ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

Published: Apr 02, 2019, 18:09 IST | Falguni Lakhani
 • ઓમાનમાં અવૉર્ડમાં રેડ કાર્પેટ પર ચાલતા સમયે નોરા ફતેહીએ સિલ્વર સ્ટ્રેપ લેસ ગાઉન પહેર્યો હતો. થાઈ-હાઈ સ્લિટ સાથેના ગાઉનમાં નોરા એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

  ઓમાનમાં અવૉર્ડમાં રેડ કાર્પેટ પર ચાલતા સમયે નોરા ફતેહીએ સિલ્વર સ્ટ્રેપ લેસ ગાઉન પહેર્યો હતો. થાઈ-હાઈ સ્લિટ સાથેના ગાઉનમાં નોરા એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

  1/15
 • વ્હાઈટ ગાઉનમાં સોનમ કપૂર એકદમ અમેઝિંગ લાગી રહી હતી.

  વ્હાઈટ ગાઉનમાં સોનમ કપૂર એકદમ અમેઝિંગ લાગી રહી હતી.

  2/15
 • યૅલો કલરના સાટિન સ્લિટ ગાઉનમાં રિમિ સેન ગોર્જિયસ લાગી રહી હતી.

  યૅલો કલરના સાટિન સ્લિટ ગાઉનમાં રિમિ સેન ગોર્જિયસ લાગી રહી હતી.

  3/15
 • જેકલિનના તો રેડ કાર્પેટ પર જલવા જ કાંઈક અલગ હતા. યુસુફ અલ જાસ્મીના સોફ્ટ પિંક ગાઉનમાં તે ડ્રોપ ડેડ ગોર્જિયસ લાગી રહી હતી.

  જેકલિનના તો રેડ કાર્પેટ પર જલવા જ કાંઈક અલગ હતા. યુસુફ અલ જાસ્મીના સોફ્ટ પિંક ગાઉનમાં તે ડ્રોપ ડેડ ગોર્જિયસ લાગી રહી હતી.

  4/15
 • અભિનેતા જેકી શ્રોફે જેકલિનન પગથિયા ઉતરવામાં મદદ કરી. બ્લેક હાઈ નેક ટી-શર્ટ અને પ્રિન્ટેડ જેકેટમાં જેકી શ્રોફ એકદમ ડેપર લાગી રહ્યા હતા. તેમને અહીં મોસ્ટ સ્ટાઈલિસ ફિલ્મ પર્સનાલિટીનો અવૉર્ડ પણ મળ્યો.

  અભિનેતા જેકી શ્રોફે જેકલિનન પગથિયા ઉતરવામાં મદદ કરી. બ્લેક હાઈ નેક ટી-શર્ટ અને પ્રિન્ટેડ જેકેટમાં જેકી શ્રોફ એકદમ ડેપર લાગી રહ્યા હતા. તેમને અહીં મોસ્ટ સ્ટાઈલિસ ફિલ્મ પર્સનાલિટીનો અવૉર્ડ પણ મળ્યો.

  5/15
 • ગ્રીન કલરના અનામિકા ખન્ના અનારકલી ગાઉનમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી હતી. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ તેની ખૂબસુરતીમાં વધારો કરી રહ્યા હતા.

  ગ્રીન કલરના અનામિકા ખન્ના અનારકલી ગાઉનમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી હતી. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ તેની ખૂબસુરતીમાં વધારો કરી રહ્યા હતા.

  6/15
 • બ્લેક ટ્યુનિક અને વ્હાઈટ ટ્રાઈઝર્સમાં ઈશાન ખટ્ટર એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા.

  બ્લેક ટ્યુનિક અને વ્હાઈટ ટ્રાઈઝર્સમાં ઈશાન ખટ્ટર એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા.

  7/15
 • બિગ બૉસના પૂર્વ પ્રતિસ્પર્ધી અલી કુલી મિર્ઝા પણ બ્રાઉન સૂટમાં જોવા મળ્યા.

  બિગ બૉસના પૂર્વ પ્રતિસ્પર્ધી અલી કુલી મિર્ઝા પણ બ્રાઉન સૂટમાં જોવા મળ્યા.

  8/15
 • સદાબહાર અભિનેત્રી આશા પારેખ પણ ઓમાનમાં યોજાયેલી આ ઈવેન્ટમાં હાજર રહ્યા. પિંક સાડીમાં તેઓ જાજરમાન લાગી રહ્યા હતા.

  સદાબહાર અભિનેત્રી આશા પારેખ પણ ઓમાનમાં યોજાયેલી આ ઈવેન્ટમાં હાજર રહ્યા. પિંક સાડીમાં તેઓ જાજરમાન લાગી રહ્યા હતા.

  9/15
 • નીરજાના અભિનેતા જીમ સર્ભ આ અવૉર્ડ સમારોહમાં કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

  નીરજાના અભિનેતા જીમ સર્ભ આ અવૉર્ડ સમારોહમાં કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

  10/15
 • કુબ્રા સૈતના આ બ્લ્યૂ ગાઉને તેની હૉટનેસમાં વધારો કર્યો. લૉ નેકલાઈનના બ્લ્યૂ ગાઉનમાં તે ખૂબ જ હૉટ ટુ હેન્ડલ લાગી રહી હતી.

  કુબ્રા સૈતના આ બ્લ્યૂ ગાઉને તેની હૉટનેસમાં વધારો કર્યો. લૉ નેકલાઈનના બ્લ્યૂ ગાઉનમાં તે ખૂબ જ હૉટ ટુ હેન્ડલ લાગી રહી હતી.

  11/15
 • મધુર ભંડારકરે પણ આ ઈવેન્ટમાં પત્ની રેણુ અને પુત્રી સિદ્ધી સાથે હાજરી આપી.

  મધુર ભંડારકરે પણ આ ઈવેન્ટમાં પત્ની રેણુ અને પુત્રી સિદ્ધી સાથે હાજરી આપી.

  12/15
 • સોફ્ટ પિંક કલરનો આ ગાઉન મિથિલા પાલકર પર ખૂબ જ સરસ લાગી રહ્યો છે.

  સોફ્ટ પિંક કલરનો આ ગાઉન મિથિલા પાલકર પર ખૂબ જ સરસ લાગી રહ્યો છે.

  13/15
 • પર્ફોર્મર ઑફ ધ યરનો અવૉર્ડ જીતનાર રાજકુમાર રાવ ઈવેન્ટમાં રેડ સૂટમાં જોવા મળ્યા.

  પર્ફોર્મર ઑફ ધ યરનો અવૉર્ડ જીતનાર રાજકુમાર રાવ ઈવેન્ટમાં રેડ સૂટમાં જોવા મળ્યા.

  14/15
 • ઓમાનમાં ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર તબુ સ્મિત કરતી જોવા મળી.

  ઓમાનમાં ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર તબુ સ્મિત કરતી જોવા મળી.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK