PHOTOS: ક્યૂટ, બબલી અને ચાર્મિંગ પરિણીતી ચોપડા છે ગુજરાતી સ્ટાર મલ્હારની મનગમતી

Updated: 23rd October, 2020 07:34 IST | Sheetal Patel
  • પરિણીતી ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ અંબાલામાં થયો હતો.

    પરિણીતી ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ અંબાલામાં થયો હતો.

    1/30
  • ફિલ્મ સ્ટાર્સની ફૅન ફોલોઇંગ જબરદસ્ત હોય છે. પરંતુ આ સ્ટાર્સ પોતે એક બીજાના ચાહક છે. પરિણીતી ચોપડાની પણ આવી જ સ્થિતિ છે. 

    ફિલ્મ સ્ટાર્સની ફૅન ફોલોઇંગ જબરદસ્ત હોય છે. પરંતુ આ સ્ટાર્સ પોતે એક બીજાના ચાહક છે. પરિણીતી ચોપડાની પણ આવી જ સ્થિતિ છે. 

    2/30
  • પરિણીતી ચોપડા પણ એક બૉલીવુડ એક્ટરની ઘણી મોટી ફૅન છે.

    પરિણીતી ચોપડા પણ એક બૉલીવુડ એક્ટરની ઘણી મોટી ફૅન છે.

    3/30
  • માત્ર એક ચાહક જ નહીં પરંતુ પરિણીતી તેના માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરી ચૂકી છે.

    માત્ર એક ચાહક જ નહીં પરંતુ પરિણીતી તેના માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરી ચૂકી છે.

    4/30
  • આ અભિનેતા બીજુ કોઈ નહીં પણ કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન છે.

    આ અભિનેતા બીજુ કોઈ નહીં પણ કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન છે.

    5/30
  • તે હંમેશા પોતાની ક્યૂટ અને બાળપણની સુંદર તસવીરો ફૅન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    તે હંમેશા પોતાની ક્યૂટ અને બાળપણની સુંદર તસવીરો ફૅન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    6/30
  • પરિણીતી ચોપડા ઘણી વખત પોતાનું બાળપણ યાદ કરે છે. 

    પરિણીતી ચોપડા ઘણી વખત પોતાનું બાળપણ યાદ કરે છે. 

    7/30
  • આ તસવીરમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં ગોલુ-મોલુ પરિણીતીની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

    આ તસવીરમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં ગોલુ-મોલુ પરિણીતીની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

    8/30
  • પરિણીતી ચોપડા પોતાના જ નહીં પરંતુ સમગ્ર પરિવારના બાળપણના ફોટા શેર કરતી રહે છે. 

    પરિણીતી ચોપડા પોતાના જ નહીં પરંતુ સમગ્ર પરિવારના બાળપણના ફોટા શેર કરતી રહે છે. 

    9/30
  • પરિણીતી ચોપડાએ 12માં ધોરણમાં ઓલઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતુ અને તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

    પરિણીતી ચોપડાએ 12માં ધોરણમાં ઓલઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતુ અને તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

    10/30
  • તે ક્યારેય પણ એક્ટિંગને કરિયરના રૂપે પસંદ કરવા ઈચ્છતી ન હતી પરંતુ 2009મા આવેલી મંદી બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

    તે ક્યારેય પણ એક્ટિંગને કરિયરના રૂપે પસંદ કરવા ઈચ્છતી ન હતી પરંતુ 2009મા આવેલી મંદી બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

    11/30
  • એટલુ જ નહીં, પરિણીતીએ ક્લાસિકલ મ્યૂઝિકમાં પણ BA કર્યું છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની સાથે તેની સારી મિત્ર છે.

    એટલુ જ નહીં, પરિણીતીએ ક્લાસિકલ મ્યૂઝિકમાં પણ BA કર્યું છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની સાથે તેની સારી મિત્ર છે.

    12/30
  • ભારત આવીને પહેલા યસરાજ ફિલ્મ્સ સાથે પીઆર કન્સલટન્ટ તરીકે કામ કર્યું અને બે વર્ષ સુધી નોકરી કર્યા પછી એક્ટિંગમાં પગલું ભર્યું.

    ભારત આવીને પહેલા યસરાજ ફિલ્મ્સ સાથે પીઆર કન્સલટન્ટ તરીકે કામ કર્યું અને બે વર્ષ સુધી નોકરી કર્યા પછી એક્ટિંગમાં પગલું ભર્યું.

    13/30
  • બે વર્ષ પછીતેણે 2011માં 'લેડીઝ વર્સેઝ રિકી બહેલ' સાથે ડેબ્યૂ કર્યો. તેને પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.

    બે વર્ષ પછીતેણે 2011માં 'લેડીઝ વર્સેઝ રિકી બહેલ' સાથે ડેબ્યૂ કર્યો. તેને પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.

    14/30
  • તેના પછી તેણે વર્ષ 2014માં 'ઇશ્કઝાદે'માં કામ કર્યું અને તેની માટે તેના ઘણાં વખાણ પણ કરવામાં આવ્યા. જો કે તેના પછી તેનું ફિલ્મી કરિઅર ખાસ ન હતું અને તેની કેટલીક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી.

    તેના પછી તેણે વર્ષ 2014માં 'ઇશ્કઝાદે'માં કામ કર્યું અને તેની માટે તેના ઘણાં વખાણ પણ કરવામાં આવ્યા. જો કે તેના પછી તેનું ફિલ્મી કરિઅર ખાસ ન હતું અને તેની કેટલીક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી.

    15/30
  • નમસ્તે ઇન્ગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડી, ડિૂમ, કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 'મેરી પ્યારી બિંદૂ' સાથે પોતાનો પ્લેબેક સિંગિંગનો પ્રવાસ પણ શરૂ કર્યો હતો. 

    નમસ્તે ઇન્ગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડી, ડિૂમ, કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 'મેરી પ્યારી બિંદૂ' સાથે પોતાનો પ્લેબેક સિંગિંગનો પ્રવાસ પણ શરૂ કર્યો હતો. 

    16/30
  • પરિણીતી ચોપડા આજે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. 

    પરિણીતી ચોપડા આજે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. 

    17/30
  • પોતાના નટખટ અંદાજ માટે ઓળખાતી પરિણીતી ચોપડા બાળપણથી જ ઘણી ક્યૂટ હતી. 

    પોતાના નટખટ અંદાજ માટે ઓળખાતી પરિણીતી ચોપડા બાળપણથી જ ઘણી ક્યૂટ હતી. 

    18/30
  • પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    19/30
  • પરિણીતી કદાચ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હોય. પરંતુ તેણે નાનપણથી જ કલામાં રસ હતો. 

    પરિણીતી કદાચ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હોય. પરંતુ તેણે નાનપણથી જ કલામાં રસ હતો. 

    20/30
  • પરિણીતી તેના સ્કૂલના દિવસોમાં નાટકો, ગીતો અને નૃત્યમાં ભાગ લેતી હતી. 

    પરિણીતી તેના સ્કૂલના દિવસોમાં નાટકો, ગીતો અને નૃત્યમાં ભાગ લેતી હતી. 

    21/30
  • ફિલ્મની વાત કરીએ તો પરિણીતીએ શુદ્ધ દેસી રોમાન્સ, હંસી તો ફંસી. ગોલમાન અગેઈન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    ફિલ્મની વાત કરીએ તો પરિણીતીએ શુદ્ધ દેસી રોમાન્સ, હંસી તો ફંસી. ગોલમાન અગેઈન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    22/30
  • પરંતુ આ બધી ફિલ્મો પછી પરિણીતી એક વર્ષ માટે મોટા પડદેથી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ તે પોતાની મરજીથી ફિલ્મોથી દૂર નહોતી રહી.

    પરંતુ આ બધી ફિલ્મો પછી પરિણીતી એક વર્ષ માટે મોટા પડદેથી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ તે પોતાની મરજીથી ફિલ્મોથી દૂર નહોતી રહી.

    23/30
  • દિગ્દર્શકોના દબાણમાં આવીને તેણે સ્ક્રીનથી અંતર બનાવી લીધું હતું અને પોતાનું વજન ઘટાડવા માટે તે ઘણી મહેનત કરવા લાગી ગઈ હતી.

    દિગ્દર્શકોના દબાણમાં આવીને તેણે સ્ક્રીનથી અંતર બનાવી લીધું હતું અને પોતાનું વજન ઘટાડવા માટે તે ઘણી મહેનત કરવા લાગી ગઈ હતી.

    24/30
  • ખરેખર, જ્યારે પરિણીતીને ફિલ્મોમાં અપેક્ષિત સફળતા મળી ન હતી, તેનું એક કારણ હતું પરિણીતી ચોપડાનું ભારી વજન.

    ખરેખર, જ્યારે પરિણીતીને ફિલ્મોમાં અપેક્ષિત સફળતા મળી ન હતી, તેનું એક કારણ હતું પરિણીતી ચોપડાનું ભારી વજન.

    25/30
  • પરિણીતીએ ત્યારથી નક્કી કરી લીધું હતું કે તે સ્લિમ થઈને જ રહેશે.

    પરિણીતીએ ત્યારથી નક્કી કરી લીધું હતું કે તે સ્લિમ થઈને જ રહેશે.

    26/30
  • આ માટે પરિણીતીએ ડિટોક્સ પ્રોગ્રામને અનુસર્યો. તે વજન ઘટાડવાની એક પદ્ધતિ છે.

    આ માટે પરિણીતીએ ડિટોક્સ પ્રોગ્રામને અનુસર્યો. તે વજન ઘટાડવાની એક પદ્ધતિ છે.

    27/30
  • આ ડિટોક્સ પ્રોગ્રામ પદ્ધતિ ઑસ્ટ્રિયામાં કરવામાં આવે છે.

    આ ડિટોક્સ પ્રોગ્રામ પદ્ધતિ ઑસ્ટ્રિયામાં કરવામાં આવે છે.

    28/30
  • આમાં કોઈ સર્જરી કરવામાં આવતી નથી. એનું પરિણામ તેની ફિટનેસ પર દેખાયું અને આજે પરિણીતી ફિટેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે.

    આમાં કોઈ સર્જરી કરવામાં આવતી નથી. એનું પરિણામ તેની ફિટનેસ પર દેખાયું અને આજે પરિણીતી ફિટેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે.

    29/30
  • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફૅમસ એક્ટર મલ્હાર ઠાકર પણ એક્ટ્રેસ પરિણીતી ચોપડાને પસંદ કરે છે. 

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફૅમસ એક્ટર મલ્હાર ઠાકર પણ એક્ટ્રેસ પરિણીતી ચોપડાને પસંદ કરે છે. 

    30/30
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાનો જન્મ 22 ઑક્ટોબર 1988ના રોજ થયો હતો. આજે પરિણીતી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પરિણીતીના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવનારાઓની લિસ્ટ ઘણી લાંબી છે. તેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા તેમના મિત્રો અને સાથી કલાકારો તેમને જન્મદિવસની શુભકામનાઓ મોકલી રહ્યા છે.. ત્યારે એમના જન્મદિવસ પર તમને જણાવીએ કે પરિણીતીનો પ્રેમ કોણ છે અને કરીએ એની સુંદર તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય - પરિણીતી ચોપડા ઈન્સ્ટાગ્રામ

First Published: 22nd October, 2020 16:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK