એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

Updated: 28th March, 2019 14:24 IST | Sheetal Patel
 • ઉર્મિલા માતોંડકર - અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પક્ષમાં સ્વાગત કર્યું. ઉર્મિલાએ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. ચર્ચા છે કે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ તરફથી મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

  ઉર્મિલા માતોંડકર - અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પક્ષમાં સ્વાગત કર્યું. ઉર્મિલાએ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. ચર્ચા છે કે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ તરફથી મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

  1/13
 • શબાના આઝમી  - અભિનેત્રી શબાના આઝમીએ દરેક તબક્કે થિયેટર, ફિલ્મ અને ટીવી પર અભિનયની શરૂઆત કરી હતી, તેણે સાંસ્કૃતિક ક્ષેત્રે તેમનું સ્થાન બનાવ્યું હતું. આ કારણોસર રાષ્ટ્રપતિ તરફથી 1997થી 2003 સુધી રાજ્યસભામાં તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

  શબાના આઝમી  - અભિનેત્રી શબાના આઝમીએ દરેક તબક્કે થિયેટર, ફિલ્મ અને ટીવી પર અભિનયની શરૂઆત કરી હતી, તેણે સાંસ્કૃતિક ક્ષેત્રે તેમનું સ્થાન બનાવ્યું હતું. આ કારણોસર રાષ્ટ્રપતિ તરફથી 1997થી 2003 સુધી રાજ્યસભામાં તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

  2/13
 • જયા પ્રદા -  હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં અભિનેત્રી અને સમાજવાદી પક્ષના નેતા જયા પ્રદા 2004થી 2014 સુધી ઉત્તર પ્રદેશના રામપુરથી સાંસદ રહી.

  જયા પ્રદા -  હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં અભિનેત્રી અને સમાજવાદી પક્ષના નેતા જયા પ્રદા 2004થી 2014 સુધી ઉત્તર પ્રદેશના રામપુરથી સાંસદ રહી.

  3/13
 • રેખા - બ્યૂટી ક્વીન રેખાને 2012માં કૉંગ્રેસે રાજ્યસભામાં નોમિનેટ કરી હતી. પરંતુ તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવા બદલ તેમને ભારે ટીકા કરવામાં આવી હતી. તેમણે ન તો સદનમાં કોઈ પ્રશ્નો પૂછ્યા અને ન કોઈ ચર્ચામાં સામેલ થયા હતા.

  રેખા - બ્યૂટી ક્વીન રેખાને 2012માં કૉંગ્રેસે રાજ્યસભામાં નોમિનેટ કરી હતી. પરંતુ તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવા બદલ તેમને ભારે ટીકા કરવામાં આવી હતી. તેમણે ન તો સદનમાં કોઈ પ્રશ્નો પૂછ્યા અને ન કોઈ ચર્ચામાં સામેલ થયા હતા.

  4/13
 • હેમા માલિની - કહેવાય છે કે ફિલ્મી દુનિયાથી હેમા માલિનીને રાજનીતિમાં લાવનારા વિનોદ ખન્ના હતા. બીજેપી ટિકિટ પર મથુરા બેઠક જીતનાર હેમા માલિનીની રાજકીય કારર્કિદી અત્યાર સુધીમાં ખૂબ સફળ કારકિર્દી રહી છે. તેઓ હવે લોકસભાની ચૂંટણીઓમાં મથુરાથી બીજેપી ઉમેદવાર છે.

  હેમા માલિની - કહેવાય છે કે ફિલ્મી દુનિયાથી હેમા માલિનીને રાજનીતિમાં લાવનારા વિનોદ ખન્ના હતા. બીજેપી ટિકિટ પર મથુરા બેઠક જીતનાર હેમા માલિનીની રાજકીય કારર્કિદી અત્યાર સુધીમાં ખૂબ સફળ કારકિર્દી રહી છે. તેઓ હવે લોકસભાની ચૂંટણીઓમાં મથુરાથી બીજેપી ઉમેદવાર છે.

  5/13
 • સ્મૃતિ ઈરાની  -  મૉડેલ, ટીવી અભિનેત્રી અને તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર સ્મૃતિ ઇરાની 2003 માં ભાજપમાં જોડાયા હતા.

  સ્મૃતિ ઈરાની  -  મૉડેલ, ટીવી અભિનેત્રી અને તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર સ્મૃતિ ઇરાની 2003 માં ભાજપમાં જોડાયા હતા.

  6/13
 • જયા બચ્ચન - સમાજવાદી પાર્ટી દ્વારા 2004 માં અભિનેતા જયા બચ્ચન રાજ્યસભાના પ્રથમ સભ્ય તરીકે ચૂંટાયા હતા. ચાર વખતથી પસંદ કરવામાં આવેલી જયા બચ્ચનનું રાજકીય કરિયર અમિતાભ બચ્ચન કરતા લાંબુ રહ્યું છે.

  જયા બચ્ચન - સમાજવાદી પાર્ટી દ્વારા 2004 માં અભિનેતા જયા બચ્ચન રાજ્યસભાના પ્રથમ સભ્ય તરીકે ચૂંટાયા હતા. ચાર વખતથી પસંદ કરવામાં આવેલી જયા બચ્ચનનું રાજકીય કરિયર અમિતાભ બચ્ચન કરતા લાંબુ રહ્યું છે.

  7/13
 • શત્રુઘ્ન સિન્હા - સુપરસ્ટાર શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી ભાજપના સાંસદ છે. તેઓ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. પરંતુ આજકાલ તેઓ ભાજપ હાઈકમાન્ડથી નારાજ છે. આ વખતે બીજેપીએ બિહારના પટના બેઠકમાંથી ટિકિટ કાપી છે. હવે તે કોઈ પણ પક્ષથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

  શત્રુઘ્ન સિન્હા - સુપરસ્ટાર શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી ભાજપના સાંસદ છે. તેઓ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. પરંતુ આજકાલ તેઓ ભાજપ હાઈકમાન્ડથી નારાજ છે. આ વખતે બીજેપીએ બિહારના પટના બેઠકમાંથી ટિકિટ કાપી છે. હવે તે કોઈ પણ પક્ષથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

  8/13
 • રાજ બબ્બર -  હિન્દી અને પંજાબી ફિલ્મોના સફળ અભિનેતા રાજ બબ્બરે પહેલા સમાજવાદી પાર્ટી અને ફરી કૉંગ્રેસનો હાથ પકડ્યો છે. તેઓ ત્રણ વાર લોકસભા માટે ચૂંટાયા હતા અને બે વાર રાજ્યસભા સદસ્ય રહ્યા. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશના જ ફતેહપુર સીકરીથી કૉંગ્રેસથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

  રાજ બબ્બર -  હિન્દી અને પંજાબી ફિલ્મોના સફળ અભિનેતા રાજ બબ્બરે પહેલા સમાજવાદી પાર્ટી અને ફરી કૉંગ્રેસનો હાથ પકડ્યો છે. તેઓ ત્રણ વાર લોકસભા માટે ચૂંટાયા હતા અને બે વાર રાજ્યસભા સદસ્ય રહ્યા. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશના જ ફતેહપુર સીકરીથી કૉંગ્રેસથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

  9/13
 • ધમેન્દ્ર - સુપરસ્ટાર ધર્મેન્દ્ર પણ લાંબી રાજકીય ઇનિંગ રમી છે. 2004માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર તેમણે રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. પરંતુ સાંસદના કોઈપણ સત્રમાં સામેલ ન થવા અને પોતાના મતદાનક્ષેત્રમાંથી ગાયબ રહેવાના કારણે એમને ઘણા આરોપનો સામનો કરવો પડ્યા. આરોપ એ છે કે તેમનો સંપૂર્ણ સમય ફિલ્મની શૂટિંગમાં જ લગાવ્યો હતો. એમણે પોતાના ક્ષેત્રના વિકાસ અને સમસ્યાથી કોઈ લેવા-દેવા નથી. તેમની પત્ની હેમા માલિની અત્યારે ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેપીના સાંસદ છે.

  ધમેન્દ્ર - સુપરસ્ટાર ધર્મેન્દ્ર પણ લાંબી રાજકીય ઇનિંગ રમી છે. 2004માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર તેમણે રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. પરંતુ સાંસદના કોઈપણ સત્રમાં સામેલ ન થવા અને પોતાના મતદાનક્ષેત્રમાંથી ગાયબ રહેવાના કારણે એમને ઘણા આરોપનો સામનો કરવો પડ્યા. આરોપ એ છે કે તેમનો સંપૂર્ણ સમય ફિલ્મની શૂટિંગમાં જ લગાવ્યો હતો. એમણે પોતાના ક્ષેત્રના વિકાસ અને સમસ્યાથી કોઈ લેવા-દેવા નથી. તેમની પત્ની હેમા માલિની અત્યારે ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેપીના સાંસદ છે.

  10/13
 • મિથુન ચક્રવર્તી - મિથુન ચક્રવર્તી બૉલીવુડ અને ટૉલીવુડના પ્રખ્યાત એક્ટર, પ્રોડ્યૂસર રહ્યા છે. એ સિવાય અસલ જીવનમાં તેઓ ગાયક, સમાજસેવકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ 2014માં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા પરંતુ 2016માં રાજીનામું આપી દીધું હતું.

  મિથુન ચક્રવર્તી - મિથુન ચક્રવર્તી બૉલીવુડ અને ટૉલીવુડના પ્રખ્યાત એક્ટર, પ્રોડ્યૂસર રહ્યા છે. એ સિવાય અસલ જીવનમાં તેઓ ગાયક, સમાજસેવકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ 2014માં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા પરંતુ 2016માં રાજીનામું આપી દીધું હતું.

  11/13
 • પરેશ રાવલ - અમદાવાદના બીજેપી સાંસદ પૂર્વ પરેશ રાવલ તાજેતરના વર્ષોમાં ખૂબ જ સારા નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરેશ રાવલ જેમણે હેરા-ફેરી જેવા કોમેડી ફિલ્મોમાં યાદગાર પાત્ર ભજવ્યું હતું, તેમને થિયેટરના પ્રિય અભિનેતા તરીકે માનવામાં આવે છે.

  પરેશ રાવલ - અમદાવાદના બીજેપી સાંસદ પૂર્વ પરેશ રાવલ તાજેતરના વર્ષોમાં ખૂબ જ સારા નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરેશ રાવલ જેમણે હેરા-ફેરી જેવા કોમેડી ફિલ્મોમાં યાદગાર પાત્ર ભજવ્યું હતું, તેમને થિયેટરના પ્રિય અભિનેતા તરીકે માનવામાં આવે છે.

  12/13
 • ગોવિંદા - બૉલીવુડ એક્ટર ગોવિંદાએ 80ના દાયકામાં પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી અને વિવિધ ભૂમિકા ભજવી પોતાની ઓળખ બનાવી હતી. કૉંગ્રેસની ટિકિટ પર 2004માં સામાન્ય ચૂંટણીઓમાં એમણે મુંબઈ નૉર્થ બેઠક જીતી હતી, પરંતુ બાદ એમને ટિકિટ નહીં મળી અને તેમણે રાજકારણ છોડી દીધું.

  ગોવિંદા - બૉલીવુડ એક્ટર ગોવિંદાએ 80ના દાયકામાં પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી અને વિવિધ ભૂમિકા ભજવી પોતાની ઓળખ બનાવી હતી. કૉંગ્રેસની ટિકિટ પર 2004માં સામાન્ય ચૂંટણીઓમાં એમણે મુંબઈ નૉર્થ બેઠક જીતી હતી, પરંતુ બાદ એમને ટિકિટ નહીં મળી અને તેમણે રાજકારણ છોડી દીધું.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

રાજકારણમાં ફિલ્મી સિતારાઓની જીત નક્કી માનવામાં આવે છે. એટલે રાજકીય પાર્ટીઓ ફિલ્મી સિતારાઓ પર દાવ રમવાની કોઈ તક નથી છોડતી. રાજનીતિમાં ચમકવાના સપના દરેક જોઈએ છીએ, સિનેમા હોય કે રાજકારણ. જનતા બધુ જાણે છે. પરંતુ સપાના જોવા લોકોના કામ હોય છે. આ જ કારણ છે જ્યારે અભિનેતા નેતા બની જાય છે ત્યારે જીત પાક્કી થઈ જાય છે. પાર્ટીઓ એટલે જ અભિનેતાઓને અજમાવે છે. મોટા-મોટા અભિનેતા પણ નેતા બન્યા. વાત એવા અભિનેતાઓની જેમણે તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણની રિયલ લાઈફમાં પણ પર્ફોમ કર્યું.

First Published: 28th March, 2019 14:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK