Brahmastra: ગંગા કિનારે આ રીતે શૂટિંગ કરી રહ્યા છે આલિયા ભટ્ટ-રણબીર કપૂર

Jun 03, 2019, 11:41 IST
  • હાલ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ગંગા ઘાટ પર ચાલી રહ્યું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બનારસના ઘાટ પર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.

    હાલ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ગંગા ઘાટ પર ચાલી રહ્યું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બનારસના ઘાટ પર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.

    1/7
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ સહજ દેખાઈ રહ્યા છે. શૂટિંગ દરમિયાન બંને આત્મવિશ્વાસમાં પણ દેખાયા. 

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ સહજ દેખાઈ રહ્યા છે. શૂટિંગ દરમિયાન બંને આત્મવિશ્વાસમાં પણ દેખાયા. 

    2/7
  • ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં દર 2-2 વર્ષે બનનારી બ્રહ્માસ્ત્રના પહેલા ભાગમાં લવ સ્ટોરીને સમર્પિત કરાયો છે.

    ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં દર 2-2 વર્ષે બનનારી બ્રહ્માસ્ત્રના પહેલા ભાગમાં લવ સ્ટોરીને સમર્પિત કરાયો છે.

    3/7
  • ફિલ્મમાં રણબીર કપૂર શિવ અને આલિયા ભટ્ટ ઈશા એટલે કે પાર્વતીનો રોલ કરી રહ્યા છે. 

    ફિલ્મમાં રણબીર કપૂર શિવ અને આલિયા ભટ્ટ ઈશા એટલે કે પાર્વતીનો રોલ કરી રહ્યા છે. 

    4/7
  • એક ચર્ચા એવી પણ છે કે ફિલ્મમાં શિવ ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનું પાત્ર પણ હશે.

    એક ચર્ચા એવી પણ છે કે ફિલ્મમાં શિવ ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનું પાત્ર પણ હશે.

    5/7
  • ફિલ્મમાં અમિતાભ બચ્ચન બ્રહ્મા અને નાગાર્જુન વિષ્ણુના અવતારમાં દેખાય તેવી ચર્ચા છે, જો કે કરણ જોહરની ટીમે આ મામલે કોઈ જાહેરાત નથી કરી.છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ ફિલ્મની વાર્તાને લઈને પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે.

    ફિલ્મમાં અમિતાભ બચ્ચન બ્રહ્મા અને નાગાર્જુન વિષ્ણુના અવતારમાં દેખાય તેવી ચર્ચા છે, જો કે કરણ જોહરની ટીમે આ મામલે કોઈ જાહેરાત નથી કરી.છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ ફિલ્મની વાર્તાને લઈને પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે.

    6/7
  • આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનુ મોટા ભાગનું શૂટિંગ બલ્ગેરિયામાં થયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટની સાથે સાથે નાગાર્જુન અને મૌની રોય પણ દેખાશે.

    આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનુ મોટા ભાગનું શૂટિંગ બલ્ગેરિયામાં થયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટની સાથે સાથે નાગાર્જુન અને મૌની રોય પણ દેખાશે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કરણ જોહરની ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.( Image Courtesy : Pallav Palival )

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK