Cannes 2019: ઈન્ડિયન બ્યૂટીઝના રેડ કાર્પેટ પર જલવા, જુઓ તસવીરો

May 17, 2019, 12:16 IST
  • આપણી પોતાની દેસી ગર્લ પ્રિયંકાએ પોતાના લૂકથી બધાના દિલ જીતી લીધા. પ્રિયંકાના ડ્રામેટિક આઈ મેકઅપ અને પિંક લિપ્સ પર કોઈ પણ વારી જાય. Picture/AFP

    આપણી પોતાની દેસી ગર્લ પ્રિયંકાએ પોતાના લૂકથી બધાના દિલ જીતી લીધા. પ્રિયંકાના ડ્રામેટિક આઈ મેકઅપ અને પિંક લિપ્સ પર કોઈ પણ વારી જાય.
    Picture/AFP

    1/16
  • પ્રિયંકાએ રેડ કાર્પેટ પર ઓમ્બ્રે ગાઉન પહેર્યો હતો. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરી સાથે પ્રિયંકાનો આ લૂક પર્ફેક્ટ છે. Picture/AFP

    પ્રિયંકાએ રેડ કાર્પેટ પર ઓમ્બ્રે ગાઉન પહેર્યો હતો. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરી સાથે પ્રિયંકાનો આ લૂક પર્ફેક્ટ છે.
    Picture/AFP

    2/16
  • પ્રિયંકા પહેલી વાર કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી અને પોતાની સ્ટાઈલ ગેમથી બધાને ચકિત કરી દીધા. Picture courtesy/Priyanka Chopra's Instagram account

    પ્રિયંકા પહેલી વાર કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી અને પોતાની સ્ટાઈલ ગેમથી બધાને ચકિત કરી દીધા.
    Picture courtesy/Priyanka Chopra's Instagram account

    3/16
  • 5B ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ સમયે કાન્સમાં પ્રિયંકા આ લૂક કેરી કર્યો હતો. જે લેડી ડાયનાના લૂક પરથી ઈન્સ્પાયર્ડ હતો.

    5B ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ સમયે કાન્સમાં પ્રિયંકા આ લૂક કેરી કર્યો હતો. જે લેડી ડાયનાના લૂક પરથી ઈન્સ્પાયર્ડ હતો.

    4/16
  • બોલીવુડની ક્વીન કંગનાએ સાબિત કર્યું કે તે પણ કોઈનાથી કમ નથી. સાડી અને વિક્ટોરિયલ ગ્લવ્ઝનું કોમ્બિનેશન તેણે પર્ફેક્ટલી કેરી કર્યું.

    બોલીવુડની ક્વીન કંગનાએ સાબિત કર્યું કે તે પણ કોઈનાથી કમ નથી. સાડી અને વિક્ટોરિયલ ગ્લવ્ઝનું કોમ્બિનેશન તેણે પર્ફેક્ટલી કેરી કર્યું.

    5/16
  • કંગના ફાલ્ગુની શેક પિકોકના કોર્સેટ-બ્લાઉઝ અને માધુર્ય ક્રિએશનની કાંજીવરમ સાડીમાં જોવા મળી.

    કંગના ફાલ્ગુની શેક પિકોકના કોર્સેટ-બ્લાઉઝ અને માધુર્ય ક્રિએશનની કાંજીવરમ સાડીમાં જોવા મળી.

    6/16
  • કંગનાએ કહ્યું હતું કે તે ભારતીય પરિધાન જ કાન્સમાં પહેરશે. અને તેનો જે પણ પોષાક હશે ડ્રામેટિક હશે.

    કંગનાએ કહ્યું હતું કે તે ભારતીય પરિધાન જ કાન્સમાં પહેરશે. અને તેનો જે પણ પોષાક હશે ડ્રામેટિક હશે.

    7/16
  • કંગના આ વર્ષે કાન્સમાં ગ્રે ગૂઝની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવી છે. કાન્સની એક ઈવેન્ટ દરમિયાન કંગના આવા બોલ્ડ લૂકમાં જોવા મળી.

    કંગના આ વર્ષે કાન્સમાં ગ્રે ગૂઝની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવી છે. કાન્સની એક ઈવેન્ટ દરમિયાન કંગના આવા બોલ્ડ લૂકમાં જોવા મળી.

    8/16
  • કંગનાના લૂકને પર્ફેક્ટલી સપોર્ટ કરી રહ્યો હતો તેનો આત્મવિશ્વાસ!

    કંગનાના લૂકને પર્ફેક્ટલી સપોર્ટ કરી રહ્યો હતો તેનો આત્મવિશ્વાસ!

    9/16
  • દીપિકા પાદુકોણનો કાન્સ લૂક પણ ડ્રામેટિક રહ્યો. દીપિકાના રેડ કાર્પેટ લૂકની રાહ જોઈ રહેલા ચાહકોને દીપિકાએ નિરાશ નથી કર્યા.  Picture/AFP

    દીપિકા પાદુકોણનો કાન્સ લૂક પણ ડ્રામેટિક રહ્યો. દીપિકાના રેડ કાર્પેટ લૂકની રાહ જોઈ રહેલા ચાહકોને દીપિકાએ નિરાશ નથી કર્યા.
     Picture/AFP

    10/16
  • બ્લેક અને ક્રીમ ગાઉન સાથે હાઈ પોની ટેઈલ વાળો દીપિકાનો આ લૂક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    બ્લેક અને ક્રીમ ગાઉન સાથે હાઈ પોની ટેઈલ વાળો દીપિકાનો આ લૂક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    11/16
  • દીપિકા બીજી વાર કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી છે.  Picture/AFP

    દીપિકા બીજી વાર કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી છે.
     Picture/AFP

    12/16
  • તાજેતરમાં દીપિકા મેટ ગાલાના પિંક કાર્પેટ પર પણ જોવા મળી હતી. જેમાં તેનો લૂક પ્રશંસા પામ્યો હતો.

    તાજેતરમાં દીપિકા મેટ ગાલાના પિંક કાર્પેટ પર પણ જોવા મળી હતી. જેમાં તેનો લૂક પ્રશંસા પામ્યો હતો.

    13/16
  • ટીવીની દિવા હિના ખાન પણ કોઈનાથી કમ નથી. હિના શીમરી આઉટફિટમાં રેડ કાર્પેટ પર ઉતરી.  Picture/instagram

    ટીવીની દિવા હિના ખાન પણ કોઈનાથી કમ નથી. હિના શીમરી આઉટફિટમાં રેડ કાર્પેટ પર ઉતરી.
     Picture/instagram

    14/16
  • મિનિમલ મેકએપ અને એસેસરિઝ સાથેના હિનાના લૂકના વખાણ થઈ રહ્યા છે.  Picture/instagram


    મિનિમલ મેકએપ અને એસેસરિઝ સાથેના હિનાના લૂકના વખાણ થઈ રહ્યા છે.
     Picture/instagram

    15/16
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે હિના લેવેંડર મેક્સી ડ્રેસમાં નજર આવી. આ લૂકને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો.  Picture/instagram

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે હિના લેવેંડર મેક્સી ડ્રેસમાં નજર આવી. આ લૂકને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો.
     Picture/instagram

    16/16
  • loading...

ફોટોઝ વિશે

કાન્સમાં ભારતીય અભિનેત્રીઓ પોતાના જલવા વિખેરી રહી છે. અને અમારી પાસે છે તેની તસવીરો. જુઓ તમે પણ આ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK