કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ....

Updated: Apr 19, 2020, 13:15 IST | Rachana Joshi
  • કોન્ટ્રોવર્સી ક્વિને લગ્નના આઠ મહિના બાદ સોશ્યલ મિડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ બધી જ તસવીરોમાં તેણે પતિને ક્રોપ કરી દીધો છે. 

    કોન્ટ્રોવર્સી ક્વિને લગ્નના આઠ મહિના બાદ સોશ્યલ મિડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ બધી જ તસવીરોમાં તેણે પતિને ક્રોપ કરી દીધો છે. 

    1/11
  • આ વખતે રાખીએ લગ્નની વિધિ કરતા ફોટો પોસ્ટ કર્યા છે.

    આ વખતે રાખીએ લગ્નની વિધિ કરતા ફોટો પોસ્ટ કર્યા છે.

    2/11
  • અભિનેત્રીએ આ ફોટોમાં પતિ રિતેશનો હાથ પકડયો છે એ દેખાય છે પણ પતિનો ફોટો પોસ્ટ નથી કર્યો.

    અભિનેત્રીએ આ ફોટોમાં પતિ રિતેશનો હાથ પકડયો છે એ દેખાય છે પણ પતિનો ફોટો પોસ્ટ નથી કર્યો.

    3/11
  • રાખીના પતિ રિતેશની તસવીરો જોવા માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. પણ હજી સુધી તેમની ઈન્તેઝારીનો અંત નથી આવ્યો અને ખબર નહીં ક્યારે આવશે...

    રાખીના પતિ રિતેશની તસવીરો જોવા માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. પણ હજી સુધી તેમની ઈન્તેઝારીનો અંત નથી આવ્યો અને ખબર નહીં ક્યારે આવશે...

    4/11
  • રાખી સાવંતે UKના NRI બિઝનેસમેન રિતેશ સાથે 28 જુલાઈ 2019 ના રોજ લગ્ન કર્યા હતા.

    રાખી સાવંતે UKના NRI બિઝનેસમેન રિતેશ સાથે 28 જુલાઈ 2019 ના રોજ લગ્ન કર્યા હતા.

    5/11
  • અંધેરીની JW Marriott હોટેલમાં રાખીએ બન્નેના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

    અંધેરીની JW Marriott હોટેલમાં રાખીએ બન્નેના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

    6/11
  • રાખી રિતેશ સાથેના તેના લગ્નને કારણે હંમેશા ચર્ચામાં રહી છે.

    રાખી રિતેશ સાથેના તેના લગ્નને કારણે હંમેશા ચર્ચામાં રહી છે.

    7/11
  • રાખી અને રિતેશના લગ્નને લગભગ એક વર્ષ થવા આવ્યું છે છતા રાખીએ પતિના ફોટો કોઈ જગ્યાએ હજી સુધી શેર નથી કર્યા.

    રાખી અને રિતેશના લગ્નને લગભગ એક વર્ષ થવા આવ્યું છે છતા રાખીએ પતિના ફોટો કોઈ જગ્યાએ હજી સુધી શેર નથી કર્યા.

    8/11
  • લગ્નની દરેક તસવીરોમાં પતિને ક્રોપ કરવા પાછળ રાખીનું કહેવું છે કે, રિતેશ ખાનગી જીવન જીવવામાં માને છે. તેને લાઈમ લાઈટ પસંદ નથી.

    લગ્નની દરેક તસવીરોમાં પતિને ક્રોપ કરવા પાછળ રાખીનું કહેવું છે કે, રિતેશ ખાનગી જીવન જીવવામાં માને છે. તેને લાઈમ લાઈટ પસંદ નથી.

    9/11
  • પહેલા પણ રાખીએ લગ્નના ફોટો શુટની તસવીરો અનેક વાર શેર કરી છે. તસવીરો પરથી કહી શકાય કે રાખીએ વાઈટ વેડિંગ કર્યા હશે.

    પહેલા પણ રાખીએ લગ્નના ફોટો શુટની તસવીરો અનેક વાર શેર કરી છે. તસવીરો પરથી કહી શકાય કે રાખીએ વાઈટ વેડિંગ કર્યા હશે.

    10/11
  • વાઈટ વેડિંગની સાથે જ હિન્દુ રીતિ રિવાજોથી બન્નેએ લગ્ન કાર્ય હતા.

    વાઈટ વેડિંગની સાથે જ હિન્દુ રીતિ રિવાજોથી બન્નેએ લગ્ન કાર્ય હતા.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવૂડની ડ્રામા ક્વિન તરીકે ઓળખાતી રાખી સાવંત સમાચારોમાં રહેવા માટે કોઈકને કોઈક બહાનું શોધતી જ રહે છે. રાખી સાવંત તેના કામ કરતા બીજી બધી બાબતો માટે હંમેશા ચર્ચામાં જ હોય છે. તાજેતરમાં તે તેની સિક્રેટ વેડિંગની તસવીરોને લઈને ચર્ચામાં છે. રાખી સાવંતે સોશ્યલ મિડિયા પોર પોસ્ટ કરેલી તસવીરો જબરજસ્ત વાયરલ થઈ છે. આવો જોઈએ રાખીના લગ્નની વાયરલ તસવીરો....

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK