો જ્યારે પુનીતે લાઈટ ગુલાબી શેરવાનીની પસંદગી કરી હતી.

    સામે આવી તસવીરમાં પુનીત અને નિધિ લગ્નની ધાર્મિક વિધિઓ ભજવતા નજર આવી રહ્યા છે. ઓએ એકબીજાના હાથ પકડ્યા છે. લગ્નના આ ખાસ દિવસે નિધિએ ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો જ્યારે પુનીતે લાઈટ ગુલાબી શેરવાનીની પસંદગી કરી હતી.

    2/5
  • તસવીરમાં પુનીત અને નિધિ પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. લગ્ન પહેલા બન્નેએ લગભગ દોઠ વર્ષ પહેલા એકબીજાને ડેટ કર્યા હતા. લોનાવાલાના રિસોર્ટમાં જ પ્રી-વેડિંગ સેરેમની પણ થઈ હતી. અગાઉ મહેંદી, હલદી સેરેમની અને સંગીતની તસવીરો સામે આવી હતી.

    તસવીરમાં પુનીત અને નિધિ પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. લગ્ન પહેલા બન્નેએ લગભગ દોઠ વર્ષ પહેલા એકબીજાને ડેટ કર્યા હતા. લોનાવાલાના રિસોર્ટમાં જ પ્રી-વેડિંગ સેરેમની પણ થઈ હતી. અગાઉ મહેંદી, હલદી સેરેમની અને સંગીતની તસવીરો સામે આવી હતી.

    3/5
  • કોરોના વાઈરસને જોતા પુનીત અને નિધિના પરિવાર સિવાય નજીકના મિત્રો અને સંબંધીઓ લગ્નમાં જોડાયા હતા. આ દરમિયાન ભારતી સિંહ, તેનો પતિ હર્ષ લિંબાચિયા અને અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. તેમણે લગ્નનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ભારતીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે જોરદાર ડાન્સ કરતી નજર આવી રહી હતી.

    કોરોના વાઈરસને જોતા પુનીત અને નિધિના પરિવાર સિવાય નજીકના મિત્રો અને સંબંધીઓ લગ્નમાં જોડાયા હતા. આ દરમિયાન ભારતી સિંહ, તેનો પતિ હર્ષ લિંબાચિયા અને અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. તેમણે લગ્નનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ભારતીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે જોરદાર ડાન્સ કરતી નજર આવી રહી હતી.

    4/5
  • પુનીત પાઠકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ખતરોં કે ખિલાડી' સીઝન 9નો વિજેતા રહી ચૂક્યો છે. તેણે એબીસીડી, નવાબઝાદે સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેઓ ડાન્સ રિયાલિટી શૉઝના જજ પણ રહી ચૂક્યા છે. 

    પુનીત પાઠકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ખતરોં કે ખિલાડી' સીઝન 9નો વિજેતા રહી ચૂક્યો છે. તેણે એબીસીડી, નવાબઝાદે સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેઓ ડાન્સ રિયાલિટી શૉઝના જજ પણ રહી ચૂક્યા છે. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

પ્રખ્યાત ડાન્સર, જજ અને કોરિયોગ્રાફર પુનીત પાઠક અને ગર્લફ્રેન્ડ નિધિ મૂની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બન્નેએ 11 ડિસેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે અને પુનીત અને નિધિના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે. પુનીત પાઠકના લગ્નનો એક વીડિયો લોકોનું દ્યાને ખેંચી રહ્યો છે, જેમાં પુનીત અને નિધિ એકબીજાને વરમાળા પહેરાવતા નજર આવી રહ્યા છે. સાથે જ લગ્ન સમારોહની ઘણી તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો પુનીત પાઠકને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તસવીર સૌજન્ય - shaadifever Instagram

First Published: 12th December, 2020 13:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK