જુઓ કેટરિના કૈફની 15 સેક્સી અને ગ્લેમરસ તસવીરો

Updated: Jul 16, 2020, 22:13 IST | Sheetal Patel
 • કેટરિનાનો જન્મ હૉન્ગકૉન્ગમાં થયો હતો અને એનું સાચું નામ કેટરિના તુર્કોટ છે. તસવીર સૌજન્ય: કેટરિના કૈફ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ

  કેટરિનાનો જન્મ હૉન્ગકૉન્ગમાં થયો હતો અને એનું સાચું નામ કેટરિના તુર્કોટ છે. તસવીર સૌજન્ય: કેટરિના કૈફ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ

  1/15
 • કેટરિના કૈફે પોતાની પહેલું મૉડલિંગ અસાઈનમેન્ટ એક ટિનેજરના રૂપમાં પ્રાપ્ત કરી અને બાદ એક મૉડલના રૂપમાં પોતાનું કરિયર બનાવ્યું.

  કેટરિના કૈફે પોતાની પહેલું મૉડલિંગ અસાઈનમેન્ટ એક ટિનેજરના રૂપમાં પ્રાપ્ત કરી અને બાદ એક મૉડલના રૂપમાં પોતાનું કરિયર બનાવ્યું.

  2/15
 • જ્યારે કેટરિના નાની હતી ત્યારે જ એમના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

  જ્યારે કેટરિના નાની હતી ત્યારે જ એમના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

  3/15
 • કેટરિનાના સાત ભાઈ-બહેનો છે: ત્રણ મોટી બહેનો (સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા), ત્રણ નાની બહેનો (મેલિસા, સોનિયા અને ઇસાબેલ) અને મોટા ભાઈ માઈકલ.

  કેટરિનાના સાત ભાઈ-બહેનો છે: ત્રણ મોટી બહેનો (સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા), ત્રણ નાની બહેનો (મેલિસા, સોનિયા અને ઇસાબેલ) અને મોટા ભાઈ માઈકલ.

  4/15
 • કેટરિનાના સાત ભાઈ-બહેનો છે: ત્રણ મોટી બહેનો (સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા), ત્રણ નાની બહેનો (મેલિસા, સોનિયા અને ઇસાબેલ) અને મોટા ભાઈ માઈકલ.

  કેટરિનાના સાત ભાઈ-બહેનો છે: ત્રણ મોટી બહેનો (સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા), ત્રણ નાની બહેનો (મેલિસા, સોનિયા અને ઇસાબેલ) અને મોટા ભાઈ માઈકલ.

  5/15
 • લંડનમાં એક ફૅશન શૉમાં ફિલ્મ નિર્માતા કૈજાદ ગુસ્તાદના નજરમાં કેટરિના આવી અને તેને બૂમ (2003)માં કાસ્ટ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ હતી.

  લંડનમાં એક ફૅશન શૉમાં ફિલ્મ નિર્માતા કૈજાદ ગુસ્તાદના નજરમાં કેટરિના આવી અને તેને બૂમ (2003)માં કાસ્ટ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ હતી.

  6/15
 • કેટરિના કૈફ 'Ajab Prem Ki Ghazab Kahani', 'Raajneeti', 'Zindagi Na Milegi Dobara', અને 'Mere Brother Ki Dulhan' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  કેટરિના કૈફ 'Ajab Prem Ki Ghazab Kahani', 'Raajneeti', 'Zindagi Na Milegi Dobara', અને 'Mere Brother Ki Dulhan' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  7/15
 • 'Tiger Zinda Hai', 'Ek Tha Tiger' અને 'Dhoom 3' કેટરીના કૈફની સૌથી મોટી બોક્સ ઓફિસ ફિલ્મ્સ રહી છે.

  'Tiger Zinda Hai', 'Ek Tha Tiger' અને 'Dhoom 3' કેટરીના કૈફની સૌથી મોટી બોક્સ ઓફિસ ફિલ્મ્સ રહી છે.

  8/15
 • તેલુગુ ફિલ્મ 'Malliswari' (2004)માં કામ કર્યા બાદ કેટરિના કૈફ બૉલીવુડમાં  'Maine Pyaar Kyun Kiya?' (2005) અને 'Namastey London' (2007) કામ કર્યું છે. 

  તેલુગુ ફિલ્મ 'Malliswari' (2004)માં કામ કર્યા બાદ કેટરિના કૈફ બૉલીવુડમાં  'Maine Pyaar Kyun Kiya?' (2005) અને 'Namastey London' (2007) કામ કર્યું છે. 

  9/15
 • કેટરિના કૈફની ઘણી ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ રહી, પરંતુ તેણીની અભિનય બદલ તેની ટીકા કરવામાં આવી હતી.

  કેટરિના કૈફની ઘણી ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ રહી, પરંતુ તેણીની અભિનય બદલ તેની ટીકા કરવામાં આવી હતી.

  10/15
 • કેટરિના કૈફનું અંગત જીવન હંમેશા મીડિયાની ઝલક હેઠળ રહ્યું છે. 

  કેટરિના કૈફનું અંગત જીવન હંમેશા મીડિયાની ઝલક હેઠળ રહ્યું છે. 

  11/15
 • કેટરિના કૈફે 2003માં સલમાન ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું, પરતું 2010માં બન્નેનું રિલેશન તૂટી ગયું. તેઓ મિત્ર બનીને રહ્યાં અને અભિનેત્રી કેટરિના હંમેશા સલમાન ખાન પાસેથી સલાહ સૂચન લે છે.

  કેટરિના કૈફે 2003માં સલમાન ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું, પરતું 2010માં બન્નેનું રિલેશન તૂટી ગયું. તેઓ મિત્ર બનીને રહ્યાં અને અભિનેત્રી કેટરિના હંમેશા સલમાન ખાન પાસેથી સલાહ સૂચન લે છે.

  12/15
 • કેટરિના કૈફે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે Maine Pyaar Kyun Kiya', 'Partner', 'Yuvvraaj', 'Ek Tha Tiger', 'Tiger Zinda Hai' અને છેલ્લે 'ભારત' ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું છે.

  કેટરિના કૈફે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે Maine Pyaar Kyun Kiya', 'Partner', 'Yuvvraaj', 'Ek Tha Tiger', 'Tiger Zinda Hai' અને છેલ્લે 'ભારત' ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું છે.

  13/15
 • સલમાન અને કેટરિનાનું બ્રેક-અપ થવાનું સ્પષ્ટ કારણ 'Ajab Prem Ki Ghazab Kahani' દરમિયાન શૂટિંગ કરતી વખતે રણબીર કપૂર અને કેટરિનાની નિકટતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

  સલમાન અને કેટરિનાનું બ્રેક-અપ થવાનું સ્પષ્ટ કારણ 'Ajab Prem Ki Ghazab Kahani' દરમિયાન શૂટિંગ કરતી વખતે રણબીર કપૂર અને કેટરિનાની નિકટતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

  14/15
 • 'ભારત' બાદ કેટરિના કૈફ અક્ષયકુમાર સાથે સૂર્યવંશીમાં જોવા મળશે, જે ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી છે. હાલમાં તે ફિલ્મની રિલીઝ કોરોનાને કારણે અટકી છે. કેટરીના બહુ જ સારી ડાન્સર છે અને તેણે સખત મહેનત કરી તેમાં કુશળતા કેળવી છે.

  'ભારત' બાદ કેટરિના કૈફ અક્ષયકુમાર સાથે સૂર્યવંશીમાં જોવા મળશે, જે ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી છે. હાલમાં તે ફિલ્મની રિલીઝ કોરોનાને કારણે અટકી છે. કેટરીના બહુ જ સારી ડાન્સર છે અને તેણે સખત મહેનત કરી તેમાં કુશળતા કેળવી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે કેટરિનાનો જન્મદિવસ હતો આ સુંદરી તો એવરગ્રીન છે. જોઇએ તેની કેટલીક ગ્લેમરસ અને સેક્સી તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK