કેવી રીતે મળ્યા હતા જેનિફર કેન્ડલ અને શશિ કપૂર, ફોટોઝમાં જુઓ

Updated: 28th February, 2019 14:27 IST | Bhavin
 • જેનિફર કેન્ડલ કપૂર 28 ફેબ્રુઆરી 1933ના રોજ જન્મ્યા હતા. આ અંગ્રેજી એક્ટ્રેસ જાણીતા પૃથ્વી થિયેટરના સ્થાપકોમાંના એક છે. જેનિફરના માતાપિતા જ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ શેક્સપિરિયન નામની થિયેટર કંપની ચલાવતા હતા.

  જેનિફર કેન્ડલ કપૂર 28 ફેબ્રુઆરી 1933ના રોજ જન્મ્યા હતા. આ અંગ્રેજી એક્ટ્રેસ જાણીતા પૃથ્વી થિયેટરના સ્થાપકોમાંના એક છે. જેનિફરના માતાપિતા જ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ શેક્સપિરિયન નામની થિયેટર કંપની ચલાવતા હતા.

  1/11
 • જેનિફર વર્ષો સુધી ઈંગ્લેન્ડમાં પોતાના સગાસંબંધીઓ સાથે રહ્યા હતા. આખરે જ્યારે જેનિફરના પેરેન્ટ્સે શેક્સપિરિયનને લઈ ઈન્ડિયાની ટુર કરી ત્યારે જેનિફર પણ તેમાં જોડાયા હતા.

  જેનિફર વર્ષો સુધી ઈંગ્લેન્ડમાં પોતાના સગાસંબંધીઓ સાથે રહ્યા હતા. આખરે જ્યારે જેનિફરના પેરેન્ટ્સે શેક્સપિરિયનને લઈ ઈન્ડિયાની ટુર કરી ત્યારે જેનિફર પણ તેમાં જોડાયા હતા.

  2/11
 • આ દરમિયાન શશિ કપૂરે પણ શેક્સરિયન જોઈન કરી હતી. જેનિફર સાથે પહેલી મુલાકાત અંગે વાત કરતા શશિ કપૂરે એક વખત મિડ ડેને કહ્યું હતું,'પૃથ્વી થિયેટરમાં એક દિવસ મેં સ્કાર્ફ અને હેવી યરડ્રોપ્સ સાથે બેઠેલી એક સુંદર છોકરીને જોઈ હતી. એ મોમેન્ટ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. 2 વર્ષ પછી મેં જેનિફર સાથે લગ્ન કરી લીધા.'

  આ દરમિયાન શશિ કપૂરે પણ શેક્સરિયન જોઈન કરી હતી. જેનિફર સાથે પહેલી મુલાકાત અંગે વાત કરતા શશિ કપૂરે એક વખત મિડ ડેને કહ્યું હતું,'પૃથ્વી થિયેટરમાં એક દિવસ મેં સ્કાર્ફ અને હેવી યરડ્રોપ્સ સાથે બેઠેલી એક સુંદર છોકરીને જોઈ હતી. એ મોમેન્ટ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. 2 વર્ષ પછી મેં જેનિફર સાથે લગ્ન કરી લીધા.'

  3/11
 • 1958માં જેનિફર અને શશિ કપૂરે લગ્ન કર્યા. બંનેને કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર એમ ત્રણ સંતાનો હતા. તસવીરમાં: પુત્ર કુણાલ કપૂર સાથે શશિ કપૂર અને જેનિફર.

  1958માં જેનિફર અને શશિ કપૂરે લગ્ન કર્યા. બંનેને કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર એમ ત્રણ સંતાનો હતા.

  તસવીરમાં: પુત્ર કુણાલ કપૂર સાથે શશિ કપૂર અને જેનિફર.

  4/11
 • 1965માં પહેલીવાર શશિ કપૂર અને જેનિફર શેક્સપિયર વાલાહ નામની ફિલ્મમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં જેનિફરની બહેન ફેલિસિટી કેન્ડલ, અને જેનિફરના પેરેન્ટસ ગ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ પણ હતા.

  1965માં પહેલીવાર શશિ કપૂર અને જેનિફર શેક્સપિયર વાલાહ નામની ફિલ્મમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં જેનિફરની બહેન ફેલિસિટી કેન્ડલ, અને જેનિફરના પેરેન્ટસ ગ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ પણ હતા.

  5/11
 • 1965માં પહેલીવાર શશિ કપૂર અને જેનિફર શેક્સપિયર વાલાહ નામની ફિલ્મમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં જેનિફરની બહેન ફેલિસિટી કેન્ડલ, અને જેનિફરના પેરેન્ટસ ગ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ પણ હતા.

  1965માં પહેલીવાર શશિ કપૂર અને જેનિફર શેક્સપિયર વાલાહ નામની ફિલ્મમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં જેનિફરની બહેન ફેલિસિટી કેન્ડલ, અને જેનિફરના પેરેન્ટસ ગ્યોફર્રિ કેન્ડલ અને લૉરા લિડલ પણ હતા.

  6/11
 • જેનિફર અંગત જીવનમાં ખૂબ જ શિસ્તપ્રિય વ્યક્તિ હતા. તેમણે જ શશિ કપૂરને રવિવારનો દિવસ પરિવાર સાથે વીતાવવા ફરજ પાડી હતી. જો કે જેનિફર શશિ કપૂરની હેલ્થ માટે થઈને તેમને નાસ્તામાં એક કપ કૉફી અને ટોસ્ટ જ લેવા દેતા હતા.

  જેનિફર અંગત જીવનમાં ખૂબ જ શિસ્તપ્રિય વ્યક્તિ હતા. તેમણે જ શશિ કપૂરને રવિવારનો દિવસ પરિવાર સાથે વીતાવવા ફરજ પાડી હતી. જો કે જેનિફર શશિ કપૂરની હેલ્થ માટે થઈને તેમને નાસ્તામાં એક કપ કૉફી અને ટોસ્ટ જ લેવા દેતા હતા.

  7/11
 • 1979/80માં આ ફોટો કરણ કપૂરે ક્લિક કર્યો હતો. જેમાં બીચ સાઈડ પર બેઠેલા શશિ કપૂર અને જેનિફર કેન્ડલ દેખાય છે.

  1979/80માં આ ફોટો કરણ કપૂરે ક્લિક કર્યો હતો. જેમાં બીચ સાઈડ પર બેઠેલા શશિ કપૂર અને જેનિફર કેન્ડલ દેખાય છે.

  8/11
 • કરણ કપૂર માતા-પિતાની યાદ તાજી કરતા કહે છે કે,'દરરોજ સાંજે તેઓ સનસેટ જોવા માટે લવ હાઉસથી બીચ સુધી ચાલતા જતા હતા.'

  કરણ કપૂર માતા-પિતાની યાદ તાજી કરતા કહે છે કે,'દરરોજ સાંજે તેઓ સનસેટ જોવા માટે લવ હાઉસથી બીચ સુધી ચાલતા જતા હતા.'

  9/11
 • પુત્રી સંજના કપૂર સાથે શશિ કપૂર. સંજના કપૂર થિયેટર કરતી ચૂક્યા છે. મિડ ડે સાથે એક ઈન્ટરવ્યુ દરમિયાન પરિવાર વિશે વાત કરતા શશિ કપૂરે કહ્યું હતું,'એકના એક લોકો સાથે પાર્ટીઓ કરવા કરતા મને જેનિફર અને બાળકોને લઈ શામિયાનામાં મૂવી જોવા જવું વધુ ગમે છે.'

  પુત્રી સંજના કપૂર સાથે શશિ કપૂર. સંજના કપૂર થિયેટર કરતી ચૂક્યા છે. મિડ ડે સાથે એક ઈન્ટરવ્યુ દરમિયાન પરિવાર વિશે વાત કરતા શશિ કપૂરે કહ્યું હતું,'એકના એક લોકો સાથે પાર્ટીઓ કરવા કરતા મને જેનિફર અને બાળકોને લઈ શામિયાનામાં મૂવી જોવા જવું વધુ ગમે છે.'

  10/11
 • BAFTA એવોર્ડમાં જેનિફર કેન્ડલરને તેમની ફિલ્મ 36 ચૌરંઘી લેન માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેઓ બોમ્બે ટોકિઝ, જુનુન, હિટ એન્ડ ડસ્ટ, ઘૈર બૈર જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા હતા. 

  BAFTA એવોર્ડમાં જેનિફર કેન્ડલરને તેમની ફિલ્મ 36 ચૌરંઘી લેન માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેઓ બોમ્બે ટોકિઝ, જુનુન, હિટ એન્ડ ડસ્ટ, ઘૈર બૈર જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા હતા. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

શશિ કપૂરે 1958માં ફોરેનર જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. 1982માં જેનિફરને ટર્મિનલ કોલન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને 1984માં તેઓ કેન્સરને કારણે જ મૃત્યુ પામ્યા. (તસવીર સૌજન્યઃ મિડ ડે આર્કાઈવ)

First Published: 28th February, 2019 13:17 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK