Karwa Chauth 2020: જુઓ કયા સેલેબ્ઝે પહેર્યો લાલ રંગ, કોણ પહેર્યા કૂલ ક્લોધ્ઝ

Updated: 5th November, 2020 20:54 IST | Chirantana Bhatt
  • આ છે શિલ્પા શેટ્ટીની ઘેરા મરૂર રેડ રંગની ગોલ્ડન વર્ક વાળી સાડી. કેટલી જાજરમાન લાગે છે મિસિઝ કુંદ્રા!

    આ છે શિલ્પા શેટ્ટીની ઘેરા મરૂર રેડ રંગની ગોલ્ડન વર્ક વાળી સાડી. કેટલી જાજરમાન લાગે છે મિસિઝ કુંદ્રા!

    1/25
  • પ્રિયંકા ચોપરા લાલ સાડીમાં બહુ જ ગોર્જિયસ લાગતી હતી.

    પ્રિયંકા ચોપરા લાલ સાડીમાં બહુ જ ગોર્જિયસ લાગતી હતી.

    2/25
  • પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પણ પરંપરા જાળવી અને પછી નિક સાથે આ રોમેન્ટિક ફોટો શૅર કર્યો હતો.

    પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પણ પરંપરા જાળવી અને પછી નિક સાથે આ રોમેન્ટિક ફોટો શૅર કર્યો હતો.

    3/25
  • બિપાશાનો આ કપલ પૉઝ કેવો મજાનો છે.

    બિપાશાનો આ કપલ પૉઝ કેવો મજાનો છે.

    4/25
  • પોતાના પ્રેમને મંકી લવ કહેનારા આ કપલનો રોમાન્સ તસવીરમાં આબાદ કંડારાયો છે.

    પોતાના પ્રેમને મંકી લવ કહેનારા આ કપલનો રોમાન્સ તસવીરમાં આબાદ કંડારાયો છે.

    5/25
  • બિપાશા બાસુનો આ લૂક તમે ચોક્કસ વેડિંગ સિઝનમાં કૉપી કર શકશો.

    બિપાશા બાસુનો આ લૂક તમે ચોક્કસ વેડિંગ સિઝનમાં કૉપી કર શકશો.

    6/25
  • બિપાશા બાસુ અને કરણ સિંઘ ગ્રોવરની આ તસવીર કેટલી સ્વીટ છે.

    બિપાશા બાસુ અને કરણ સિંઘ ગ્રોવરની આ તસવીર કેટલી સ્વીટ છે.

    7/25
  • રવિનાએ પતિ અનિલ થડાનીનો ચહેરો વીડિયો કૉલ પર જોયો હતો.

    રવિનાએ પતિ અનિલ થડાનીનો ચહેરો વીડિયો કૉલ પર જોયો હતો.

    8/25
  • રવિના ટંડનનો ફૂલ અટાયર જુઓ તો કહી શકાય કે આ શરારા લૂક લગ્નમાં પણ જામે.

    રવિના ટંડનનો ફૂલ અટાયર જુઓ તો કહી શકાય કે આ શરારા લૂક લગ્નમાં પણ જામે.

    9/25
  • રવિના ટંડને આ પૉઝમાં તસવીર શૅર કરી હતી.

    રવિના ટંડને આ પૉઝમાં તસવીર શૅર કરી હતી.

    10/25
  • કાજોલે સ્પેગેટી બ્લાઉઝ સાથે લાલ શિફોન જ્યોર્જેટ સાડી પહેરી હતી. તે યશરાજ ફિલ્મની અભિનેત્રી જ લાગી રહી હતી.

    કાજોલે સ્પેગેટી બ્લાઉઝ સાથે લાલ શિફોન જ્યોર્જેટ સાડી પહેરી હતી. તે યશરાજ ફિલ્મની અભિનેત્રી જ લાગી રહી હતી.

    11/25
  • લાલ ચટક સાડીમાં કાજોલ ઠસ્સાદાર લાગતી હતી. તે સિંગાપોર છે પણ તેણે વ્રત તો રાખ્યું જ હતું.

    લાલ ચટક સાડીમાં કાજોલ ઠસ્સાદાર લાગતી હતી. તે સિંગાપોર છે પણ તેણે વ્રત તો રાખ્યું જ હતું.

    12/25
  • કાજોલના એક્સપ્રેશન કહી આપે છે કે તેને ભારે ભૂખ લાગી હતી.

    કાજોલના એક્સપ્રેશન કહી આપે છે કે તેને ભારે ભૂખ લાગી હતી.

    13/25
  • દિવ્યા ખોસલા કુુમારે પણ ડ્રામેટિક પૉઝિસ આપ્યા હતા.

    દિવ્યા ખોસલા કુુમારે પણ ડ્રામેટિક પૉઝિસ આપ્યા હતા.

    14/25
  • તેણે આ તસવીરો સાથે કરવા ચોથનું સ્વૅગ લોકોને બતાડ્યું.

    તેણે આ તસવીરો સાથે કરવા ચોથનું સ્વૅગ લોકોને બતાડ્યું.

    15/25
  • દિવ્યા ખોસલા કુમાર ફૂલ ડ્રામેટિક મોડમાં હતી.

    દિવ્યા ખોસલા કુમાર ફૂલ ડ્રામેટિક મોડમાં હતી.

    16/25
  • સોનાલી બેન્દ્રેએ પતિ ગોલ્ડી બહેલ સાથે આ ફોટોગ્રાફ શૅર કર્યો હતો. તેણે લાલ રંગને ડિચ કરીને ફુશિયા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

    સોનાલી બેન્દ્રેએ પતિ ગોલ્ડી બહેલ સાથે આ ફોટોગ્રાફ શૅર કર્યો હતો. તેણે લાલ રંગને ડિચ કરીને ફુશિયા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

    17/25
  • સોનુ કક્કડ પણ આ લાલ સાડીમાં શોભી રહી હતી, તેણે પણ ફેન્સને શુભેચ્છા આપી હતી.

    સોનુ કક્કડ પણ આ લાલ સાડીમાં શોભી રહી હતી, તેણે પણ ફેન્સને શુભેચ્છા આપી હતી.

    18/25
  • કામ્યા પંજાબીએ શૅર કરી હતી આ કૂલ તસવીર અને તે લાલ સાડીમાં ઠસ્સાદાર લાગતી હતી. 

    કામ્યા પંજાબીએ શૅર કરી હતી આ કૂલ તસવીર અને તે લાલ સાડીમાં ઠસ્સાદાર લાગતી હતી. 

    19/25
  • નીલમ કોઠારી, સુનિતા કપૂર વગેરે આ મહીપ કપૂરે યોજેલી પરંપરાગત ઉજવણીનો ભાગ હતાં. 

    નીલમ કોઠારી, સુનિતા કપૂર વગેરે આ મહીપ કપૂરે યોજેલી પરંપરાગત ઉજવણીનો ભાગ હતાં. 

    20/25
  • વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ આ ઉજવણીનો હિસ્સો હતી.

    વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ આ ઉજવણીનો હિસ્સો હતી.

    21/25
  • તાહીરાએ કરવા ચોથની તૈયારી સમી મહેંદી આ રીતે મૂકી હતી.

    તાહીરાએ કરવા ચોથની તૈયારી સમી મહેંદી આ રીતે મૂકી હતી.

    22/25
  • તાહીરાએ આવો કૂલ પૉઝ આપ્યો હતો.

    તાહીરાએ આવો કૂલ પૉઝ આપ્યો હતો.

    23/25
  • નેહા કક્કરનાં લગ્ન તો હજી હમણાં જ થયા છે, આ હતી તેની પહેલી કરવા ચોથ.

    નેહા કક્કરનાં લગ્ન તો હજી હમણાં જ થયા છે, આ હતી તેની પહેલી કરવા ચોથ.

    24/25
  • શેફાલી શાહે પતિ વિપુલ શાહ સાથેની આ તસવીર શૅર કરી હતી.

    શેફાલી શાહે પતિ વિપુલ શાહ સાથેની આ તસવીર શૅર કરી હતી.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

આખા દિવસના ઉપવાસ પછી ચંદ્ર જોઇ પછી પતિનો ચહેરો જોઇ, તેની પૂજા કરીને વ્રત તોડવાનો તહેવાર કરવા ચોથ હમણાં જ ગયો છે ત્યારે જોઇએ કે કોણ કેવી રીતે તૈયાર થયું હતું. કોણે ફોન પર પતિના દર્શન કર્યા તો કોણે બોલ્ડ ડ્રેસિંગ કર્યું. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

First Published: 5th November, 2020 20:18 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK