કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)