આજે હજી લોકો હોળીનાં રંગને ઘસી ઘસીને કાઢવામાં બિઝી હશે તો સેલિબ્રિટિઝ લાંબા કલાકો ચાલેલી હોળીની ઉજવણીનાં હેંગઓવરમાંથી બહાર આવી રહ્યા હશે. ધુળેટીની ઉજવણી સેલેબ સ્ટાઇલમાં કેવી રીતે થઇ તેનું એક વિંહગાવલોકન તો જરૂરી જ છે. ચાલો જોઇએ આમીર ખાન, પ્રિયંકા ચોપરા જોનસ, કરીના, મીરા રાજપુત, નેહા ધુપિયા, જિતેન્દ્ર, કવિતા કૌશિકથી માંડીને હાર્દિક પંડ્યા વગેરે સેલિબ્રિટીએ હોળી કેવી રીતે ઉજવી તેની પર નજર કરીએ. તસવીરો-ઇન્સ્ટાગ્રામ