જાણો બોલીવુડના સ્ટાર કિડ્સના વિચિત્ર નામ, કોઈ ઈનાયા તો કોઈ મિરાયા !

Updated: Aug 28, 2019, 10:38 IST | Bhavin
 • આમિર ખાનને પહેલી પત્ની રીના દત્તાથી એક પુત્રી છે, જેનું નામ ઈરા છે. હિબ્રુમાં ઈરાનો અર્થ થાય છે જોવાલાયક, તો ગ્રીકમાં તેનો અર્થ થાય છે યોદ્ધા અને સંસ્કૃતમાં ઈરાનો અર્થ છે, ભગવાનની લહેર

  આમિર ખાનને પહેલી પત્ની રીના દત્તાથી એક પુત્રી છે, જેનું નામ ઈરા છે. હિબ્રુમાં ઈરાનો અર્થ થાય છે જોવાલાયક, તો ગ્રીકમાં તેનો અર્થ થાય છે યોદ્ધા અને સંસ્કૃતમાં ઈરાનો અર્થ છે, ભગવાનની લહેર

  1/24
 • અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રીનું નામ નિતારા છે, જેનો અર્થ થાય છે ઉંડા મૂળ ધરાવતું. જ્યારે તેમના પુત્ર આરવના નામનો અર્થ થાય છે શાંત.

  અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રીનું નામ નિતારા છે, જેનો અર્થ થાય છે ઉંડા મૂળ ધરાવતું. જ્યારે તેમના પુત્ર આરવના નામનો અર્થ થાય છે શાંત.

  2/24
 • અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પુત્રનું નામ છે અરહાન. આ શબ્દ મૂળ અરેબિક વર્ડ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે રાજ કરનાર

  અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પુત્રનું નામ છે અરહાન. આ શબ્દ મૂળ અરેબિક વર્ડ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે રાજ કરનાર

  3/24
 • ઐશ્વર્યા બચ્ચન અને અભિષેકે પોતાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું છે. જેનો અર્થ થાય છે, જેની પૂજા કરીએ તે અથવા તો પહેલું.

  ઐશ્વર્યા બચ્ચન અને અભિષેકે પોતાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું છે. જેનો અર્થ થાય છે, જેની પૂજા કરીએ તે અથવા તો પહેલું.

  4/24
 • લારા દત્તા અને મહેશ ભૂપતિએ પોતાની પુત્રીનું નામ સારા રાખ્યું છે. જે મૂળ હિબ્રુ શબ્દ સારાહ પરથી આવ્યો છે. સારાનો અર્થ થાય છે પ્રિન્સેસ.

  લારા દત્તા અને મહેશ ભૂપતિએ પોતાની પુત્રીનું નામ સારા રાખ્યું છે. જે મૂળ હિબ્રુ શબ્દ સારાહ પરથી આવ્યો છે. સારાનો અર્થ થાય છે પ્રિન્સેસ.

  5/24
 • અજય દેવગણ અને કાજોલને બે પુત્રો છે. જેમાંથી મોટી પુત્રીનું નામ ન્યાસા છે. આ મૂળ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ ધ્યેય કે મહત્વાકાંક્ષા થાય છે. તેમના પુત્રનું નામ યુગ છે. તેનો અર્થ તો તમે જાણતા જ હશો.

  અજય દેવગણ અને કાજોલને બે પુત્રો છે. જેમાંથી મોટી પુત્રીનું નામ ન્યાસા છે. આ મૂળ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ ધ્યેય કે મહત્વાકાંક્ષા થાય છે. તેમના પુત્રનું નામ યુગ છે. તેનો અર્થ તો તમે જાણતા જ હશો.

  6/24
 • સંજય દત્ત અને માન્યતા દત્તને બે ટ્વિન્સનો જન્મ થયો હતો. જેમાંથી પુત્રનું નામ શાહરાન અને પુત્રીનું નામ ઈકરા છે. શાહરાનના નામમાં શાહનો અર્થ છે રોયલ અને રનનો અર્થ છે વૉરિયર. જ્યારે ઈક્રા એ હિબ્રુ શબ્દ છે, જેનો અર્થ થાય છે, એજ્યુકેટ કરવા

  સંજય દત્ત અને માન્યતા દત્તને બે ટ્વિન્સનો જન્મ થયો હતો. જેમાંથી પુત્રનું નામ શાહરાન અને પુત્રીનું નામ ઈકરા છે. શાહરાનના નામમાં શાહનો અર્થ છે રોયલ અને રનનો અર્થ છે વૉરિયર. જ્યારે ઈક્રા એ હિબ્રુ શબ્દ છે, જેનો અર્થ થાય છે, એજ્યુકેટ કરવા

  7/24
 • ડિરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાનને ત્રણ સંતાનો છે. તેમના પુત્રનું નામ છે ઝાર (Czar) લેટિન ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સામ્રાજ્ય. જ્યારે તેમની પુત્રીનું નામ છે દીવા, આ શબ્દ મૂળ લેટિન શબ્દ ડિવાઈન પરથી આવ્યો છે. જ્યારે ત્રીજી પુત્રીનું નામ છે અન્યા, જેનો રશિયન ભાષામાં અર્થ થાય છે ગ્રેસ.

  ડિરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાનને ત્રણ સંતાનો છે. તેમના પુત્રનું નામ છે ઝાર (Czar) લેટિન ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સામ્રાજ્ય. જ્યારે તેમની પુત્રીનું નામ છે દીવા, આ શબ્દ મૂળ લેટિન શબ્દ ડિવાઈન પરથી આવ્યો છે. જ્યારે ત્રીજી પુત્રીનું નામ છે અન્યા, જેનો રશિયન ભાષામાં અર્થ થાય છે ગ્રેસ.

  8/24
 • બોલીવુડમાંથી લગભગ ભૂલાઈચૂકેલા ફરદીન ખાનને પણ એક પુત્ર અને પુત્રી છે. તેમની પુત્રીનું નામ ડિઆની છે, તો પુત્રનું નામ અઝારીઉસ છે. તસવીરમાંઃ પુત્ર સાથે ફરદીન ખાન

  બોલીવુડમાંથી લગભગ ભૂલાઈચૂકેલા ફરદીન ખાનને પણ એક પુત્ર અને પુત્રી છે. તેમની પુત્રીનું નામ ડિઆની છે, તો પુત્રનું નામ અઝારીઉસ છે. તસવીરમાંઃ પુત્ર સાથે ફરદીન ખાન

  9/24
 • ફરહાન અખ્તરને પણ પહેલી પત્ની અધુના ભાબાનીથી બે પુત્રી છે. જેના નામ શક્ય અને અકીરા છે. શક્યનો અર્થ થાય છે ઉર્જાનું ચક્ર. જ્યારે અકીરા જાપાનીઝ વર્ડ છે, જેનો મતલબ છે બુદ્ધિશાળી.

  ફરહાન અખ્તરને પણ પહેલી પત્ની અધુના ભાબાનીથી બે પુત્રી છે. જેના નામ શક્ય અને અકીરા છે. શક્યનો અર્થ થાય છે ઉર્જાનું ચક્ર. જ્યારે અકીરા જાપાનીઝ વર્ડ છે, જેનો મતલબ છે બુદ્ધિશાળી.

  10/24
 • કરિશ્મા કપૂરની પુત્રીનું નામ સમાયરા છે. જે મૂળ ઉર્દુ શબ્દ છે. કરિશ્માને એક પુત્ર પણ છે જેનું નામ કિયાન છે. આ એક અમેરિકન હિબ્રુ વર્ડ છે, જેનો અર્થ છે ગ્રેસ ઓફ ગોડ.

  કરિશ્મા કપૂરની પુત્રીનું નામ સમાયરા છે. જે મૂળ ઉર્દુ શબ્દ છે. કરિશ્માને એક પુત્ર પણ છે જેનું નામ કિયાન છે. આ એક અમેરિકન હિબ્રુ વર્ડ છે, જેનો અર્થ છે ગ્રેસ ઓફ ગોડ.

  11/24
 • શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના પુત્રનું નામ વિવાન છે. જેનો અર્થ થાય છે ઉર્જાથી ભરપૂર અને જીવન

  શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના પુત્રનું નામ વિવાન છે. જેનો અર્થ થાય છે ઉર્જાથી ભરપૂર અને જીવન

  12/24
 • ધક ધક ગર્લ માધુરી દિક્ષીતને બે પુત્રો છે, જેમાંથી એકનું નામ અરીન છે, જેનો અર્થ છે સૂર્યનું પહેલું કિરણ. જ્યારે બીજા પુત્રનું નામ રાયન છે. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે યુવરાજ.

  ધક ધક ગર્લ માધુરી દિક્ષીતને બે પુત્રો છે, જેમાંથી એકનું નામ અરીન છે, જેનો અર્થ છે સૂર્યનું પહેલું કિરણ. જ્યારે બીજા પુત્રનું નામ રાયન છે. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે યુવરાજ.

  13/24
 • હેમામાલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલ 2019માં જ મમ્મી બની ચૂકી છે. એશા અને ભરત તખ્તાનીએ પોતાની ક્યૂટ પુત્રીનું નામ રાખ્યું છે મિરાયા. જેનો અર્થ થાય છે ભગવાન કૃષ્ણની ભક્ત. તેમણે પોતાની પહેલી પુત્રીનું નામ રાધ્યા રાખ્યું છે. જેનો અર્થ થાય છે ભક્તિ.

  હેમામાલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલ 2019માં જ મમ્મી બની ચૂકી છે. એશા અને ભરત તખ્તાનીએ પોતાની ક્યૂટ પુત્રીનું નામ રાખ્યું છે મિરાયા. જેનો અર્થ થાય છે ભગવાન કૃષ્ણની ભક્ત. તેમણે પોતાની પહેલી પુત્રીનું નામ રાધ્યા રાખ્યું છે. જેનો અર્થ થાય છે ભક્તિ.

  14/24
 • શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પહેલી પુત્રીનું નામ મિશા રાખ્યું છે. આ નામ શાહિદ અને મીરાના પહેલા અક્ષરનો કોમ્બો છે. તો તેમણે બીજા સંતાન એટલે કે પુત્રનું નામ ઝૈન રાખ્યું છે. જે યુનિક છે.

  શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પહેલી પુત્રીનું નામ મિશા રાખ્યું છે. આ નામ શાહિદ અને મીરાના પહેલા અક્ષરનો કોમ્બો છે. તો તેમણે બીજા સંતાન એટલે કે પુત્રનું નામ ઝૈન રાખ્યું છે. જે યુનિક છે.

  15/24
 • અર્જુન રામપાલને પણ પહેલી પત્ની મેહર જેસિયાથી બે સંતાનો છે. જેમના નામ માહિકા અને મીરા છે. માહિકાનો સંસ્કૃતમાં અર્થ થાય છે પૃથ્વીની દેવી. જ્યારે મીરાનો અર્થ થાય છે કંઈક અલગ.

  અર્જુન રામપાલને પણ પહેલી પત્ની મેહર જેસિયાથી બે સંતાનો છે. જેમના નામ માહિકા અને મીરા છે. માહિકાનો સંસ્કૃતમાં અર્થ થાય છે પૃથ્વીની દેવી. જ્યારે મીરાનો અર્થ થાય છે કંઈક અલગ.

  16/24
 • રાની મુખર્જી અને આદિત્ય ચોપરાને ત્યાં 2015માં પુત્રીનો જન્મ થયો હતો. તેમણે પોતાની પુત્રીને અદીરા નામ આપ્યું છે. આદિત્ય અને રાનીએ પણ પોતાની પુત્રીનું નામ પોતાના નામના પહેલા અક્ષર ભેગા કરીને બનાવ્યું છે.

  રાની મુખર્જી અને આદિત્ય ચોપરાને ત્યાં 2015માં પુત્રીનો જન્મ થયો હતો. તેમણે પોતાની પુત્રીને અદીરા નામ આપ્યું છે. આદિત્ય અને રાનીએ પણ પોતાની પુત્રીનું નામ પોતાના નામના પહેલા અક્ષર ભેગા કરીને બનાવ્યું છે.

  17/24
 • રવીના ટંડનની પુત્રીનું નામ રાશા છે, જેનો અરેબિકમાં અર્થ થાય છે યંગ ગેઝલ

  રવીના ટંડનની પુત્રીનું નામ રાશા છે, જેનો અરેબિકમાં અર્થ થાય છે યંગ ગેઝલ

  18/24
 • હ્રિતિક રોશન અને સુઝાન ભલે અલગ થઈ ચૂક્યા હોય, પરંતુ બંને પોતાના બાળકો માટે સમય કાઢતા રહે છે. તેમણે પોતાના પહેલા પુત્રનું નામ રાખ્યું છે રેહાન (Hrehaan) જેનો અર્થ થાય છે ભગવાને પસંદ કરેલો. સાથે જઆ નામ સુઝાન અને હ્રિતિકના નામનું કોમ્બિનેશન પણ છે. તેમણે પોતાના બીજા પુત્રનું નામ હ્રિદાન (Hridaan) પાડ્યું છે, જેનો અર્થ થાય છે મહાન હ્રદય. આ નામ પણ સુઝાન અને હ્રિતિકના નામનું કોમ્બિનેશન છે.

  હ્રિતિક રોશન અને સુઝાન ભલે અલગ થઈ ચૂક્યા હોય, પરંતુ બંને પોતાના બાળકો માટે સમય કાઢતા રહે છે. તેમણે પોતાના પહેલા પુત્રનું નામ રાખ્યું છે રેહાન (Hrehaan) જેનો અર્થ થાય છે ભગવાને પસંદ કરેલો. સાથે જઆ નામ સુઝાન અને હ્રિતિકના નામનું કોમ્બિનેશન પણ છે. તેમણે પોતાના બીજા પુત્રનું નામ હ્રિદાન (Hridaan) પાડ્યું છે, જેનો અર્થ થાય છે મહાન હ્રદય. આ નામ પણ સુઝાન અને હ્રિતિકના નામનું કોમ્બિનેશન છે.

  19/24
 • સિંગર સોનુ નિગમના પુત્રનું નામ નેવાન છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા.

  સિંગર સોનુ નિગમના પુત્રનું નામ નેવાન છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા.

  20/24
 • શાહરુખ ખાન અને ગૌરી ખાનના ત્રીજા અને સૌથી નાના બાળકનું નામ છે અબ્રામ. અબ્રાહમ હિબ્રુમાં ખૂબ જાણીતો શબ્દ છે. જ્યારે તેમની પુત્રીનું નામ છે સુહાના. તો શાહરુખ અને ગૌરીના મોટા પુત્રનું નામ આર્યન છે.

  શાહરુખ ખાન અને ગૌરી ખાનના ત્રીજા અને સૌથી નાના બાળકનું નામ છે અબ્રામ. અબ્રાહમ હિબ્રુમાં ખૂબ જાણીતો શબ્દ છે. જ્યારે તેમની પુત્રીનું નામ છે સુહાના. તો શાહરુખ અને ગૌરીના મોટા પુત્રનું નામ આર્યન છે.

  21/24
 • સુષ્મિતા સેને બે પુત્રીઓને દત્તક લીધી છે, જેના નામ રીની અને અલીશાહ છે. રિનીનો અર્થ છે પુનર્જન્મ જ્યારે આલિશાનો અર્થ છે એક એવું વ્યક્તિ જે નિખાલસ છે.

  સુષ્મિતા સેને બે પુત્રીઓને દત્તક લીધી છે, જેના નામ રીની અને અલીશાહ છે. રિનીનો અર્થ છે પુનર્જન્મ જ્યારે આલિશાનો અર્થ છે એક એવું વ્યક્તિ જે નિખાલસ છે.

  22/24
 • અર્શદ વારસી અને મારિયા ગોરેટ્ટીએ પણ પોતાના બાળકોના નામ કંઈક હટકે રાખ્યા છે. તેમના પુત્રનું નામ છે ઝેકે ઝિદાન જેનો અર્થ થાય છે શૂટિંગ સ્ટાર. અરેબિકમાં આ શબ્દનો અર્થ થાય છે. ભગવાનની યાદ.  તો તેમની પુત્રીનું નામ છે ઝેને ઝૂ, આફ્રિકન ભાષામાં તેનો અર્થ થાય છે સુંદર

  અર્શદ વારસી અને મારિયા ગોરેટ્ટીએ પણ પોતાના બાળકોના નામ કંઈક હટકે રાખ્યા છે. તેમના પુત્રનું નામ છે ઝેકે ઝિદાન જેનો અર્થ થાય છે શૂટિંગ સ્ટાર. અરેબિકમાં આ શબ્દનો અર્થ થાય છે. ભગવાનની યાદ.  તો તેમની પુત્રીનું નામ છે ઝેને ઝૂ, આફ્રિકન ભાષામાં તેનો અર્થ થાય છે સુંદર

  23/24
 • ઝાયેદ ખાન યાદ છે. તેમને પ બે પુત્રો છે. એકનું નામ ઝીદાન છે, જે પોર્ટુગીઝ વર્ડ ઝાયદાન પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ઉમેરવું. જ્યારે ઝાયેદના બીજા પુત્રનું નામ આરીઝ છે, જેનો અર્થ થાય છે લીડર. 

  ઝાયેદ ખાન યાદ છે. તેમને પ બે પુત્રો છે. એકનું નામ ઝીદાન છે, જે પોર્ટુગીઝ વર્ડ ઝાયદાન પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ઉમેરવું. જ્યારે ઝાયેદના બીજા પુત્રનું નામ આરીઝ છે, જેનો અર્થ થાય છે લીડર. 

  24/24
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના સ્ટાર્સના કિડ્સ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. એમાંય તૈમુર તો સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂક્યો છે. આમેય આપણને બધાને આપણા ગમતા સેલેબ્સની અંગત વાતો જાણવી ગમતી હોય છે. ત્યારે તેમના બાળકો પણ સમાચારોમાં ચમકતા રહે છે. જો કે તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે કે બોલીવુડ સેલેબ્સ પોતાના બાળકોના નામ વિચિત્ર રાખે છે. આજે જાણીએ તમને ગમતા સેલેબ્સના બાળકોના વિચિત્ર નામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK