Children's Day: જુઓ ઢોલીવુડના જાણીતા સ્ટાર્સના બાળપણના ફોટોઝ

Updated: Nov 14, 2019, 18:27 IST | Sheetal Patel
  • આ છે તારક મહેતાના તોફાની ટપૂના સુંદર મામા

    આ છે તારક મહેતાના તોફાની ટપૂના સુંદર મામા

    1/18
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જીજાને હેરાન કરતા સુંદર લાલ બાળપણમાં પણ એટલા જ તોફાની હતા

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જીજાને હેરાન કરતા સુંદર લાલ બાળપણમાં પણ એટલા જ તોફાની હતા

    2/18
  • નાનપણમાં ક્યુટ લાગી રહેલ આ બાળક બીજું કોઇ નહીં પણ હેલ્લારોના ડિરેક્ટર અને રાઇટર અભિષેક શાહ છે.

    નાનપણમાં ક્યુટ લાગી રહેલ આ બાળક બીજું કોઇ નહીં પણ હેલ્લારોના ડિરેક્ટર અને રાઇટર અભિષેક શાહ છે.

    3/18
  • અભિષેક શાહની પોતાની પહેલી ડિરેક્ટર અને રાઇટર તરીકેની ફિલ્મ 'હેલ્લારો' રાષ્ટ્રીય એવોર્ડ જીતી છે.

    અભિષેક શાહની પોતાની પહેલી ડિરેક્ટર અને રાઇટર તરીકેની ફિલ્મ 'હેલ્લારો' રાષ્ટ્રીય એવોર્ડ જીતી છે.

    4/18
  • ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ફૅમસ થનારા લોય એટલે કે મિત્ર ગઢવીના અંદાજ નિરાળા છે

    ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ફૅમસ થનારા લોય એટલે કે મિત્ર ગઢવીના અંદાજ નિરાળા છે

    5/18
  • હાલ મિત્ર 'નમેસ્ત લંડન' નામની ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

    હાલ મિત્ર 'નમેસ્ત લંડન' નામની ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

    6/18
  • જાણીતા કોમેડિયન મનન દેસાઈ બાળપણમાં પણ એટલા જ નટખટ હતા.

    જાણીતા કોમેડિયન મનન દેસાઈ બાળપણમાં પણ એટલા જ નટખટ હતા.

    7/18
  • આજે મનન પોતાના મસ્તીભર્યા અંદાજથી લોકોને હસાવે છે

    આજે મનન પોતાના મસ્તીભર્યા અંદાજથી લોકોને હસાવે છે

    8/18
  • ક્રિષ્ના શુક્લા એ ગુજરાતી ફિલ્મો અને થિએટરના દિગ્ગજ કલાકાર ચંદ્રશેખર શુક્લાનો પુત્ર છે. 

    ક્રિષ્ના શુક્લા એ ગુજરાતી ફિલ્મો અને થિએટરના દિગ્ગજ કલાકાર ચંદ્રશેખર શુક્લાનો પુત્ર છે. 

    9/18
  • કિષ્ના નાનપણથી જ ગુજરાતી નાટકો કરતો આવ્યો છે અને હાલમાં જ પોતાની પહેલી બોલીવુડ ફિલ્મ 'લાઇફ મેં ટાઇમ નહીં હૈ' કરી.

    કિષ્ના નાનપણથી જ ગુજરાતી નાટકો કરતો આવ્યો છે અને હાલમાં જ પોતાની પહેલી બોલીવુડ ફિલ્મ 'લાઇફ મેં ટાઇમ નહીં હૈ' કરી.

    10/18
  • વિશાલ શાહ નાનપણથી જ એક્ટિંગની દુનિયામાં કામ કરવા ઇચ્છતા હતા.

    વિશાલ શાહ નાનપણથી જ એક્ટિંગની દુનિયામાં કામ કરવા ઇચ્છતા હતા.

    11/18
  • આજે વિશાલ શાહ પોતાની એક્ટિંગ એકેડેમી ચલાવી રહ્યા છે અને હાલમાં જ પ્રતિક ગાંધી સફળ ફિલ્મ સાથે ધુનકીમાં કામ કર્યું હતું.

    આજે વિશાલ શાહ પોતાની એક્ટિંગ એકેડેમી ચલાવી રહ્યા છે અને હાલમાં જ પ્રતિક ગાંધી સફળ ફિલ્મ સાથે ધુનકીમાં કામ કર્યું હતું.

    12/18
  • નાનપણમાં ક્યુટ લાગી રહેલા અભિષેક જૈન અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે મોટુ નામ ધરાવે છે.

    નાનપણમાં ક્યુટ લાગી રહેલા અભિષેક જૈન અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે મોટુ નામ ધરાવે છે.

    13/18
  • અભિષેક જૈનના નામે ઘણી સફળ ફિલ્મો છે. જેમાં કેવી રીતે જઇશ, બે યાર, રોંગ સાઇડ રાજુ જેવી સફળ ફિલ્મો ડિરેક્ટર અને પ્રોડ્યુશર તરીકે કામ કરી ચુક્યા છે.

    અભિષેક જૈનના નામે ઘણી સફળ ફિલ્મો છે. જેમાં કેવી રીતે જઇશ, બે યાર, રોંગ સાઇડ રાજુ જેવી સફળ ફિલ્મો ડિરેક્ટર અને પ્રોડ્યુશર તરીકે કામ કરી ચુક્યા છે.

    14/18
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ચીલઝડપ ફેમ દિગ્દર્શક ધર્મેશ મહેતાની આ બાળપણની તસવીર છે

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ચીલઝડપ ફેમ દિગ્દર્શક ધર્મેશ મહેતાની આ બાળપણની તસવીર છે

    15/18
  • હાલ ધર્મેશ મહેતા તેમની ફિલ્મ 'હું મારી વાઈફ અને એનો હસબન્ડ' પર કામ કરી રહ્યા છે

    હાલ ધર્મેશ મહેતા તેમની ફિલ્મ 'હું મારી વાઈફ અને એનો હસબન્ડ' પર કામ કરી રહ્યા છે

    16/18
  • 'ટીચર ઑફ ધ યર' ફિલ્મમાં જોવા મળેલા સૌનક વ્યાસ બાળપણમાં આવા દેખાતા હતા.

    'ટીચર ઑફ ધ યર' ફિલ્મમાં જોવા મળેલા સૌનક વ્યાસ બાળપણમાં આવા દેખાતા હતા.

    17/18
  • શૌનક વ્યાસ ફિલ્મ સાથે 3 નાટકો પણ કર્યા છે અને 'ટીચર ઑફ ધ યર ફિલ્મ' માટે તેમણે વજન ઘટાડ્યું હતું

    શૌનક વ્યાસ ફિલ્મ સાથે 3 નાટકો પણ કર્યા છે અને 'ટીચર ઑફ ધ યર ફિલ્મ' માટે તેમણે વજન ઘટાડ્યું હતું

    18/18
  • loading...

ફોટોઝ વિશે

ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂનો 14 નવેમ્બરે જન્મદિવસ આવે છે. આ ખાસ દિવસને 'બાળ દિવસ' તરીકે ઉજવાય છે. 'બાળ દિવસ'ના અવસર પર દરેકને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. તો જુઓ ઢોલીવુડના આ જાણીતા સ્ટાર્સના બાળપણના ફોટોઝ, જે તમે ઓળખી નહીં શકો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK