વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

Published: 7th January, 2021 15:32 IST | Shilpa Bhanushali
  • હાલ અનુષ્કા શર્મા પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અનુષ્કા શર્મા પોતાના ચાહકો વચ્ચે જળવાઇ રહેવા માટે ઘણીવાર પોતાની રસપ્રદ પોસ્ટ શૅર કરતી જોવા મળે છે. આજે તે પતિ વિરાટ કોહલી સાથે પહેલા બાન્દ્રા સ્થિત એક ક્લીનિક પહોંચી.

    હાલ અનુષ્કા શર્મા પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અનુષ્કા શર્મા પોતાના ચાહકો વચ્ચે જળવાઇ રહેવા માટે ઘણીવાર પોતાની રસપ્રદ પોસ્ટ શૅર કરતી જોવા મળે છે. આજે તે પતિ વિરાટ કોહલી સાથે પહેલા બાન્દ્રા સ્થિત એક ક્લીનિક પહોંચી.

    1/6
  • અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે

    અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે

    2/6
  • આ તસવીરો સામે આવ્યા પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્નેના ચાહકો કયાસ લગાડી રહ્યા છે કે તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગૂંજવાનો સમય થઈ ગયો છે, પણ જણાવવાનું કે અનુષ્કા સાવ નૉર્મલ છે. આજે તે વિરાટ કોહલી સાથે રૂટીન ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી.

    આ તસવીરો સામે આવ્યા પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્નેના ચાહકો કયાસ લગાડી રહ્યા છે કે તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગૂંજવાનો સમય થઈ ગયો છે, પણ જણાવવાનું કે અનુષ્કા સાવ નૉર્મલ છે. આજે તે વિરાટ કોહલી સાથે રૂટીન ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી.

    3/6
  • આ રૂટીન ચેકઅપ પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા, જ્યાં પાપારાઝીએ ફરી તેમને સ્પૉટ કર્યા.

    આ રૂટીન ચેકઅપ પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા, જ્યાં પાપારાઝીએ ફરી તેમને સ્પૉટ કર્યા.

    4/6
  • અનુષ્કાનો પ્રેગ્નેન્સી લૂક ઘણો સ્ટાઇલિશ જોવા મળ્યો.

    અનુષ્કાનો પ્રેગ્નેન્સી લૂક ઘણો સ્ટાઇલિશ જોવા મળ્યો.

    5/6
  • અનુષ્કા બ્લેક કલરના લૂઝ વન પીસમાં જોવા મળી. સાથે જ વિરાટ દરેક ક્ષણે તેનું ધ્યાન રાખતો દેખાયો.

    અનુષ્કા બ્લેક કલરના લૂઝ વન પીસમાં જોવા મળી. સાથે જ વિરાટ દરેક ક્ષણે તેનું ધ્યાન રાખતો દેખાયો.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK