Cannes 2019:કોઈ લાગ્યુ અતરંગી તો કોઈ અપનાવ્યો સિમ્પલ લૂક, જુઓ ફોટોઝ

May 18, 2019, 13:02 IST
  • બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. હુમા કુરેશીએ બ્લેક જેકેટ ટોપમાં સિમ્પલ લૂક અપનાવ્યો હતો. 

    બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. હુમા કુરેશીએ બ્લેક જેકેટ ટોપમાં સિમ્પલ લૂક અપનાવ્યો હતો. 

    1/9
  • તો કાન્સના બીજા દિવસ હુમા કુરેશીએ લાલ રંગની પસંદગી કરી હતી. લાલ ગાઉન સાથે બ્લેઝરનું કોમ્બિનેશન કરી હુમા કુરેશીએ કંઈક આવો ડ્રેસ ધારણ કર્યો હતો. 

    તો કાન્સના બીજા દિવસ હુમા કુરેશીએ લાલ રંગની પસંદગી કરી હતી. લાલ ગાઉન સાથે બ્લેઝરનું કોમ્બિનેશન કરી હુમા કુરેશીએ કંઈક આવો ડ્રેસ ધારણ કર્યો હતો. 

    2/9
  • દીપિકા પાદુકોણે પહેલા જ દિવસે જુદા જુદા ચાર લૂક અપનાવ્યા હતા. દીપિકાના ચારેય લૂકના જબરજસ્ત વખાણ થયા છે.

    દીપિકા પાદુકોણે પહેલા જ દિવસે જુદા જુદા ચાર લૂક અપનાવ્યા હતા. દીપિકાના ચારેય લૂકના જબરજસ્ત વખાણ થયા છે.

    3/9
  • ચોથા દિવસે દીપિકાએ લાઈમ ગ્રીન કલરનો કંઈક આવો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં દીપિકા ભલે અતરંગી લાગી રહી હોય, પરંતુ ફેન્સને આ ડ્રેસ ખૂબ ગમ્યો છે. 

    ચોથા દિવસે દીપિકાએ લાઈમ ગ્રીન કલરનો કંઈક આવો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં દીપિકા ભલે અતરંગી લાગી રહી હોય, પરંતુ ફેન્સને આ ડ્રેસ ખૂબ ગમ્યો છે. 

    4/9
  • આ છે બોલીવુડ એક્ટ્રેસ ડાયેના પેન્ટી. ડાયેના પેન્ટી પણ કાન્સમાં હાજરી પુરાવી રહી છે. ડાયેનાએ ગોલ્ડન કલરના વનપીસ સાથે સેમ કલરના હોલ બૂટ સાથે લૂક પૂરો કર્યો હતો.

    આ છે બોલીવુડ એક્ટ્રેસ ડાયેના પેન્ટી. ડાયેના પેન્ટી પણ કાન્સમાં હાજરી પુરાવી રહી છે. ડાયેનાએ ગોલ્ડન કલરના વનપીસ સાથે સેમ કલરના હોલ બૂટ સાથે લૂક પૂરો કર્યો હતો.

    5/9
  • કંગના રનૌત પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. કંગનાએ મોરપીંછ જેવા આકારનો લાઈટ કલરનો ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો. 

    કંગના રનૌત પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. કંગનાએ મોરપીંછ જેવા આકારનો લાઈટ કલરનો ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો. 

    6/9
  • પહેલા દિવસે કંગનાએ વ્હાઈટ કલરના વન પીસ ગાઉનમાં કંઈક આ રીતે પોઝ આપ્યો હતો. 

    પહેલા દિવસે કંગનાએ વ્હાઈટ કલરના વન પીસ ગાઉનમાં કંઈક આ રીતે પોઝ આપ્યો હતો. 

    7/9
  • આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપરા હોલીવુડને એક્ટ્રેસિસને પણ પોતાના ડિઝાઈનર ડ્રેસથી ટક્કર આપી રહી છે. પ્રિંયકાએ પહેલા દિવસે બ્લેક સ્લિવલેસ ગાઉનના આ લૂકથી તહેલકો મચાવ્યો હતો. 

    આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપરા હોલીવુડને એક્ટ્રેસિસને પણ પોતાના ડિઝાઈનર ડ્રેસથી ટક્કર આપી રહી છે. પ્રિંયકાએ પહેલા દિવસે બ્લેક સ્લિવલેસ ગાઉનના આ લૂકથી તહેલકો મચાવ્યો હતો. 

    8/9
  • તો પહેલા દિવસે પ્રિયંકાએ વિદેશની ગોરીનો લૂક અપનાવ્યો હતો. પતિ નિક સાથે ટ્યુનિંગ કરીને પ્રિંયકાએ સિલ્કનો સ્કાય બ્લૂ ડ્રેસ અને ઉપર લાઈટ હેટ ધારણ કરી હતી. 

    તો પહેલા દિવસે પ્રિયંકાએ વિદેશની ગોરીનો લૂક અપનાવ્યો હતો. પતિ નિક સાથે ટ્યુનિંગ કરીને પ્રિંયકાએ સિલ્કનો સ્કાય બ્લૂ ડ્રેસ અને ઉપર લાઈટ હેટ ધારણ કરી હતી. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

Cannes ફિલ્મ ફેસ્ટિવલનો બીજો દિવસ છે. અને અભિનેત્રીઓના નીતનવા લૂક સામે આવી રહ્યા છે. પહેલા જ દિવસે દીપિકાએ જુદા જુદા ચાર લૂકમાં છાકો પાડી દીધો છે. ત્યારે બીજા દિવસો જુઓ હુમા કુરેશીથી લઈ કંગના રાનૌત સુધી કોણે શું પહેર્યું (Image Coutesy : Actress's instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK