રક્ષાબંધનના પાવન પર્વને આ રીતે ઉજવ્યું બૉલીવુડ સિતારાઓએ, જુઓ તસવીરો

Updated: Aug 04, 2020, 19:34 IST | Shilpa Bhanushali
 • અમિતાભ બચ્ચન પોતાના બાળકોની તસવીરોનો કૉલાજ શૅર કરતાં જૂની યાદો વાગોળે છે કે આજે જ્ચારે અભિષેક બચ્ચન કોવિડ-19 પૉઝિટીવ હોવાને કારણે પોતાના કાંડે  બહેન શ્વેતા પાસેથી રાખડી બંધાવી શકતો નથી...

  અમિતાભ બચ્ચન પોતાના બાળકોની તસવીરોનો કૉલાજ શૅર કરતાં જૂની યાદો વાગોળે છે કે આજે જ્ચારે અભિષેક બચ્ચન કોવિડ-19 પૉઝિટીવ હોવાને કારણે પોતાના કાંડે  બહેન શ્વેતા પાસેથી રાખડી બંધાવી શકતો નથી...

  1/20
 • ધર્મેન્દ્રએ લતા મંગેશકર સાથેની જૂની તસવીર શૅર કરતાં પોતાના સંબંધોની યાદો વાગોળી છે.

  ધર્મેન્દ્રએ લતા મંગેશકર સાથેની જૂની તસવીર શૅર કરતાં પોતાના સંબંધોની યાદો વાગોળી છે.

  2/20
 • ધર્મેન્દ્રએ પોતાની માનેલી બહેન સાથેનો વીડિયો શૅર કરતાં આજે રક્ષાબંધનના દિવસે તેમને યાદ કરી છે.

  ધર્મેન્દ્રએ પોતાની માનેલી બહેન સાથેનો વીડિયો શૅર કરતાં આજે રક્ષાબંધનના દિવસે તેમને યાદ કરી છે.

  3/20
 • સારા અલી ખાને ઇદ અને ફ્રેન્ડશિપ ડેના અવસરે આ તસવીરો શૅર કરી હતી, જ્યારે આજે રક્ષાબંધનના દિવસે બધાંને શુભેચ્છાઓ આપતાં તેણે ભાઇ સાથે સ્વિમિંગ પુલમાં  મસ્તી કરતો પોતાનો વીડિયો શૅર કર્યો છે જેમાં બન્ને ભાઈ-બહેન સ્વિમિંગ પુલમાં મસ્તી કરે છે અને ભાઈ સારા અલી ખાનને સ્વિમિંગ પુલ પાડી દે છે.

  સારા અલી ખાને ઇદ અને ફ્રેન્ડશિપ ડેના અવસરે આ તસવીરો શૅર કરી હતી, જ્યારે આજે રક્ષાબંધનના દિવસે બધાંને શુભેચ્છાઓ આપતાં તેણે ભાઇ સાથે સ્વિમિંગ પુલમાં  મસ્તી કરતો પોતાનો વીડિયો શૅર કર્યો છે જેમાં બન્ને ભાઈ-બહેન સ્વિમિંગ પુલમાં મસ્તી કરે છે અને ભાઈ સારા અલી ખાનને સ્વિમિંગ પુલ પાડી દે છે.

  4/20
 • તાપસી પન્નુએ પોતાની બહેનને રાખડી બાંધી અને તેની પાસેથી રાખડી બંધાવતી તસવીર શૅર કરી છે.

  તાપસી પન્નુએ પોતાની બહેનને રાખડી બાંધી અને તેની પાસેથી રાખડી બંધાવતી તસવીર શૅર કરી છે.

  5/20
 • કપૂર પરિવારે આજે રક્ષાબંધનના પાવન પ્રસંગે એકસાથે લન્ચનો પ્રૉગ્રામ બનાવ્યો હતો જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, રિદ્ધીમા કપૂર, રણબીર કપૂર સહિત આખો પરિવાર હાજર છે. અને તેમણે એક સરસ મજાની તસવીર પણ લીધે છે.

  કપૂર પરિવારે આજે રક્ષાબંધનના પાવન પ્રસંગે એકસાથે લન્ચનો પ્રૉગ્રામ બનાવ્યો હતો જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, રિદ્ધીમા કપૂર, રણબીર કપૂર સહિત આખો પરિવાર હાજર છે. અને તેમણે એક સરસ મજાની તસવીર પણ લીધે છે.

  6/20
 • કપૂર પરિવારની બીજી તસવીરમાં નીતુ કપૂર, રણધીર કપૂર, એટલે કે પરિવારના વૃદ્ધથી લઈને બાળક સુધીના બધાં જ જોવા મળે છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ પણ દેખાય છે. ટેણિયો તૈમુર પાપા સૈફના ખોળામાં ખાસ ઠાઠથી બેઠો છે.

  કપૂર પરિવારની બીજી તસવીરમાં નીતુ કપૂર, રણધીર કપૂર, એટલે કે પરિવારના વૃદ્ધથી લઈને બાળક સુધીના બધાં જ જોવા મળે છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ પણ દેખાય છે. ટેણિયો તૈમુર પાપા સૈફના ખોળામાં ખાસ ઠાઠથી બેઠો છે.

  7/20
 • તૈમુર અલી ખાન ઇનાયા સાથે બૉલથી રમતા આ તસવીર કરીના કપૂર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

  તૈમુર અલી ખાન ઇનાયા સાથે બૉલથી રમતા આ તસવીર કરીના કપૂર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

  8/20
 • અભિષેક બચ્ચને પોતાના બાળપણનો બહેનોનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શૅર કર્યો છે અને સાથે કૅપ્શન આપ્યું છે કે હું તમને બધાંને ખૂબ જ પ્રેમ કરું છું અને મિસ કરું છું.

  અભિષેક બચ્ચને પોતાના બાળપણનો બહેનોનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શૅર કર્યો છે અને સાથે કૅપ્શન આપ્યું છે કે હું તમને બધાંને ખૂબ જ પ્રેમ કરું છું અને મિસ કરું છું.

  9/20
 • જેકી ભગનાનીએ પોતાની બહેન સાથે આ પૉઝમાં તસવીર શેર કરી. બહેને તેને જરા લાંબો સમય પગે પડાવ્યો એમ બંન્નેનાં ચહેરા પરથી લાગે છે જો કે જેકીએ તસવીર શેર કરી કહ્યું કે તેમની બહેન તેમની દોસ્ત, સપોર્ટ સિસ્ટમ અને માં સુદ્ધાં છે.

  જેકી ભગનાનીએ પોતાની બહેન સાથે આ પૉઝમાં તસવીર શેર કરી. બહેને તેને જરા લાંબો સમય પગે પડાવ્યો એમ બંન્નેનાં ચહેરા પરથી લાગે છે જો કે જેકીએ તસવીર શેર કરી કહ્યું કે તેમની બહેન તેમની દોસ્ત, સપોર્ટ સિસ્ટમ અને માં સુદ્ધાં છે.

  10/20
 • શ્રદ્ધા કપૂરે ભાઈ સાથેની બાળપણની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં શ્રદ્ધાને ઓળખી શકવી ખૂબ જ મુશ્કેલ છે.

  શ્રદ્ધા કપૂરે ભાઈ સાથેની બાળપણની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં શ્રદ્ધાને ઓળખી શકવી ખૂબ જ મુશ્કેલ છે.

  11/20
 • શ્રદ્ધા કપૂરે ભાઈ સિદ્ધાંત કપૂર સાથેની બાળપણની બીજી એક તસવીર શૅર કરી છે આ તસવીરમાં ભાઈ સિદ્ધાંત કપૂરે પણ રિપ્લાય આપ્યો છે અને લખ્યું છે કે હું પણ તને ખૂબ જ પ્રેમ કરું મારી લિટલ પ્રિન્સેસ.

  શ્રદ્ધા કપૂરે ભાઈ સિદ્ધાંત કપૂર સાથેની બાળપણની બીજી એક તસવીર શૅર કરી છે આ તસવીરમાં ભાઈ સિદ્ધાંત કપૂરે પણ રિપ્લાય આપ્યો છે અને લખ્યું છે કે હું પણ તને ખૂબ જ પ્રેમ કરું મારી લિટલ પ્રિન્સેસ.

  12/20
 • અનુભવ સિન્હાએ પોતાની બહેન પાસેથી રાખડી બંધાવતા હોય તે સમયની તસવીર શૅર કરી છે.

  અનુભવ સિન્હાએ પોતાની બહેન પાસેથી રાખડી બંધાવતા હોય તે સમયની તસવીર શૅર કરી છે.

  13/20
 • કંગના રણોત પોતાના મનાલી સ્થિત ઘરમાં ભાઈને રાખડી બાંધતી તસવીર શૅર કરી છે.

  કંગના રણોત પોતાના મનાલી સ્થિત ઘરમાં ભાઈને રાખડી બાંધતી તસવીર શૅર કરી છે.

  14/20
 • કંગના રણોત પોતાના મનાલીવાળા ઘરે પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહી છે, તસવીરમાં કંગનાની સાથે રંગોલી સહિતા તેમના ભાઈ બહેનો જોવા મળે છે.

  કંગના રણોત પોતાના મનાલીવાળા ઘરે પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહી છે, તસવીરમાં કંગનાની સાથે રંગોલી સહિતા તેમના ભાઈ બહેનો જોવા મળે છે.

  15/20
 • મલાઇકા અરોરાએ બહેન અમૃતા માટે રક્ષાબંધનના દિવસે ખાસ મેસેજ શૅર કર્યો છે. આ પોસ્ટમાં મલાઇકાએ બહેન અમૃતાને લખ્યું છે કે તુમ હી હો બંધુ સખા તુમ હી..

  મલાઇકા અરોરાએ બહેન અમૃતા માટે રક્ષાબંધનના દિવસે ખાસ મેસેજ શૅર કર્યો છે. આ પોસ્ટમાં મલાઇકાએ બહેન અમૃતાને લખ્યું છે કે તુમ હી હો બંધુ સખા તુમ હી..

  16/20
 • અર્જુન રામપાલ બહેનો પાસેથી રાખડી બંધાવતા.

  અર્જુન રામપાલ બહેનો પાસેથી રાખડી બંધાવતા.

  17/20
 • સોનુ સૂદે રક્ષાબંધનના દિવસે પોતાની બહેન સાથેની બાળપણની તસવીર શૅર કરે છે.

  સોનુ સૂદે રક્ષાબંધનના દિવસે પોતાની બહેન સાથેની બાળપણની તસવીર શૅર કરે છે.

  18/20
 • સોનુ સૂદે બહેનો સાથેની હાલની તસવીર પણ શૅર કરી છે.

  સોનુ સૂદે બહેનો સાથેની હાલની તસવીર પણ શૅર કરી છે.

  19/20
 • ક્રિતી સેનન પોતાની બહેનને રાખડી બાંધે છે અને તેની તસવીર તેણે શૅર કરી છે.

  ક્રિતી સેનન પોતાની બહેનને રાખડી બાંધે છે અને તેની તસવીર તેણે શૅર કરી છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

કાચા સૂતરનો તાંતણો આમ તો તરત તૂટી જાય એવો હોય છે પણ જ્યારે તેમાંથી રાખડી બનાવવામાં આવે છે ત્યારે તે અતૂટ બને છે અને તે જ અતૂટ દોરાથી જ્યારે કોઇ સંબંધના બંધન બંધાય ત્યારે તેને તોડી શકવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય હોય છે, ત્યારે આજે રક્ષાબંધનના આ શુભ પ્રસંગે જ્યારે મહામારીને કારણે લોકો એકબીજાને નથી મળી શકતા તેમ છતાં જુઓ બોલીવુડ સિતારાઓ કેવી રીતે વ્યક્ત કરે છે પોતાની લાગણીઓને.....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK