કપિલ શર્માના રિસેપ્શનમાં બૉલીવુડના સિતારાઓએ મચાવી ધૂમ

Dec 27, 2018, 13:54 IST
  • કપિલ શર્મા અને ગિન્ની ચતરથે ૧૨ ડિસેમ્બરે પંજાબમાં પૂરા રીતરીવાજ સાથે લગ્ન કર્યાં હતાં. 

    કપિલ શર્મા અને ગિન્ની ચતરથે ૧૨ ડિસેમ્બરે પંજાબમાં પૂરા રીતરીવાજ સાથે લગ્ન કર્યાં હતાં. 

    1/13
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ. તસવીરો : સૈયદ સમીર અબેદી

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ. તસવીરો : સૈયદ સમીર અબેદી

    2/13
  • રેખાનો સાડીમાં મોહક રૂપ

    રેખાનો સાડીમાં મોહક રૂપ

    3/13
  • સફેદ ડ્રેસમાં રિચા ચઢ્ઢા ખીલી ઉઠી હતી.

    સફેદ ડ્રેસમાં રિચા ચઢ્ઢા ખીલી ઉઠી હતી.

    4/13
  • કિકુ શારદા પત્ની પ્રિયંકા સાથે કૅમેરા સામે પોઝ આપી રહ્યો છે.

    કિકુ શારદા પત્ની પ્રિયંકા સાથે કૅમેરા સામે પોઝ આપી રહ્યો છે.

    5/13
  • બપ્પી લાહિરી પત્ની સાથે.

    બપ્પી લાહિરી પત્ની સાથે.

    6/13
  • ધર્મેન્દ્ર અને જિતેન્દ્રની કમાલની જોડી.

    ધર્મેન્દ્ર અને જિતેન્દ્રની કમાલની જોડી.

    7/13
  • સુમોના ચક્રવર્તી પણ કપિલ શર્માના રિસેપ્શનમાં હાજર રહી હતી. સુમોનાએ કપિલ શર્મા સાથે ધ કપિલ શર્મા શૉમાં કામ પણ કર્યું છે.

    સુમોના ચક્રવર્તી પણ કપિલ શર્માના રિસેપ્શનમાં હાજર રહી હતી. સુમોનાએ કપિલ શર્મા સાથે ધ કપિલ શર્મા શૉમાં કામ પણ કર્યું છે.

    8/13
  • જે. ડબલ્યુ. મૅરિયટ હોટેલમાં સાઇના નેહવાલે રિસેપ્શનની શોભા વધારી હતી.

    જે. ડબલ્યુ. મૅરિયટ હોટેલમાં સાઇના નેહવાલે રિસેપ્શનની શોભા વધારી હતી.

    9/13
  • કૃષ્ણા અભિષેક અને વાઇફ કાશ્મીરા શાહ.

    કૃષ્ણા અભિષેક અને વાઇફ કાશ્મીરા શાહ.

    10/13
  • રવીના ટંડન પતિ અનિલ થડાની સાથે રિસેપ્શનમાં પહોંચી હતી. રવીના ગ્રે મેશ સાડીમાં સુંદર લાગી રહી હતી.

    રવીના ટંડન પતિ અનિલ થડાની સાથે રિસેપ્શનમાં પહોંચી હતી. રવીના ગ્રે મેશ સાડીમાં સુંદર લાગી રહી હતી.

    11/13
  • સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે સમારંભમાં પહોંચ્યો હતો.

    સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે સમારંભમાં પહોંચ્યો હતો.

    12/13
  • ફારાહ ખાન, અપારશક્તિ ખુરાના અને સોનુ સૂદ.

    ફારાહ ખાન, અપારશક્તિ ખુરાના અને સોનુ સૂદ.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

કપિલ શર્મા અને ગિન્ની ચતરથે 24 ડિસેમ્બરે મુંબઈની જે. ડબલ્યુ. મૅરિયટ હોટેલમાં સોમવારે તેમણે બૉલીવુડના ફ્રૅન્ડ્સ માટે ગ્રૅન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં નવપરિણીતને શુભેચ્છા આપવા અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. સૌએ આ રિસેપ્શનમાં ભરપૂર ડાન્સ-મસ્તી કરી હતી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK