વીરુ દેવગણના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપવા બોલીવુડ સિતારા પહોંચ્યા અજય દેવગણના ઘરે

Updated: May 27, 2019, 20:39 IST | Shilpa Bhanushali
 • અજય દેવગણના પિતા વીરુ દેવગણ હિન્દી ફિલ્મ જગતના જાણીતા સ્ટન્ટ અને એક્શન કોરિઓગ્રાફર આજે એટલે સોમવારે સવારે એટલે કે 27 મે 2019, સોમવારે મૃત્યુ પામ્યા. તેઓ સાન્તાક્રુઝમાં આવેલી સુર્યા હોસ્પિટલમાં દાખલ હતા. સની દેઓલ સહિત અન્ય સિતારાઓ પણ અજય દેવગણના જુહુ સ્થિત ઘરે પહોંચ્યા. 

  અજય દેવગણના પિતા વીરુ દેવગણ હિન્દી ફિલ્મ જગતના જાણીતા સ્ટન્ટ અને એક્શન કોરિઓગ્રાફર આજે એટલે સોમવારે સવારે એટલે કે 27 મે 2019, સોમવારે મૃત્યુ પામ્યા. તેઓ સાન્તાક્રુઝમાં આવેલી સુર્યા હોસ્પિટલમાં દાખલ હતા. સની દેઓલ સહિત અન્ય સિતારાઓ પણ અજય દેવગણના જુહુ સ્થિત ઘરે પહોંચ્યા. 

  1/22
 • અજય દેવગણના જુહુ સ્થિત ઘરે શ્રદ્ધાંજલિ આપવા સની દેઓલ અને ભાઇ બોબી દેઓલ સૌથી પહેલા જોવા મળ્યા.

  અજય દેવગણના જુહુ સ્થિત ઘરે શ્રદ્ધાંજલિ આપવા સની દેઓલ અને ભાઇ બોબી દેઓલ સૌથી પહેલા જોવા મળ્યા.

  2/22
 • વીરુ દેવગણના અંતિમ દર્શન 27મેના સાંજે 6 વાગ્યે વિલે પાર્લે વેસ્ટ ક્રેમાટોરિયમમાં કરવામાં આવ્યા.

  વીરુ દેવગણના અંતિમ દર્શન 27મેના સાંજે 6 વાગ્યે વિલે પાર્લે વેસ્ટ ક્રેમાટોરિયમમાં કરવામાં આવ્યા.

  3/22
 • વીરુ દેવગણે ઘણી આઇકોનિક ફિલ્મોમાં ફાઇટ્સ અને એક્શન સીન્સ કોરિઓગ્રાફ કર્યા છે. તેમની ફિલ્મોગ્રાફીમાં ઇનકાર (1977), મિ.નટવરલાલ (1979), ક્રાન્તિ (1981), હિમ્મતવાલા (1983), શહેનશાહ (1988), ત્રિદેવ (1989), બાપ નંબરી બેટા દસ નંબરી (1990), ફુલ ઔર કાંટે (1991) અને બીજી અન્ય કેટલીય ફિલ્મો.

  વીરુ દેવગણે ઘણી આઇકોનિક ફિલ્મોમાં ફાઇટ્સ અને એક્શન સીન્સ કોરિઓગ્રાફ કર્યા છે. તેમની ફિલ્મોગ્રાફીમાં ઇનકાર (1977), મિ.નટવરલાલ (1979), ક્રાન્તિ (1981), હિમ્મતવાલા (1983), શહેનશાહ (1988), ત્રિદેવ (1989), બાપ નંબરી બેટા દસ નંબરી (1990), ફુલ ઔર કાંટે (1991) અને બીજી અન્ય કેટલીય ફિલ્મો.

  4/22
 • વીરૂ દેવગણે સોમવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં પરેશાનીના કારણે તેમને સાંતાક્રૂઝના સૂર્યા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  વીરૂ દેવગણે સોમવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં પરેશાનીના કારણે તેમને સાંતાક્રૂઝના સૂર્યા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  5/22
 •  સંજય દત્ત પણ અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. 

   સંજય દત્ત પણ અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. 

  6/22
 • શાહરુખ ખાન અજય દેવગણ અને પરિવારને સાંત્વના આપવા તેના જુહુ સ્થિત ઘરે પહોંચ્યા.

  શાહરુખ ખાન અજય દેવગણ અને પરિવારને સાંત્વના આપવા તેના જુહુ સ્થિત ઘરે પહોંચ્યા.

  7/22
 • શાહરુખ ખાને વીરુ દેવગણ સાથે કિંગ અન્કલ (1993)માં આવેલી ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં અનુ અગ્રવાલ અને નગમા સાથે અન્ય સ્ટાર્સ હતા. 

  શાહરુખ ખાને વીરુ દેવગણ સાથે કિંગ અન્કલ (1993)માં આવેલી ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં અનુ અગ્રવાલ અને નગમા સાથે અન્ય સ્ટાર્સ હતા. 

  8/22
 • અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ અજય દેવગણના ઘરે પહોંચ્યા. (તસવીર સૌજન્ય-લનિમેશ દવે)

  અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ અજય દેવગણના ઘરે પહોંચ્યા. (તસવીર સૌજન્ય-લનિમેશ દવે)

  9/22
 • અયાન મુખરજી પણ અજય દેવગણના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી.

  અયાન મુખરજી પણ અજય દેવગણના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી.

  10/22
 • જાણીતા ગીતકાર ગુલઝાર પણ અજય દેવગણના નિવાસસ્થાને વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી. 

  જાણીતા ગીતકાર ગુલઝાર પણ અજય દેવગણના નિવાસસ્થાને વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી. 

  11/22
 • હરમાન બવેજા અને તેના પિતા હેરી બવેજા પણ અજય દેવગણ તેમજ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા.

  હરમાન બવેજા અને તેના પિતા હેરી બવેજા પણ અજય દેવગણ તેમજ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા.

  12/22
 • જાણીતાં ફિલ્મમેકર મહેશ ભટ્ટ પણ પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે.

  જાણીતાં ફિલ્મમેકર મહેશ ભટ્ટ પણ પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે.

  13/22
 • પ્રકાશ ઝા પણ અજય દેવગણના ઘરે પહોંચી શ્રદ્ધાંજલી આપી હતી. 

  પ્રકાશ ઝા પણ અજય દેવગણના ઘરે પહોંચી શ્રદ્ધાંજલી આપી હતી. 

  14/22
 • સોનુ કે ટીટ્ટુ કી સ્વીટિ ફિલ્મના અભિનેતા સની સિંહ પણ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી. 

  સોનુ કે ટીટ્ટુ કી સ્વીટિ ફિલ્મના અભિનેતા સની સિંહ પણ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી. 

  15/22
 • સાજિદ ખાન અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે પહોંચ્યા.

  સાજિદ ખાન અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે પહોંચ્યા.

  16/22
 • નિખિલ દ્વિવેદી પણ અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી.

  નિખિલ દ્વિવેદી પણ અજય દેવગણના પિતા વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપી હતી.

  17/22
 • વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા રિતેશ દેશમુખ પણ પહોંચ્યો હતો.

  વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા રિતેશ દેશમુખ પણ પહોંચ્યો હતો.

  18/22
 • જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકર પણ રહ્યા હાજર વીરુ દેવગણના અંતિમ સંસ્કાર સમયે.

  જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકર પણ રહ્યા હાજર વીરુ દેવગણના અંતિમ સંસ્કાર સમયે.

  19/22
 • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા વીરુ દેવગણની અંતિમ યાત્રામાં 

  બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા વીરુ દેવગણની અંતિમ યાત્રામાં 

  20/22
 • વિદ્યા બાલન પણ વીરુ દેવગણની અતિમ યાત્રામાં જોડાઇ હતી. 

  વિદ્યા બાલન પણ વીરુ દેવગણની અતિમ યાત્રામાં જોડાઇ હતી. 

  21/22
 • વિન્દુ દારાસિંહ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે પહોંચ્યો હતો. 

  વિન્દુ દારાસિંહ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના ઘરે પહોંચ્યો હતો. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના જાણીતા એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણ, અજય દેવગણના પિતાનું નિધન થયું છે. સંજય દત્ત, સની દેઓલ, બોબી દેઓલ, શાહરુખ ખાન અને અન્ય સિતારાઓ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા અજય દેવગણના જુહુમાં આવેલા ઘરે પહોંચ્યા. જુઓ તસવીરો. (તસવીર સૌજન્ય - યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK