બોલીવુડ અભિનેત્રીઓની લાઇફસ્ટાઇલ લગ્ઝુરિયસ હોય છે તેની સાથે જ તેમની ફેશન, તેમના અફેર્સ, તેમના લગ્ન બધું જ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે પ્રિયંકા ચોપરાથી લઇને સોનમ કપૂર, ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી બોલીવુડ અભિનેત્રીઓએ સગાઈમાં પહેરેલી વીંટીની કિંમત કરોડોમાં કહેવામાં આવી રહી છે.