આ વર્ષે કોરોનાવાઇરસને કારણે બધા જ પ્રકારની ઉજવણીઓ પર રોક લાગી ગઇ છે. બધું જ મર્યાદાઓમાં ચાલી રહ્યું છે ત્યારે પણ બાપ્પાની પધરામણી થાય ત્યારે મર્યાદાઓ રાખીને પણ જે થઇ શકે એ કરવું જ પડે. બૉલીવુડ સેલેબ્રિટીઝ માટે પણ ઉજવણી પહેલા કરતાં શાંત રહી પણ છતાં ય દરેકે સોશ્યલ મીડિયા પર પોતાની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)