બૉલીવુડ સ્ટાર્સે કંઇ આ રીતે ઉજવ્યો Mothers Day, કરી વિન્ટેજ તસવીરો શેર

Updated: May 10, 2020, 23:00 IST | Chirantana Bhatt
 • અનુષ્કા શર્માએ પોતાની મમ્મી અને સાસુ બંને સાથે એક એક તસવીર શેર કરી હતી. 

  અનુષ્કા શર્માએ પોતાની મમ્મી અને સાસુ બંને સાથે એક એક તસવીર શેર કરી હતી. 

  1/27
 • દીપિકા પાદુકોણે પોતાની જ જુની તસવીર શેર કરી હતી અને તેનો પાછલો હિસ્સો પણ શેર કર્યો અને સાથે લખ્યું કે જો મમ્મી તું જેટલી ચિવટ રાખતી હતી તે સ્વભાવ હવે અમારામાં પણ આવ્યો છે.

  દીપિકા પાદુકોણે પોતાની જ જુની તસવીર શેર કરી હતી અને તેનો પાછલો હિસ્સો પણ શેર કર્યો અને સાથે લખ્યું કે જો મમ્મી તું જેટલી ચિવટ રાખતી હતી તે સ્વભાવ હવે અમારામાં પણ આવ્યો છે.

  2/27
 • શ્વેતા બચ્ચને આ તસવીર શેર કરી જયા બચ્ચનને વિશ કર્યું હતું.

  શ્વેતા બચ્ચને આ તસવીર શેર કરી જયા બચ્ચનને વિશ કર્યું હતું.

  3/27
 • અભિષેક બચ્ચને તેની મમ્મી સાથેની આ તસવીર શેર કરી હતી.

  અભિષેક બચ્ચને તેની મમ્મી સાથેની આ તસવીર શેર કરી હતી.

  4/27
 • શ્વેતા બચ્ચને દાદી તેજી બચ્ચન સાથેનો ફોટો શેર કરી લખ્યું કે દાદીઓ કોઇ દિવસ ખોટી નથી હોતી.

  શ્વેતા બચ્ચને દાદી તેજી બચ્ચન સાથેનો ફોટો શેર કરી લખ્યું કે દાદીઓ કોઇ દિવસ ખોટી નથી હોતી.

  5/27
 • વિકી કૌશલે તેની મમ્મી સાથેની આ બીચ પર ગાળેલી સાંજ યાદ કરી હતી.

  વિકી કૌશલે તેની મમ્મી સાથેની આ બીચ પર ગાળેલી સાંજ યાદ કરી હતી.

  6/27
 • કરીના કપૂરે તૈમુર સાથે આ ફોટોગ્રાફ શેર કર્યો હતો.

  કરીના કપૂરે તૈમુર સાથે આ ફોટોગ્રાફ શેર કર્યો હતો.

  7/27
 • સલમાન ખાનની બહેન અર્પિતાએ પોતાની મમ્મી સાથેની તસવીરોનું આ કૉલાજ શેર કર્યું હતું.

  સલમાન ખાનની બહેન અર્પિતાએ પોતાની મમ્મી સાથેની તસવીરોનું આ કૉલાજ શેર કર્યું હતું.

  8/27
 • માધુરી દીક્ષિત નેનેએ પોતાનાં મમ્મી અને સાસુ સાથેની તસવીરોનું આ કૉલાજ શેર કર્યું હતું.

  માધુરી દીક્ષિત નેનેએ પોતાનાં મમ્મી અને સાસુ સાથેની તસવીરોનું આ કૉલાજ શેર કર્યું હતું.

  9/27
 • રાજ કુમાર રાવે આ મજાનો જુનો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

  રાજ કુમાર રાવે આ મજાનો જુનો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

  10/27
 • તાપસી પન્નુંએ તેની મમ્મની આવી સરસ ખડખડાટ હસતી તસવીર શેર કરી હતી.

  તાપસી પન્નુંએ તેની મમ્મની આવી સરસ ખડખડાટ હસતી તસવીર શેર કરી હતી.

  11/27
 • ટ્વિંકલ ખન્નાએ મમ્મી ડિંપલ અને દીકરી નિતારા સાથેની હળવી ક્ષણો શેર કરી અને સાથે શા માટે મા-દીકરીનાં સંબંધો પેચીદા હોય છે તેની પર પોતે લેખ લખ્યો છે તેમ ટાંક્યું હતું.

  ટ્વિંકલ ખન્નાએ મમ્મી ડિંપલ અને દીકરી નિતારા સાથેની હળવી ક્ષણો શેર કરી અને સાથે શા માટે મા-દીકરીનાં સંબંધો પેચીદા હોય છે તેની પર પોતે લેખ લખ્યો છે તેમ ટાંક્યું હતું.

  12/27
 •  મસાબાએ નીના ગુપ્તા સાથેનો આ જુનો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

   મસાબાએ નીના ગુપ્તા સાથેનો આ જુનો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

  13/27
 • વરુણ ધવને પણ તેની મમ્મી સાથે પોતે તથા તેના ભાઇએ કેવી રીતે ફોટો પડાવીને મગ બનાવ્યો હતો તે ફોટો શેર કરી મમ્મીને વિશ કર્યું હતું.

  વરુણ ધવને પણ તેની મમ્મી સાથે પોતે તથા તેના ભાઇએ કેવી રીતે ફોટો પડાવીને મગ બનાવ્યો હતો તે ફોટો શેર કરી મમ્મીને વિશ કર્યું હતું.

  14/27
 • યામી ગૌતમે આ જુની તસવીર શેર કરી મધર્સે ડેની શુભેચ્છા આપી હતી.

  યામી ગૌતમે આ જુની તસવીર શેર કરી મધર્સે ડેની શુભેચ્છા આપી હતી.

  15/27
 • કરીશ્મા કપૂરે મમ્મી બબીતા તથા બહેન કરીના સાથે આ ફોટો શેર કરીને લખ્યું કે એક સ્ટ્રોંગ મધર તરફથી બીજી સ્ટ્રોંગ મધરને મધર્સ ડેની શુભેચ્છાઓ.

  કરીશ્મા કપૂરે મમ્મી બબીતા તથા બહેન કરીના સાથે આ ફોટો શેર કરીને લખ્યું કે એક સ્ટ્રોંગ મધર તરફથી બીજી સ્ટ્રોંગ મધરને મધર્સ ડેની શુભેચ્છાઓ.

  16/27
 • શિલ્પા શેટ્ટીએ તેની માં સાથેની આ જુની તસવીર શેર કરી તો સાથે પોતાની દીકરી અને દીકરા સાથેનો આ ફોટો પણ સોશ્યલ મીડિયા પર મુક્યો હતો.

  શિલ્પા શેટ્ટીએ તેની માં સાથેની આ જુની તસવીર શેર કરી તો સાથે પોતાની દીકરી અને દીકરા સાથેનો આ ફોટો પણ સોશ્યલ મીડિયા પર મુક્યો હતો.

  17/27
 • મલાઇકા અરોરાએ પોતાની માં સાથેના ફોટા ઉપરાંત દીકરાનાં નાનપણનો ફોટો શેર કર્યો હતો.

  મલાઇકા અરોરાએ પોતાની માં સાથેના ફોટા ઉપરાંત દીકરાનાં નાનપણનો ફોટો શેર કર્યો હતો.

  18/27
 • સારા અલી ખાને મમ્મી અમૃતા સિંઘનો ફોટો મુકી કૉલાજ કર્યું તો સાથે દાદીનાં હાથમાં પોતે ઉંચકાયેલી છે અને સાથે મમ્મી છે એવી તસવીર શેર કરી દાદીને મમ્મીને જન્મ આપવા થેંક્યું કહ્યું.

  સારા અલી ખાને મમ્મી અમૃતા સિંઘનો ફોટો મુકી કૉલાજ કર્યું તો સાથે દાદીનાં હાથમાં પોતે ઉંચકાયેલી છે અને સાથે મમ્મી છે એવી તસવીર શેર કરી દાદીને મમ્મીને જન્મ આપવા થેંક્યું કહ્યું.

  19/27
 • સોનમ કપૂર આહુજાએ પોતાનાં મમ્મી અને સાસુનો જુનો અને નવો એમ બે ફોટોગ્રાફ શેર કર્યા હતા અને બંનને ને લવ યુ બોથનો સંદેશો આપ્યો હતો.

  સોનમ કપૂર આહુજાએ પોતાનાં મમ્મી અને સાસુનો જુનો અને નવો એમ બે ફોટોગ્રાફ શેર કર્યા હતા અને બંનને ને લવ યુ બોથનો સંદેશો આપ્યો હતો.

  20/27
 • જ્હાનવી કપૂરે શ્રીદેવી સાથેની આ તસવીર શેર કરી હતી.

  જ્હાનવી કપૂરે શ્રીદેવી સાથેની આ તસવીર શેર કરી હતી.

  21/27
 • અક્ષય કુમારે પોતાની માતા સાથેની આ તસવીર શેર કરી જેમાં તેની બહેન પણ છે અને લખ્યું કે ગમે તે ઉંમર હોય પણ આજે પણ માંનો હાથ માથે મુકાય ત્યારે સૌથી વધુ સુકુન અનુભવાય છે.

  અક્ષય કુમારે પોતાની માતા સાથેની આ તસવીર શેર કરી જેમાં તેની બહેન પણ છે અને લખ્યું કે ગમે તે ઉંમર હોય પણ આજે પણ માંનો હાથ માથે મુકાય ત્યારે સૌથી વધુ સુકુન અનુભવાય છે.

  22/27
 • આલિયા ભટ્ટે મમ્મી સોની રાઝદાન સાથે આ તસવીર શેર કરી.

  આલિયા ભટ્ટે મમ્મી સોની રાઝદાન સાથે આ તસવીર શેર કરી.

  23/27
 • સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મલ્લિકા દુઆએ પોતાની મમ્મી ચિન્ના દુઆ સાથે આની આ તસવીર શેર કરી હતી.

  સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મલ્લિકા દુઆએ પોતાની મમ્મી ચિન્ના દુઆ સાથે આની આ તસવીર શેર કરી હતી.

  24/27
 • સાનિયા મલહોત્રાએ પોતાની મમ્મી સાથેનો આ ફોટો શેર કર્યો હતો.

  સાનિયા મલહોત્રાએ પોતાની મમ્મી સાથેનો આ ફોટો શેર કર્યો હતો.

  25/27
 • ટીના અંબાણીએ પોતના દીકરાનાં જન્મ વખતનો આ ફોટોગ્રાફ શેર કર્યો જેમાં તેમનાં મમ્મી પણ સાથે હતા.

  ટીના અંબાણીએ પોતના દીકરાનાં જન્મ વખતનો આ ફોટોગ્રાફ શેર કર્યો જેમાં તેમનાં મમ્મી પણ સાથે હતા.

  26/27
 • શબાના આઝમીએ માતા શૌકત આઝમી સાથેની આ તસવીર શેર કરી અને યાદ કર્યું કે કઇ રીતે બંન્ને સાથે ગીતો ગાતાં.

  શબાના આઝમીએ માતા શૌકત આઝમી સાથેની આ તસવીર શેર કરી અને યાદ કર્યું કે કઇ રીતે બંન્ને સાથે ગીતો ગાતાં.

  27/27
 • loading...

ફોટોઝ વિશે

મધર્સ ડે હોય ત્યારે દરેક પોતાની માને ખાસ યાદ કરે, બૉલીવુડ સેલિબ્રિટિઝે પણ પોતાની આગવી રીતે પોતાનાં મમ્મી સાથેને યાદો શેર કરી અને સાથે સરસ મજાની પોસ્ટ પણ મૂકી...જુઓ તસવીરોમાં... દરેક માં માટે તેનું સંતાન એક મહાકાવ્ય હોય પછી તે કોઇ સામાન્ય માં હોય કે કોઇ સેલિબ્રિટીની અને એ જ રીતે જેમ દરેકને પોતાની માં વ્હાલી હોય એમ બૉલીવુડ સેલિબ્રિટીઝને પણ માં પ્રત્યેનું વ્હાલ અને ઉમળકો અઢળક જ હોય...(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK