Happy Birthday: રોમાન્સનાં ધબકારા સમા ઋષિ કપૂરનાં જીવન પર એક ઝલક

Updated: Sep 04, 2020, 09:15 IST | Chirantana Bhatt
  • રાજ કપૂરનાં સંતાન હોવું એટલે બૉલીવુડનાં બ્લુ બ્લડનો હિસ્સ હોવું. ઋષિ કપૂર 4 સપ્ટેમ્બરે 1952માં ચેમ્બુર મુંબઇમાં જન્મ્યા હતા. તેમણે 1973માં બૉબી ફિલ્મ કરી અને ડિંપલ કાપડિયા સાથેની તેમની આ જોડી જાણે ક્યારેય જુની જ ન થઇ.તેમણે અનેક ફિલ્મોમાં લીડ રોલ કર્યો જેમ કે રફુ ચક્કર, ખેલ ખેલ મેં, ચાંદની, દો પ્રેમી વગેરે. ચૉકલેટી બૉયની ઇમેજ સાથે અનેક ફિલ્મો કર્યા બાદ ઋષિ કપૂરે હકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારનાં પાત્રો ભજવ્યાં.

    રાજ કપૂરનાં સંતાન હોવું એટલે બૉલીવુડનાં બ્લુ બ્લડનો હિસ્સ હોવું. ઋષિ કપૂર 4 સપ્ટેમ્બરે 1952માં ચેમ્બુર મુંબઇમાં જન્મ્યા હતા. તેમણે 1973માં બૉબી ફિલ્મ કરી અને ડિંપલ કાપડિયા સાથેની તેમની આ જોડી જાણે ક્યારેય જુની જ ન થઇ.તેમણે અનેક ફિલ્મોમાં લીડ રોલ કર્યો જેમ કે રફુ ચક્કર, ખેલ ખેલ મેં, ચાંદની, દો પ્રેમી વગેરે. ચૉકલેટી બૉયની ઇમેજ સાથે અનેક ફિલ્મો કર્યા બાદ ઋષિ કપૂરે હકારાત્મક અને નકારાત્મક બંન્ને પ્રકારનાં પાત્રો ભજવ્યાં.

    1/29
  • ઋષિ કપૂરનું વડવાઓનું ઘર પેશાવર પાકિસ્તાનમાં હતું અને 1918 અને 1922ની વચ્ચે દીવાન બશેવરનાથ કપૂર, જે પૃથ્વીરાજ કપૂરનાં પિતા હતા તેમણે આ બંધાવ્યું હતું. કપૂર ખાનદાનમાંથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશનાર પૃથ્વીરાજ પહેલા હતા. 1947નાં ભાગલા બાદ કપૂર પરિવાર ભારત આવી ગયું હતું. તસવીરઃ ડફલીને પૉપ્યુલર બનાવવાનો શ્રેય ઋષિ કપૂરને જાય છે.  

    ઋષિ કપૂરનું વડવાઓનું ઘર પેશાવર પાકિસ્તાનમાં હતું અને 1918 અને 1922ની વચ્ચે દીવાન બશેવરનાથ કપૂર, જે પૃથ્વીરાજ કપૂરનાં પિતા હતા તેમણે આ બંધાવ્યું હતું. કપૂર ખાનદાનમાંથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશનાર પૃથ્વીરાજ પહેલા હતા. 1947નાં ભાગલા બાદ કપૂર પરિવાર ભારત આવી ગયું હતું. તસવીરઃ ડફલીને પૉપ્યુલર બનાવવાનો શ્રેય ઋષિ કપૂરને જાય છે.

     

    2/29
  • ફિલ્મોમાં પોતાના કામ અને સફળતાનો સંતોષ વ્યક્ત કરનારા ઋષિ કપૂરને થોડા વર્ષો પહેલાં કહ્યું હતું કે પેશાવરનાં ઘરની મુલાકાત લેવી તેમનું સપનું છે. હીના ફિલ્મનાં શૂટિંગ વખતે પાકિસ્તાન ગયેલા ઋષિ કપૂર ત્યાં ફરી જવા માગતા હતા. સિત્તેર વર્ષ પણ કાશ્મિર વિષે થઇ રહેલા વિવાદો તે ખિન્ન હતા. તસવીરઃઅમજદ ખાનનાં દીકરા શાદાબ સાથે.

    ફિલ્મોમાં પોતાના કામ અને સફળતાનો સંતોષ વ્યક્ત કરનારા ઋષિ કપૂરને થોડા વર્ષો પહેલાં કહ્યું હતું કે પેશાવરનાં ઘરની મુલાકાત લેવી તેમનું સપનું છે. હીના ફિલ્મનાં શૂટિંગ વખતે પાકિસ્તાન ગયેલા ઋષિ કપૂર ત્યાં ફરી જવા માગતા હતા. સિત્તેર વર્ષ પણ કાશ્મિર વિષે થઇ રહેલા વિવાદો તે ખિન્ન હતા. તસવીરઃઅમજદ ખાનનાં દીકરા શાદાબ સાથે.

    3/29
  • ઋષિ કપૂરે 1973થી 2000 સુધી 51 ફિલ્મો સોલો હીરો તરીકે કરી હતી પણ તેમાંથી માત્ર 11 ફિલ્મો જ સફળ રહી હતી. મલ્ટીસ્ટારર ફિલ્મોમાં તેમણે 41 ફિલ્મો કરી જેમાંથી 25 હિટ રહી.

    ઋષિ કપૂરે 1973થી 2000 સુધી 51 ફિલ્મો સોલો હીરો તરીકે કરી હતી પણ તેમાંથી માત્ર 11 ફિલ્મો જ સફળ રહી હતી. મલ્ટીસ્ટારર ફિલ્મોમાં તેમણે 41 ફિલ્મો કરી જેમાંથી 25 હિટ રહી.

    4/29
  • મિડ-ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, “હું એક્ટર તરીકે ટાઇપકાસ્ટ નથી થયો. હું કંઇપણ કરવા તૈયાર છું, મેં નેગેટિવ, પૉઝિટીવ અને ફની રોલ્સ પણ કર્યા છે અને દરેક એક્ટરને વેરાઇટી માટે એની જ જરૂર હોય છે. તો જ તે સારો એક્ટર કહી શકાય.”

    મિડ-ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, “હું એક્ટર તરીકે ટાઇપકાસ્ટ નથી થયો. હું કંઇપણ કરવા તૈયાર છું, મેં નેગેટિવ, પૉઝિટીવ અને ફની રોલ્સ પણ કર્યા છે અને દરેક એક્ટરને વેરાઇટી માટે એની જ જરૂર હોય છે. તો જ તે સારો એક્ટર કહી શકાય.”

    5/29
  • ઋષિ કપૂરે બૉબી, લૈલા મજનૂ, રફુ ચક્કર, સરગમ, પ્રેમ રોગ, નગીના, હની મુન, ચાંદની, હીના અને બોલ રાધા બોલ જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તસવીરમાં માધુરી દિક્ષીત અને ડેવિડ ધવન સાથે.

    ઋષિ કપૂરે બૉબી, લૈલા મજનૂ, રફુ ચક્કર, સરગમ, પ્રેમ રોગ, નગીના, હની મુન, ચાંદની, હીના અને બોલ રાધા બોલ જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તસવીરમાં માધુરી દિક્ષીત અને ડેવિડ ધવન સાથે.

    6/29
  • ઋષિ કપૂરની ફિલ્મ હીના કોમર્શયલી પણ સફળ હતી અને ક્રિટીક્સને પણ પસંદ પડી હતી. હીના ઋષિ કપૂર માટે સ્પેશ્યલ ફિલ્મ હતી કારણકે તેની કથા રાજ કપૂરે લખી હતી અને ફિલ્મિંગના સ્ટેજ દરમિયાન તે ગુજરી ગયા અને ત્યાર બાદ બાકીની ફિલ્મ રણધીર કપૂરે ડાયરેક્ટ કરી હતી. તસવીરમાં અશ્વિની ભાવે અને ઝેબા બખ્તિયાર સાથે.

    ઋષિ કપૂરની ફિલ્મ હીના કોમર્શયલી પણ સફળ હતી અને ક્રિટીક્સને પણ પસંદ પડી હતી. હીના ઋષિ કપૂર માટે સ્પેશ્યલ ફિલ્મ હતી કારણકે તેની કથા રાજ કપૂરે લખી હતી અને ફિલ્મિંગના સ્ટેજ દરમિયાન તે ગુજરી ગયા અને ત્યાર બાદ બાકીની ફિલ્મ રણધીર કપૂરે ડાયરેક્ટ કરી હતી. તસવીરમાં અશ્વિની ભાવે અને ઝેબા બખ્તિયાર સાથે.

    7/29
  • 1999માં ઋષિ કપૂરે આ અબ લૌટ ચલે ફિલ્મ ડાયરેક્ કરી જેમાં રાજેશ ખન્ના, અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય હતા. ફિલ્મનું મ્યુઝિક તો પૉપ્યુલર થયું પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી. એક માત્ર આર કે ફિલ્મ ઋષિ કપૂરે ડાયરેક્ટ કરી હતી. તસવીરમાં ટાઇગર પટૌડી, ક્રિકેટર સાથે ઋષિ કપૂર.

    1999માં ઋષિ કપૂરે આ અબ લૌટ ચલે ફિલ્મ ડાયરેક્ કરી જેમાં રાજેશ ખન્ના, અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય હતા. ફિલ્મનું મ્યુઝિક તો પૉપ્યુલર થયું પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી. એક માત્ર આર કે ફિલ્મ ઋષિ કપૂરે ડાયરેક્ટ કરી હતી. તસવીરમાં ટાઇગર પટૌડી, ક્રિકેટર સાથે ઋષિ કપૂર.

    8/29
  • સિનેમા હોલમાં આવનારા દરેકને મનોરંજન પૂરું પાડતો અભિનેતાને ગમતું જ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ અબ લોટ ચલે ફિલ્મ બાદ તેઓ ફરી ક્યારે પણ દિગ્દર્શક ની જવાબદારી હાથમાં નહીં લે થોડા સમય પહેલા તેમણે કબૂલ્યું હતું કે ફિલ્મ પર કામ કરતી વખતે તેનો સ્ટ્રેસ સેટ પર છોડવો વધારે બહેતર છે.  તસવીરઃ ઋષિ કપૂર, દિકરા રણબીર કપૂર, પત્ની નીતુ સિંઘ, તથા ભાઇ રણવીર કપૂર સાથે

    સિનેમા હોલમાં આવનારા દરેકને મનોરંજન પૂરું પાડતો અભિનેતાને ગમતું જ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ અબ લોટ ચલે ફિલ્મ બાદ તેઓ ફરી ક્યારે પણ દિગ્દર્શક ની જવાબદારી હાથમાં નહીં લે થોડા સમય પહેલા તેમણે કબૂલ્યું હતું કે ફિલ્મ પર કામ કરતી વખતે તેનો સ્ટ્રેસ સેટ પર છોડવો વધારે બહેતર છે.  તસવીરઃ ઋષિ કપૂર, દિકરા રણબીર કપૂર, પત્ની નીતુ સિંઘ, તથા ભાઇ રણવીર કપૂર સાથે

    9/29
  • પોતાના ડાયરેક્શન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “એક્ટર રાજા છે. તમે સેટ પર આવો અને જાવ ત્યારે લોકો તમને સલામ કરે. ડિરેક્ટર કે પ્રોડ્યુસર અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે હું 66 વર્ષનો છું અને ચાર દાયકાથી કામ કરું છું હું જે હેન્ડલ કરી શકું એનાથી વધારે પડકારજનક વસ્તુ શા માટે હાથમાં લઉં? ” તસવીરઃ ઋષિ કપૂર અને ગોવિંદા સાથે રણધીર કપૂર અને પાર્ટીના બીજા મહેમાનો.

    પોતાના ડાયરેક્શન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “એક્ટર રાજા છે. તમે સેટ પર આવો અને જાવ ત્યારે લોકો તમને સલામ કરે. ડિરેક્ટર કે પ્રોડ્યુસર અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે હું 66 વર્ષનો છું અને ચાર દાયકાથી કામ કરું છું હું જે હેન્ડલ કરી શકું એનાથી વધારે પડકારજનક વસ્તુ શા માટે હાથમાં લઉં? ” તસવીરઃ ઋષિ કપૂર અને ગોવિંદા સાથે રણધીર કપૂર અને પાર્ટીના બીજા મહેમાનો.

    10/29
  • અમિતાભ બચ્ચન સાથેની ઋષિ કપૂર ની જોડી હંમેશા હિટ રહી છે તેને લીધે ઇન્ડસ્ટ્રીને કભી કભી નસીબ ખુલી જેવી હિટ ફિલ્મો મળી છે તાજેતરમાં જ બંને અભિનેતાઓ 102 નોટ આઉટ ફિલ્મમાં કામ કર્યું હતું અને તે પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તસવીરઃ  આઇકોનિક સોંગમાં ઋષિ કપૂર 

    અમિતાભ બચ્ચન સાથેની ઋષિ કપૂર ની જોડી હંમેશા હિટ રહી છે તેને લીધે ઇન્ડસ્ટ્રીને કભી કભી નસીબ ખુલી જેવી હિટ ફિલ્મો મળી છે તાજેતરમાં જ બંને અભિનેતાઓ 102 નોટ આઉટ ફિલ્મમાં કામ કર્યું હતું અને તે પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તસવીરઃ  આઇકોનિક સોંગમાં ઋષિ કપૂર 

    11/29
  • અમર અકબર એન્થની ફિલ્મને ઋષિ પોતાની ખાસ ફિલ્મ માનતા. તે  તેમને માટે સ્પેશ્યલ હતી તેમણે કહ્યું હતું કે આજે પણ અને લોકો ખાસ કરીને બાળકો એ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. સંજય અને તમે એને વારંવાર જોઈ શકો છો ચાર્લી ચેપ્લીનની ફિલ્મ ની માફક તસવીરમાં દિલીપકુમાર સાથે ઋષિ કપૂર.

    અમર અકબર એન્થની ફિલ્મને ઋષિ પોતાની ખાસ ફિલ્મ માનતા. તે  તેમને માટે સ્પેશ્યલ હતી તેમણે કહ્યું હતું કે આજે પણ અને લોકો ખાસ કરીને બાળકો એ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. સંજય અને તમે એને વારંવાર જોઈ શકો છો ચાર્લી ચેપ્લીનની ફિલ્મ ની માફક તસવીરમાં દિલીપકુમાર સાથે ઋષિ કપૂર.

    12/29
  • તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક્ટિંગ તેમની પેશન છે અને આ એક્સાઇટમેન્ટ અને એક્ટિંગ માટેનો પ્રેમ તો તેમણે પોતાના માતા-પિતા સામે પણ જાહેર નહોતો થવા દીધો. જુહી ચાવલા સાથે એક ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ.

    તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક્ટિંગ તેમની પેશન છે અને આ એક્સાઇટમેન્ટ અને એક્ટિંગ માટેનો પ્રેમ તો તેમણે પોતાના માતા-પિતા સામે પણ જાહેર નહોતો થવા દીધો. જુહી ચાવલા સાથે એક ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ.

    13/29
  •  પિતા રાજ કપૂરે જ્યારે  યંગ ઋષિ કપૂરને તેમના પ્રોજેક્ટ મેરા નામ જોકરમાં કામ આપવાની વાત કરી હતી ત્યારે ઋષિ કપૂર ખૂબ એક્સાઈટ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, “હું દોડી ને મારા રૂમમાં ગયો એક કાગળ ઉપાડ્યું અને ઑટોગ્રાફની પ્રેક્ટિસ કરવા માંડ્યો સિનેમાનો એક જુદો જ કામ છે ફિલ્મો મેજિકલ હોય છે તેવું તેમણે જણાવ્યું હતું.” તસવીરઃ માધુરી દીક્ષિત, અનુ મલિક અને સરોજ ખાન સાથે ઋષિ કપૂર.

     પિતા રાજ કપૂરે જ્યારે  યંગ ઋષિ કપૂરને તેમના પ્રોજેક્ટ મેરા નામ જોકરમાં કામ આપવાની વાત કરી હતી ત્યારે ઋષિ કપૂર ખૂબ એક્સાઈટ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, “હું દોડી ને મારા રૂમમાં ગયો એક કાગળ ઉપાડ્યું અને ઑટોગ્રાફની પ્રેક્ટિસ કરવા માંડ્યો સિનેમાનો એક જુદો જ કામ છે ફિલ્મો મેજિકલ હોય છે તેવું તેમણે જણાવ્યું હતું.” તસવીરઃ માધુરી દીક્ષિત, અનુ મલિક અને સરોજ ખાન સાથે ઋષિ કપૂર.

    14/29
  • ફિલ્મ ઉદ્યોગ માટેનાં પ્રેમને કારણે ઋષિ કપૂર જાણે સતત જીવંત રહ્યા. તેમની ઓટોબાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લાના આધારે નાટક રજુ કરવામાં પણ તેમમે રોકાણ કર્યુ હતું. તસવીરમાં કપૂર ફેમિલીનાં ગણેશ ચતૂર્થીનાં સેલિબ્રેશનમાં ઋષિ કપૂર.

    ફિલ્મ ઉદ્યોગ માટેનાં પ્રેમને કારણે ઋષિ કપૂર જાણે સતત જીવંત રહ્યા. તેમની ઓટોબાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લાના આધારે નાટક રજુ કરવામાં પણ તેમમે રોકાણ કર્યુ હતું. તસવીરમાં કપૂર ફેમિલીનાં ગણેશ ચતૂર્થીનાં સેલિબ્રેશનમાં ઋષિ કપૂર.

    15/29
  • ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી ખુલ્લમખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડ લખી હતી તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તમને ફરી લખવાનું મન થાય છે ત્યારે તેમણે કહ્યું હતું કે ના હું તો એક્ટર છું, લેખન જુદી વસ્તુ છે અને આત્મકથા લખવી એ અલગ વાત છે આ પણ હું બહુ ખુશ છું કે મારી આત્મકથાની 50,000થી વધુ કોપી વેચાઈ છે મેં બધું જ દિલથી લખ્યું છે અને માટે જ પુસ્તક નું ગીત જોવું મારે માટે બહુજ સ્પેશ્યલ છે તસવીરમાં નાના પાટેકર સાથે ફિલ્મ હમ દોનોમાં.

    ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી ખુલ્લમખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડ લખી હતી તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તમને ફરી લખવાનું મન થાય છે ત્યારે તેમણે કહ્યું હતું કે ના હું તો એક્ટર છું, લેખન જુદી વસ્તુ છે અને આત્મકથા લખવી એ અલગ વાત છે આ પણ હું બહુ ખુશ છું કે મારી આત્મકથાની 50,000થી વધુ કોપી વેચાઈ છે મેં બધું જ દિલથી લખ્યું છે અને માટે જ પુસ્તક નું ગીત જોવું મારે માટે બહુજ સ્પેશ્યલ છે તસવીરમાં નાના પાટેકર સાથે ફિલ્મ હમ દોનોમાં.

    16/29
  • ઋષિ કપૂર બધી જ પેઢીના લોકો ને ગમે તેવા હતા ચાળીસી વટાવી ચૂકેલા લોકો માટે તેમની ફિલ્મો તેમનું અગત્યના હતા તો નવી પેઢીને  ઋષિ કપૂરના બોલ્ડ અને પ્લાન્ટ મીટર નો પ્રભાવ હતો તસવીરમાં ફિલ્મ બોલ રાધા બોલ માં જુહી ચાવલા સાથે 

    ઋષિ કપૂર બધી જ પેઢીના લોકો ને ગમે તેવા હતા ચાળીસી વટાવી ચૂકેલા લોકો માટે તેમની ફિલ્મો તેમનું અગત્યના હતા તો નવી પેઢીને  ઋષિ કપૂરના બોલ્ડ અને પ્લાન્ટ મીટર નો પ્રભાવ હતો તસવીરમાં ફિલ્મ બોલ રાધા બોલ માં જુહી ચાવલા સાથે 

    17/29
  • ઋષિ કપૂરે ટ્રોલ્સને હેન્ડલ કરતા બહુ સારી રીતે શીખી લીધું હતું, તેમણે મિડ-ડેને કહ્યું હતું, “હું સોશિયલ મીડિયા પર પંગા લેતો રહું છું હું જે પળ ટ્વિટ કરું છું એ સીધું મારા દિલમાંથી કરતો હોઉં છું”.  તસવીરમાં અનિલ કપૂર સાથે.

    ઋષિ કપૂરે ટ્રોલ્સને હેન્ડલ કરતા બહુ સારી રીતે શીખી લીધું હતું, તેમણે મિડ-ડેને કહ્યું હતું, “હું સોશિયલ મીડિયા પર પંગા લેતો રહું છું હું જે પળ ટ્વિટ કરું છું એ સીધું મારા દિલમાંથી કરતો હોઉં છું”.  તસવીરમાં અનિલ કપૂર સાથે.

    18/29
  • પોતાની સાથે પંદર ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નીતુ સિંઘ સાથે ઋષિ કપૂરે લગ્ન કર્યા હતા. તેમનો દીકરો રણબીર કપૂર છે જે એ લિસ્ટ એક્ટર છે અને દીકરી રિધીમા જાણીતી જ્વેલરી ડિઝાઇનર છે.

    પોતાની સાથે પંદર ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નીતુ સિંઘ સાથે ઋષિ કપૂરે લગ્ન કર્યા હતા. તેમનો દીકરો રણબીર કપૂર છે જે એ લિસ્ટ એક્ટર છે અને દીકરી રિધીમા જાણીતી જ્વેલરી ડિઝાઇનર છે.

    19/29
  • થોડા વખત પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આમ તો હું પણ એક સમય હતો જ્યારે મારે મારા દીકરા સાથે બનતું હતું કે હું બીજી રહેતો હતો મેં મારા દીકરા સુધી ક્યારેય નથી રહ્યા છે મારી પીઠ પર ધબ્બો મારીને મારી સાથે વાત કરી શકે અમારા બંને વચ્ચે હંમેશાં એક જ દેખાતું અંતર રહ્યું છે મારે પણ મારા પિતા સાથે વાત સંબંધ હતા હવે હું છું કે રણબીર લગ્ન કરે અને સંતાનો થાય એટલે હું દાદા બની શકું અને ત્યાં પ્રેમનું સાટું વાળી શકું.

    થોડા વખત પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આમ તો હું પણ એક સમય હતો જ્યારે મારે મારા દીકરા સાથે બનતું હતું કે હું બીજી રહેતો હતો મેં મારા દીકરા સુધી ક્યારેય નથી રહ્યા છે મારી પીઠ પર ધબ્બો મારીને મારી સાથે વાત કરી શકે અમારા બંને વચ્ચે હંમેશાં એક જ દેખાતું અંતર રહ્યું છે મારે પણ મારા પિતા સાથે વાત સંબંધ હતા હવે હું છું કે રણબીર લગ્ન કરે અને સંતાનો થાય એટલે હું દાદા બની શકું અને ત્યાં પ્રેમનું સાટું વાળી શકું.

    20/29
  • ઋષિ કપૂરે કહ્યું હતું કે રણબીર હંમેશાથી એક્ટર બનવા માગતો હતો જો કે એકવાર તેણે પોતાની મમ્મી ને એમ પણ કહ્યું હતું ક્યારે તીરછી ટોપી નહીં પહેરે અને અચાનક જ એની આજુબાજુ 50 ડાન્સર આવી જાય એવા કામ નહીં કરે તસવીરમાં ઋષિ કપૂર અને રણબીર કપૂર.

    ઋષિ કપૂરે કહ્યું હતું કે રણબીર હંમેશાથી એક્ટર બનવા માગતો હતો જો કે એકવાર તેણે પોતાની મમ્મી ને એમ પણ કહ્યું હતું ક્યારે તીરછી ટોપી નહીં પહેરે અને અચાનક જ એની આજુબાજુ 50 ડાન્સર આવી જાય એવા કામ નહીં કરે તસવીરમાં ઋષિ કપૂર અને રણબીર કપૂર.

    21/29
  • ઋષિ કપૂર મિડ-ડે'ને કહ્યું હતું કે રણબીર અલગ કરિયર ગ્રાફ ઇચ્છતો હતો અને માટે જ વેક અપ સિડ અને રોકેટ સિંઘ જેવી ફિલ્મો તેણે કરી. બોમ્બે વેલ્વેટ અને જગ્ગા જાસુસ તેણે કરી જે ન ચાલી  પણ કોઇ એક્ટરનો ટ્રેક રેકોર્ડ સોએ સો ટકા સફળ નથી જ હોતો. ફોર્મ ટેમ્પરરી હોય છે પણ ક્લાસ તો કાયમી બાબત છે.  

    ઋષિ કપૂર મિડ-ડે'ને કહ્યું હતું કે રણબીર અલગ કરિયર ગ્રાફ ઇચ્છતો હતો અને માટે જ વેક અપ સિડ અને રોકેટ સિંઘ જેવી ફિલ્મો તેણે કરી. બોમ્બે વેલ્વેટ અને જગ્ગા જાસુસ તેણે કરી જે ન ચાલી  પણ કોઇ એક્ટરનો ટ્રેક રેકોર્ડ સોએ સો ટકા સફળ નથી જ હોતો. ફોર્મ ટેમ્પરરી હોય છે પણ ક્લાસ તો કાયમી બાબત છે.

     

    22/29
  • બધું સમું સુતરું જઇ રહ્યુ હતું અને 2018માં ઋષિ કપૂરનાં પરિવારે કપરો સમય જોયો જ્યારે તેમને કેન્સર હોવાની જાણ થઇ.  તેમણે ન્યુ યોર્કમાં એક વર્ષ સારવાર લીધી, ત્યારે નીતુ કપૂર પણ તેમની સાતે ત્યાં જ હતા.

    બધું સમું સુતરું જઇ રહ્યુ હતું અને 2018માં ઋષિ કપૂરનાં પરિવારે કપરો સમય જોયો જ્યારે તેમને કેન્સર હોવાની જાણ થઇ.  તેમણે ન્યુ યોર્કમાં એક વર્ષ સારવાર લીધી, ત્યારે નીતુ કપૂર પણ તેમની સાતે ત્યાં જ હતા.

    23/29
  • કેન્સર હોવાના સમાચાર મળ્યા અને તેઓ સારવાર માટે ન્યુ યોર્ક ગયા તેના થોડા જ સમયમાં ઋષિ કપૂરનાં માતા ગુજરી ગયાં. તેમણે આ અંગે કહ્યું હતું કે, “આ બહુ કમનસીબી હતી, હું 29મીએ ન્યુયોર્ક ગયો અને મારા માતા 1 ઑક્ટોબરે ગુજરી ગયા. તેમને ખબર હતી કે મને કોઇ ગંભીર બિમારી થઇ છે.એ સમય મારે માટે બહુ મુશ્કેલ હતો.હું મારા પ્રોબ્લેમમાં અટવાયેલો હતો, મને ખબર નહોતી કે શું કરવું અને મારી પાસે ન્યુયોર્કમાં રહેવા સિવાય કોઇ રસ્તો નહોતો.મને મારા ભાઇએ કહ્યું કે હું પાછો આવીશ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ જશે અને મારામાં પાછા ફરવાની શક્તિ પણ નહોતી.”

    કેન્સર હોવાના સમાચાર મળ્યા અને તેઓ સારવાર માટે ન્યુ યોર્ક ગયા તેના થોડા જ સમયમાં ઋષિ કપૂરનાં માતા ગુજરી ગયાં. તેમણે આ અંગે કહ્યું હતું કે, “આ બહુ કમનસીબી હતી, હું 29મીએ ન્યુયોર્ક ગયો અને મારા માતા 1 ઑક્ટોબરે ગુજરી ગયા. તેમને ખબર હતી કે મને કોઇ ગંભીર બિમારી થઇ છે.એ સમય મારે માટે બહુ મુશ્કેલ હતો.હું મારા પ્રોબ્લેમમાં અટવાયેલો હતો, મને ખબર નહોતી કે શું કરવું અને મારી પાસે ન્યુયોર્કમાં રહેવા સિવાય કોઇ રસ્તો નહોતો.મને મારા ભાઇએ કહ્યું કે હું પાછો આવીશ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ જશે અને મારામાં પાછા ફરવાની શક્તિ પણ નહોતી.

    24/29
  • આ દરમિયાન નીતુ કપૂર સતત તેમના સ્વાસ્થ્ય અંગે અપડેઇટ આપતા રહેતા હતા. તેઓ સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા પણ તેમની તબિયતમાં ઉંચ નીચ રહેતી હતી. નીતુ કપૂરે આ તસવીર ઇન્સ્ટા પર શેર કરી હતી.

    આ દરમિયાન નીતુ કપૂર સતત તેમના સ્વાસ્થ્ય અંગે અપડેઇટ આપતા રહેતા હતા. તેઓ સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા પણ તેમની તબિયતમાં ઉંચ નીચ રહેતી હતી. નીતુ કપૂરે આ તસવીર ઇન્સ્ટા પર શેર કરી હતી.

    25/29
  • ઋષિ કપૂરને ફેબ્રુઆરીમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા,તે સમયે તે દિલ્હીમાં હતા.

    ઋષિ કપૂરને ફેબ્રુઆરીમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા,તે સમયે તે દિલ્હીમાં હતા.

    26/29
  • ઇશ્વરનાં પ્લાન જુદા હતા, ઇરફાન ખાનની એક્ઝિટ પછી બીજા જ દિવસે બૉલીવુડ આ ધક્કો લાગ્યો છે. 

    ઇશ્વરનાં પ્લાન જુદા હતા, ઇરફાન ખાનની એક્ઝિટ પછી બીજા જ દિવસે બૉલીવુડ આ ધક્કો લાગ્યો છે. 

    27/29
  • ઋષિ કપૂરનાં પરિવારે પણ હ્રદય દ્વાવક સંદેશો આપ્યો હતો અને લખ્યું હતું કે તે છેલ્લી ઘડી સુધી પોતાના યુઝવલ ખુશ મિજાજમાં જ રહ્યા હતા. તસવીરમાં કર્ઝનો સ્ટિલ, આ ફિલ્મમાં પણ તેમની એક એક અદા સ્ક્રિનને લાઇવ કરી દે તેવી હતી.

    ઋષિ કપૂરનાં પરિવારે પણ હ્રદય દ્વાવક સંદેશો આપ્યો હતો અને લખ્યું હતું કે તે છેલ્લી ઘડી સુધી પોતાના યુઝવલ ખુશ મિજાજમાં જ રહ્યા હતા. તસવીરમાં કર્ઝનો સ્ટિલ, આ ફિલ્મમાં પણ તેમની એક એક અદા સ્ક્રિનને લાઇવ કરી દે તેવી હતી.

    28/29
  •  અલવિદા ઋષિ કપૂર. We Will Miss You. તસવીરમાં જમાઇ ભરત સહાની, દીકરી રિદ્ધીમા, નીતુ સિંઘ, માતા કૃષ્ણા કપૂર, સમારા સહાની ઋષિ કપૂરની દોહીત્રી, દીકરો રણબીર અને સાથે ઋષિ.

     અલવિદા ઋષિ કપૂર. We Will Miss You. તસવીરમાં જમાઇ ભરત સહાની, દીકરી રિદ્ધીમા, નીતુ સિંઘ, માતા કૃષ્ણા કપૂર, સમારા સહાની ઋષિ કપૂરની દોહીત્રી, દીકરો રણબીર અને સાથે ઋષિ.

    29/29
  • loading...

ફોટોઝ વિશે

ઋષિ કપૂરના દેહાંત બાદના તેમના આ જન્મદિવસે જાણીએ તેમના વિશેની એવી વાતો જે કદાચ જ કોઇકના ધ્યાનમાં હશે. જણાવવાનું કે ઋષિ કપૂરનું નિધન 30 મે 2020ના રોજ મુંબઇમાં જ થયું. તેમના નિધન વખતે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ લૉકડાઉનને કારણે ખૂબ જ ઓછા લોકોને અંતિમ વિધિમાં જોડાવાની પરવનગી મળી હતી. ઋષિ કપૂરનું નિધન એ હિંદી ફિલ્મ ઉદ્યોગ માટે બહુ મોટો આંચકો છે. હજી તો ઇરફાન ખાનની વિદાયની કળ પણ નહોતી વળી અને બૉલીવુડનાં બ્લુ બલ્ડ ગણાતા કપૂર પરિવારનાં હંમેશા હસતા રહેતા ઋષિ કપૂર પણ કેન્સર સામેની લડાઇ હારી ગયા છે. તસવીરોમાં તેમની ફિલ્મની જર્ની અને તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK