જુઓ મુંબઈ એરપોર્ટ પર બૉલીવુડ સેલિબ્રિટીઝનો કૂલ અંદાજ

Jan 08, 2019, 12:14 IST
  • ન્યાસા દેવગણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ન્યાસા દેવગણ બ્લૂ હુડી શર્ટમાં કૂલ અંદાજમાં જોવા મળી હતી. જુઓ ફોટોઝ/યોગેન શાહ

    ન્યાસા દેવગણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ન્યાસા દેવગણ બ્લૂ હુડી શર્ટમાં કૂલ અંદાજમાં જોવા મળી હતી. જુઓ ફોટોઝ/યોગેન શાહ

    1/10
  • એવું લાગે છે કે એક વધુ સ્ટાર પુત્રી બી-ટાઉન માટે તૈયાર થઈ રહી છે.

    એવું લાગે છે કે એક વધુ સ્ટાર પુત્રી બી-ટાઉન માટે તૈયાર થઈ રહી છે.

    2/10
  • જોકે ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે, તેના હાલના ફોટોઝ સોશિયલ મીડિયા પર એવા સંકેત આપે છે કે તે યુવાન લાગે છે અને તે સ્ટારડમ માટે તૈયાર છે. તસવીરમાં: ન્યાસા કૅમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે.

    જોકે ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે, તેના હાલના ફોટોઝ સોશિયલ મીડિયા પર એવા સંકેત આપે છે કે તે યુવાન લાગે છે અને તે સ્ટારડમ માટે તૈયાર છે.

    તસવીરમાં: ન્યાસા કૅમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે.

    3/10
  • કિમ શર્મા રેડ-વ્હાઈટ સ્ટ્રિપ્ડ ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી.

    કિમ શર્મા રેડ-વ્હાઈટ સ્ટ્રિપ્ડ ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી.

    4/10
  • કિઆરા અડવાણી, જે હાલમાં શાહિદ કપૂર અને અભિનેતા કબીર સિંહ સાથે શૂટિંગ કરી રહી છે. કિઆરા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે કરણ જોહર સ્ટારર ફિલ્મ 'કંલક'માં જોવા મળશે. 

    કિઆરા અડવાણી, જે હાલમાં શાહિદ કપૂર અને અભિનેતા કબીર સિંહ સાથે શૂટિંગ કરી રહી છે. કિઆરા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે કરણ જોહર સ્ટારર ફિલ્મ 'કંલક'માં જોવા મળશે. 

    5/10
  • મુંબઈ એરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યાાં હતા. હાલમાં ફિલ્મ 'સિમ્બા'ના સફળતાના લીધે રણવીર સિંહ ફોર્મમાં છે.

    મુંબઈ એરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યાાં હતા. હાલમાં ફિલ્મ 'સિમ્બા'ના સફળતાના લીધે રણવીર સિંહ ફોર્મમાં છે.

    6/10
  • 5 જાન્યુઆરીના રોજ ગત શનિવારે દીપિકાનો જન્મદિવસ હતો. આ દિવસે તેણે પોતાની વેબસાઈટ લોન્ચ કરી. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વેબસાઈટ લોન્ચ કરી હોવાની જાહેરાત કરી હતી અને તેના પર કેપ્શન આપ્યું હતું, 'હું મારી વેબસાઈટ www.deepikapadukone.com લોન્ચ કરું છું.' તસવીરમાં: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર

    5 જાન્યુઆરીના રોજ ગત શનિવારે દીપિકાનો જન્મદિવસ હતો. આ દિવસે તેણે પોતાની વેબસાઈટ લોન્ચ કરી. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વેબસાઈટ લોન્ચ કરી હોવાની જાહેરાત કરી હતી અને તેના પર કેપ્શન આપ્યું હતું, 'હું મારી વેબસાઈટ www.deepikapadukone.com લોન્ચ કરું છું.'

    તસવીરમાં: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર

    7/10
  • આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર કાલિના ટર્મિનલમાં જોવા મળી હતી. આલિયા મધ્યપ્રદેશના ચંદેરીમાં ફિલ્મ 'કલંક'ના છેલ્લા શેડ્યૂલ માટે શૂટ કરવા ગઈ છે. તેણે શૂટમાંથી ઘણી ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે.

    આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર કાલિના ટર્મિનલમાં જોવા મળી હતી. આલિયા મધ્યપ્રદેશના ચંદેરીમાં ફિલ્મ 'કલંક'ના છેલ્લા શેડ્યૂલ માટે શૂટ કરવા ગઈ છે. તેણે શૂટમાંથી ઘણી ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે.

    8/10
  • રવીના ટંડન પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે કૅમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. 

    રવીના ટંડન પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે કૅમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. 

    9/10
  • સોનાક્ષી સિન્હા પણ મુંબઈ એરપોર્ટના કાલિના ટર્મિનલમાં જોવા મળી હતી. સોનાક્ષી અને આલિયા સાથે મધ્ય પ્રદેશના ચંદેરીમાં 'કલંક'ની શૂટિંગ કરવા ગયા હતા. સોનક્ષીએ ચંદેરીમાં તેના રૂમનો એક વીડિયો પણ શેર કર્યો છે.

    સોનાક્ષી સિન્હા પણ મુંબઈ એરપોર્ટના કાલિના ટર્મિનલમાં જોવા મળી હતી. સોનાક્ષી અને આલિયા સાથે મધ્ય પ્રદેશના ચંદેરીમાં 'કલંક'ની શૂટિંગ કરવા ગયા હતા. સોનક્ષીએ ચંદેરીમાં તેના રૂમનો એક વીડિયો પણ શેર કર્યો છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણ, કિમ શર્મા, કિઆરા અડવાણી, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને રવીના ટંડન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK