એક સમયે આવી હતી ફિલ્મોની ટિકિટ, ક્લાસિક ફિલ્મોની ક્લાસિક ટિકિટો

Updated: Sep 19, 2019, 19:21 IST | Bhavin
 • આ છે પ્રમોદ ચક્રબોર્તીની ફિલ્મ બારૂદની ટિકિટ. ફિલ્મની ટિકિટનો ચાર્જ તો જુઓ માત્ર ત્રણ રૂપિયા. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મોની બધી જ ટિકિટ પર તેના પોસ્ટર પણ છપાયેલા છે. 

  આ છે પ્રમોદ ચક્રબોર્તીની ફિલ્મ બારૂદની ટિકિટ. ફિલ્મની ટિકિટનો ચાર્જ તો જુઓ માત્ર ત્રણ રૂપિયા. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મોની બધી જ ટિકિટ પર તેના પોસ્ટર પણ છપાયેલા છે. 

  1/11
 • ફિલ્મ અશાંતિની ટિકિટ. આમ જોવામાં ભલે કાગળ ખરાબ લાગે, પણ આ ટિકિટ હાથમમાં આવવાનો ય રોમાંચ હશે. જરા વિચારો જ્યારે ટીવી ખૂબ ઓછા હતા ત્યારે થિયેટરમાં ફિલ્મ જોવાનો આનંદ કેટલો હશે. 

  ફિલ્મ અશાંતિની ટિકિટ. આમ જોવામાં ભલે કાગળ ખરાબ લાગે, પણ આ ટિકિટ હાથમમાં આવવાનો ય રોમાંચ હશે. જરા વિચારો જ્યારે ટીવી ખૂબ ઓછા હતા ત્યારે થિયેટરમાં ફિલ્મ જોવાનો આનંદ કેટલો હશે. 

  2/11
 • 1977માં રિલીઝ થયેલી ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની ફિલ્મ ધરમવીર હિટ રહી હતી. આ ટિકિટની ખાસ વાત એ છે કે તેમાં થિયેટરનું નામ સૌથી મોટા અક્ષરમાં છે, તો ફિલ્મ અંગેની પણ બધી જ ડિટેઈલ્સ છે. 

  1977માં રિલીઝ થયેલી ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની ફિલ્મ ધરમવીર હિટ રહી હતી. આ ટિકિટની ખાસ વાત એ છે કે તેમાં થિયેટરનું નામ સૌથી મોટા અક્ષરમાં છે, તો ફિલ્મ અંગેની પણ બધી જ ડિટેઈલ્સ છે. 

  3/11
 • તે સમયે કદાચ બપોરનો પોણા ત્રણ વાગ્યાનો શો પહેલો શૉ હશે. ટિકિટમાં લખેલું છે ફર્સ્ટ શૉ

  તે સમયે કદાચ બપોરનો પોણા ત્રણ વાગ્યાનો શો પહેલો શૉ હશે. ટિકિટમાં લખેલું છે ફર્સ્ટ શૉ

  4/11
 • પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચન સાથે આપેલી હિટ ફિલ્મોમાંની એક 'લાવારિસ'. 1981માં આવેલી ફિલ્મ લાવારિસની 12મા વીકની ટિકિટ છે.

  પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચન સાથે આપેલી હિટ ફિલ્મોમાંની એક 'લાવારિસ'. 1981માં આવેલી ફિલ્મ લાવારિસની 12મા વીકની ટિકિટ છે.

  5/11
 • બી. આર. ચોપરાની ફિલ્મ મજદૂરની ટિકિટ. ફિલ્મટિકિટ છે નાઝ થિયેટરની. 

  બી. આર. ચોપરાની ફિલ્મ મજદૂરની ટિકિટ. ફિલ્મટિકિટ છે નાઝ થિયેટરની. 

  6/11
 • મુઘલે આઝમ... બોલીવુડની ક્લાસિક ફિલ્મોમાંની એક એવી મુઘલે આઝમની તે સમયની ટિકિટ પણ આપણાં રૂંવાડા ઉભા કરી દે. 

  મુઘલે આઝમ... બોલીવુડની ક્લાસિક ફિલ્મોમાંની એક એવી મુઘલે આઝમની તે સમયની ટિકિટ પણ આપણાં રૂંવાડા ઉભા કરી દે. 

  7/11
 • રવિવારનો સાંજનો શૉ. અમિતાભ બચ્ચનની ફિલ્મ અને ટિકિટ માત્ર 5.50 રૂપિયા. કદાચ ત્યારે આ જ મોંઘો ભાવ હશે. 

  રવિવારનો સાંજનો શૉ. અમિતાભ બચ્ચનની ફિલ્મ અને ટિકિટ માત્ર 5.50 રૂપિયા. કદાચ ત્યારે આ જ મોંઘો ભાવ હશે. 

  8/11
 • ફક્ત બોલીવુડ જ નહીં એક જમાનામાં હોલીવુડની ટિકિટો પણ આવી જ બનતી હતી. 

  ફક્ત બોલીવુડ જ નહીં એક જમાનામાં હોલીવુડની ટિકિટો પણ આવી જ બનતી હતી. 

  9/11
 • મહારાષ્ટ્રના ફેમસ થિયેટર પ્રાઈડ ઓફ મિનરવામાં લાગેલી ફિલ્મ શક્તિની ટિકિટ. 

  મહારાષ્ટ્રના ફેમસ થિયેટર પ્રાઈડ ઓફ મિનરવામાં લાગેલી ફિલ્મ શક્તિની ટિકિટ. 

  10/11
 • આ ટિકિટ પણ મિનરવા થિયેટરની જ છે. કદાચ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્રા એ થિયટરની ટેગ લાઈન હશે.

  આ ટિકિટ પણ મિનરવા થિયેટરની જ છે. કદાચ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્રા એ થિયટરની ટેગ લાઈન હશે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

અમે તમારા માટે લાવ્યા છીએ બોલીવુડની ફિલ્મોની રૅર ટિકિટો. બોલીવુડની રેટ્રો ફિલ્મ્સ જેટલી ક્લાસિક હતી, તેની ટિકિટો પણ એટલી જ શાનદાર છે. જુઓ ટિકિટમાં ફિલ્મનું પોસ્ટર, અને ફિલ્મનું વીક પણ લખ્યું છે. આ ટિકિટો જોઈને તમને એક આખો એરા યાદ આવી જશો. (Image Courtesy:Planet Dhollywood)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK