અનલૉકમાં આવા દેખાયા બોલીવુડ સેલેબ્સ, માસ્કમાં ઓળખવા છે મુશ્કેલ

Updated: Jul 26, 2020, 08:39 IST | Shilpa Bhanushali
 • અનલૉક બાદ ફાતિમા સના શેખનાં આ લૂકમાં શું તમે ઓળખી શકો છો કે તે કોણ છે?

  અનલૉક બાદ ફાતિમા સના શેખનાં આ લૂકમાં શું તમે ઓળખી શકો છો કે તે કોણ છે?

  1/16
 • શિબાની દાંડેકર શૉપિંગ દરમિયાન બાન્દ્રામાં સ્પૉટ થઈ હતી. બ્લેક ટી-શર્ટ અને બ્લૂ શૉર્ટ્સ વિથ માસ્કમાં શિવાની દાંડેકરનો આ અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  શિબાની દાંડેકર શૉપિંગ દરમિયાન બાન્દ્રામાં સ્પૉટ થઈ હતી. બ્લેક ટી-શર્ટ અને બ્લૂ શૉર્ટ્સ વિથ માસ્કમાં શિવાની દાંડેકરનો આ અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  2/16
 • અનન્યા પાંડેના ઘરની બહાર ગાડીમાં ઇશાન ખટ્ટર બાન્દ્રામાં જોવા મળ્યો હતો.

  અનન્યા પાંડેના ઘરની બહાર ગાડીમાં ઇશાન ખટ્ટર બાન્દ્રામાં જોવા મળ્યો હતો.

  3/16
 • જુહુમાં આવેલા ક્રોમાક્ય સલોનમાંથી બહાર નીકળતી વખતે ક્રિતી સેનન પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.

  જુહુમાં આવેલા ક્રોમાક્ય સલોનમાંથી બહાર નીકળતી વખતે ક્રિતી સેનન પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.

  4/16
 • શું તમે ઓળખી શક્યા આ તસવીરમાં ગેબ્રિલા છે.

  શું તમે ઓળખી શક્યા આ તસવીરમાં ગેબ્રિલા છે.

  5/16
 • અંધેરી પોતાના ડાન્સ ક્લાસ જતી વખતે પાપારાઝીને પૉઝ આપતી અલાયા એફ.

  અંધેરી પોતાના ડાન્સ ક્લાસ જતી વખતે પાપારાઝીને પૉઝ આપતી અલાયા એફ.

  6/16
 • બાન્દ્રામાં આવેલી સિદ્ધાર્થ રૉય કપૂરની ઑફિસની બહાર જોવા મળી વિદ્યા બાલન.

  બાન્દ્રામાં આવેલી સિદ્ધાર્થ રૉય કપૂરની ઑફિસની બહાર જોવા મળી વિદ્યા બાલન.

  7/16
 • મંદિરા બેદી પાપારાઝી દ્વારા બાન્દ્રામાં સ્પૉટ  થઈ હતી

  મંદિરા બેદી પાપારાઝી દ્વારા બાન્દ્રામાં સ્પૉટ  થઈ હતી

  8/16
 • વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં સૈફ અલી ખાનના આ કૂલ અંદાજમાં તેના રેડ રુમાલનો માસ્ક તરીકે કરવામાં આવેલો ઉપયોગ તેની કૂલનેસમાં ઉમેરો કરે છે.

  વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં સૈફ અલી ખાનના આ કૂલ અંદાજમાં તેના રેડ રુમાલનો માસ્ક તરીકે કરવામાં આવેલો ઉપયોગ તેની કૂલનેસમાં ઉમેરો કરે છે.

  9/16
 • બાન્દ્રામાં પાપારાઝીના કેમેરામાં સ્પૉટ થઈ નીતુ સિંહ.

  બાન્દ્રામાં પાપારાઝીના કેમેરામાં સ્પૉટ થઈ નીતુ સિંહ.

  10/16
 • જુહુમાં આવેલા સની સાઉન્ડ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો આદિત્ય રૉય કપૂર.

  જુહુમાં આવેલા સની સાઉન્ડ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો આદિત્ય રૉય કપૂર.

  11/16
 • અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયો પાસે જોવા મળી પરિણીતિ ચોપડા.

  અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયો પાસે જોવા મળી પરિણીતિ ચોપડા.

  12/16
 • જુહુમાં આવેલા ડબિંગ સ્ટુડિયમાં જતો ટાઇગર શ્રૉફ.

  જુહુમાં આવેલા ડબિંગ સ્ટુડિયમાં જતો ટાઇગર શ્રૉફ.

  13/16
 • જુહુમાં આવેલા ડબિંગ સ્ટુડિયમાં જતી વખતે  અહાના કુમરા.

  જુહુમાં આવેલા ડબિંગ સ્ટુડિયમાં જતી વખતે  અહાના કુમરા.

  14/16
 • બ્લેક એન્ડ બ્લેકમાં દિશા પટણીનો કેઝ્યુઅલ અવતાર

  બ્લેક એન્ડ બ્લેકમાં દિશા પટણીનો કેઝ્યુઅલ અવતાર

  15/16
 • કરીના કપૂર ખાન તૈમુર અલી ખાન સાથે.

  કરીના કપૂર ખાન તૈમુર અલી ખાન સાથે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં કોરોનના મહામારીને કારણે લૉકડાઉન જાહેર હતું જે હવે ધીમે ધીમે અનલૉક થઈ રહ્યું છે અને સામાન્ય જનતાની સાથે સાથે સેલેબ્સ પણ હવે ઘરની બહાર નીકળી શકે છે ત્યારે માસ્કમાં તેમને ઓળખવા કેટલા મુશ્કેલ છે તે તમે અહીં જોઇ શકો છો....(તસવીર સૌજન્ય - પલ્લવ પાલિવાલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK