બ્યૂટી અવૉર્ડ્સમાં સિતારાઓનો જલવો, જુઓ તસવીરોમાં તેમના અંદાજ

Feb 22, 2019, 13:28 IST
  • દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન કર્યા બાદ એકબીજા પ્રત્યેનો પ્રેમ છુપાવી નથી શકતા. બ્યૂટી અવૉર્ડ્સના રેડ કાર્પેટ પર બંને એકસાથે નજર આવ્યા.

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન કર્યા બાદ એકબીજા પ્રત્યેનો પ્રેમ છુપાવી નથી શકતા. બ્યૂટી અવૉર્ડ્સના રેડ કાર્પેટ પર બંને એકસાથે નજર આવ્યા.

    1/12
  • દીપિકા બ્લેક ગાઉનમાં જોવા મળી, વી-નેકલાઈન સાથેના ગાઉન, મિનિમલ જ્યૂલરી લુક સાથે દીપિકાના આ લુકને ઘણો પસંદ કરવામાં આવ્યો.

    દીપિકા બ્લેક ગાઉનમાં જોવા મળી, વી-નેકલાઈન સાથેના ગાઉન, મિનિમલ જ્યૂલરી લુક સાથે દીપિકાના આ લુકને ઘણો પસંદ કરવામાં આવ્યો.

    2/12
  • દીપિકાના પતિદેવ એટલે કે રણવીર સિંહ સિલ્ક ફ્લોરલ સૂટ સાથે ડૅપર લુકમાં હતા. રણવીરની છેલ્લી રીલિઝ થયેલી ફિલ્મ ગલી બૉય બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે.

    દીપિકાના પતિદેવ એટલે કે રણવીર સિંહ સિલ્ક ફ્લોરલ સૂટ સાથે ડૅપર લુકમાં હતા. રણવીરની છેલ્લી રીલિઝ થયેલી ફિલ્મ ગલી બૉય બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે.

    3/12
  • સારા અલી ખાન પિંક ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી હતી. સારા અલી ખાનને બ્યૂટી અવૉર્ડ પણ મળ્યો.

    સારા અલી ખાન પિંક ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી હતી. સારા અલી ખાનને બ્યૂટી અવૉર્ડ પણ મળ્યો.

    4/12
  • મિસિસ ફની બોન્સ, ટ્વિંકલ ખન્ના પણ અવૉર્ડમાં બ્લેક ગાઉનમાં જોવા મળી.

    મિસિસ ફની બોન્સ, ટ્વિંકલ ખન્ના પણ અવૉર્ડમાં બ્લેક ગાઉનમાં જોવા મળી.

    5/12
  • અભિનેત્રી તબ્બૂએ પણ બ્યૂટી અવૉર્ડ્સમાં હાજરી આપી. રેડ ગાઉનમાં તબ્બૂ બહુ જ સુંદર લાગી રહી હતી.

    અભિનેત્રી તબ્બૂએ પણ બ્યૂટી અવૉર્ડ્સમાં હાજરી આપી. રેડ ગાઉનમાં તબ્બૂ બહુ જ સુંદર લાગી રહી હતી.

    6/12
  • રવીના ટંડન અને તેના પતિ અનિલ થડાણી પણ અવૉર્ડના રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા.

    રવીના ટંડન અને તેના પતિ અનિલ થડાણી પણ અવૉર્ડના રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા.

    7/12
  • તાપસી પન્નૂ અવૉર્ડમાં ઑફ શોલ્ડર ફ્લોરલ ગાઉનમાં જોવા મળી. તેણે ન્યૂડ મેકઅપ સાથે મિનિમલ જ્યૂલરી પહેરી હતી.

    તાપસી પન્નૂ અવૉર્ડમાં ઑફ શોલ્ડર ફ્લોરલ ગાઉનમાં જોવા મળી. તેણે ન્યૂડ મેકઅપ સાથે મિનિમલ જ્યૂલરી પહેરી હતી.

    8/12
  • ઉરી સ્ટાર વિકી કૌશલે પણ રેડ કાર્પેટ પર ડૅપર લુકમાં હાજરી આપી.

    ઉરી સ્ટાર વિકી કૌશલે પણ રેડ કાર્પેટ પર ડૅપર લુકમાં હાજરી આપી.

    9/12
  • ડેઈઝી શાહ આ લૂકમાં કોઈ દિવાથી ઓછી નથી લાગી રહી.

    ડેઈઝી શાહ આ લૂકમાં કોઈ દિવાથી ઓછી નથી લાગી રહી.

    10/12
  • અદા શર્મા ન્યૂઝ પેપર પ્રિન્ટના ગાઉનમાં જોવા મળી. અભિનેત્રીએ ઓરેન્જ આઈ મેકઅપથી પોતાનો લુક કમ્પલીટ કર્યો.

    અદા શર્મા ન્યૂઝ પેપર પ્રિન્ટના ગાઉનમાં જોવા મળી. અભિનેત્રીએ ઓરેન્જ આઈ મેકઅપથી પોતાનો લુક કમ્પલીટ કર્યો.

    11/12
  • ગૌહર ખાને પણ બ્યૂટી અવૉર્ડ્સમાં હાજરી આપી. સ્લીવલેસ ગાઉનમાં ગૌહર ખૂબ જ સુંદર લાગી રહી છે.

    ગૌહર ખાને પણ બ્યૂટી અવૉર્ડ્સમાં હાજરી આપી. સ્લીવલેસ ગાઉનમાં ગૌહર ખૂબ જ સુંદર લાગી રહી છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

માયાનગરી મુંબઈમાં બ્યૂટી અવૉર્ડ્સ યોજાયા. જેમાં દીપિકા-રણવીર, સારા અલી ખાન, વિકી કૌશલ સહિતના સિતારાઓએ હાજરી આપી. જુઓ તેમની ગ્લેમરસ તસવીરો.(તસવીર સૌજન્યઃ શાદાબ ખાન/ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK