બર્થ-ડે, આ 10 ફોટોઝ દર્શાવે છે તૈમૂર છે બોલિવુડ સ્ટાર કિડ

Updated: Dec 27, 2018, 12:12 IST | Sheetal Patel
 • તૈમૂરની તસવીર જોઈને લાગે છે કે કદાચ તૈમૂર તમારી સામે આવે તો તમે એને ખોળામાં બેસાડી રમાડી શકો. તૈમૂરની ક્યૂટનેસે બધાના મનને જીતી લીધા છે.

  તૈમૂરની તસવીર જોઈને લાગે છે કે કદાચ તૈમૂર તમારી સામે આવે તો તમે એને ખોળામાં બેસાડી રમાડી શકો. તૈમૂરની ક્યૂટનેસે બધાના મનને જીતી લીધા છે.

  1/10
 • છેલ્લા કેટલાક દિવસથી તૈમૂરના ફેન ક્લબમાં એક ટૉયની તસવીર વાયરલ થઈ રહી હતી. આ ટૉય કેરલાના કોઈ માર્કેટમાં મળે છે. આ ટૉયને સારી રીતે પેક કરી છે અને તેને તૈમૂરનું નામ પણ આપવામાં આવ્યું છે. આ ટૉયની સાથે તૈમૂર બની ગયો છે પહેલો સ્ટાર કિડ જેના ચહેરા જેવો ટૉય બન્યો છે હવે કદાચ જ કોઈ એનો રેકોર્ડ તોડી શકશે.

  છેલ્લા કેટલાક દિવસથી તૈમૂરના ફેન ક્લબમાં એક ટૉયની તસવીર વાયરલ થઈ રહી હતી. આ ટૉય કેરલાના કોઈ માર્કેટમાં મળે છે. આ ટૉયને સારી રીતે પેક કરી છે અને તેને તૈમૂરનું નામ પણ આપવામાં આવ્યું છે. આ ટૉયની સાથે તૈમૂર બની ગયો છે પહેલો સ્ટાર કિડ જેના ચહેરા જેવો ટૉય બન્યો છે હવે કદાચ જ કોઈ એનો રેકોર્ડ તોડી શકશે.

  2/10
 • કરીના અને સૈફ અલી ખાને ક્યારે પણ મીડિયાથી છૂપાવ્યું નથી પરંતુ હંમેશા એમણે મીડિયા ક્લિક્સ માટે આગળ કર્યું છે અને હવે આ હાલ છે કે તૈમૂર પ્રેમથી મીડિયા ફોટોગ્રાફ્સને ઓળખવા લાગ્યા છે.

  કરીના અને સૈફ અલી ખાને ક્યારે પણ મીડિયાથી છૂપાવ્યું નથી પરંતુ હંમેશા એમણે મીડિયા ક્લિક્સ માટે આગળ કર્યું છે અને હવે આ હાલ છે કે તૈમૂર પ્રેમથી મીડિયા ફોટોગ્રાફ્સને ઓળખવા લાગ્યા છે.

  3/10
 • કરીનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તૈમૂરને હવે આદત છે પોતાનું નામ સાંભળવાની. જ્યારે મીડિયા ફોટોગ્રાર્ફ્સ એનું નામ લે છે તો તૈમૂર ખુશ થઈ જાય છે. હાલમાં તે નાનો છે એટલે નથી જાણતો બધા એની તસવીરે લે છે. અને હવે આ વાત પણ સાચી છે કે તૈમૂર સૌથી મોટો સ્ટાર છે.

  કરીનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તૈમૂરને હવે આદત છે પોતાનું નામ સાંભળવાની. જ્યારે મીડિયા ફોટોગ્રાર્ફ્સ એનું નામ લે છે તો તૈમૂર ખુશ થઈ જાય છે. હાલમાં તે નાનો છે એટલે નથી જાણતો બધા એની તસવીરે લે છે. અને હવે આ વાત પણ સાચી છે કે તૈમૂર સૌથી મોટો સ્ટાર છે.

  4/10
 • તૈમૂરની દાદી એટલે શર્મિલા ટાગોરે પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તૈમૂર બહુ જ પોપ્યલર છે અને કદાચ એમના કરતાં પણ વધારે. તૈમૂર પટૌડી પરિવારની દરેક પાર્ટીની શાન છે. એની કેન્ડિડ તસવીરો પણ મિનિટમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.

  તૈમૂરની દાદી એટલે શર્મિલા ટાગોરે પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તૈમૂર બહુ જ પોપ્યલર છે અને કદાચ એમના કરતાં પણ વધારે. તૈમૂર પટૌડી પરિવારની દરેક પાર્ટીની શાન છે. એની કેન્ડિડ તસવીરો પણ મિનિટમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.

  5/10
 • હંમેશા તૈમૂરની સાથે એની નેની પણ નજર આવે છે. મહત્વની વાત છે કે નેની તૈમૂરના જન્મથી એની સાથે અને એનું ધ્યાન રાખી રહી છે.  આ તસવીરમાં પણ તૈમૂર મૉમ કરીના કપૂર સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

  હંમેશા તૈમૂરની સાથે એની નેની પણ નજર આવે છે. મહત્વની વાત છે કે નેની તૈમૂરના જન્મથી એની સાથે અને એનું ધ્યાન રાખી રહી છે.  આ તસવીરમાં પણ તૈમૂર મૉમ કરીના કપૂર સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

  6/10
 • ફોટો જોતા એવું લાગે છે કે તૈમૂરને ફોટોઝ ક્લિક કરવાનું ઘણું ગમે છે. તે હંમેશા તસવીર લેવા તૈયાર હોય છે. તૈમૂરને ફરવાનું પણ ગમે છે.

  ફોટો જોતા એવું લાગે છે કે તૈમૂરને ફોટોઝ ક્લિક કરવાનું ઘણું ગમે છે. તે હંમેશા તસવીર લેવા તૈયાર હોય છે. તૈમૂરને ફરવાનું પણ ગમે છે.

  7/10
 • બતાવી દઈએ કે તૈમૂર અલી ખાનના સુંદર તસવીરોથી કરીના અને સૈફની કમાણી ખૂબ થાય છે. પિતા સૈફ અલી ખાનની માનીએ તો સોશ્યલ મીડિયા પર તૈમૂરની જે તસવીરો વાયરલ થાય છે એના એફ ફોટોની કિંમત 1500 રૂપિયા હોય છે. એવામાં સરળતાથી તમે નાનકડાં તૈમૂર અલી ખાનની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકો છો, જે હમણાંથી અધધધ કમાણી કરી રહ્યો છે.

  બતાવી દઈએ કે તૈમૂર અલી ખાનના સુંદર તસવીરોથી કરીના અને સૈફની કમાણી ખૂબ થાય છે. પિતા સૈફ અલી ખાનની માનીએ તો સોશ્યલ મીડિયા પર તૈમૂરની જે તસવીરો વાયરલ થાય છે એના એફ ફોટોની કિંમત 1500 રૂપિયા હોય છે. એવામાં સરળતાથી તમે નાનકડાં તૈમૂર અલી ખાનની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકો છો, જે હમણાંથી અધધધ કમાણી કરી રહ્યો છે.

  8/10
 • ફોટોઝ માટે તૈમૂર અલી ખાન સ્માઈલ કરતાં, પોઝ આપતા અને બધાને હંસાવતા શીખી ગયો છે.

  ફોટોઝ માટે તૈમૂર અલી ખાન સ્માઈલ કરતાં, પોઝ આપતા અને બધાને હંસાવતા શીખી ગયો છે.

  9/10
 • તૈમૂર સિવાય શાહિદ કપૂરના બાળકો મિશા અને ઝૈન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દિકરી ઈનાયા, કરણ જોહરના બાળકો યશ અને રુહી પણ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે, આ સ્ટાર કિડ્સના ટૉયઝ પણ માર્કેટમાં ઉપલબ્ધ થશે.

  તૈમૂર સિવાય શાહિદ કપૂરના બાળકો મિશા અને ઝૈન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દિકરી ઈનાયા, કરણ જોહરના બાળકો યશ અને રુહી પણ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે, આ સ્ટાર કિડ્સના ટૉયઝ પણ માર્કેટમાં ઉપલબ્ધ થશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આમા કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનની ફેન ફૉલોઈંગ એના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનથી વધારે છે. બે વર્ષ પહેલા એટલેકે 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો અને તૈમૂરની ક્યૂટનેસે પણ બધાનો દિલ જીતી લીધો છે. સુંદર આંખો, ઘૂંગરાળા વાળ અને એનો માસૂમ ચહેરો ઈન્ટરનેટ પર વાયરલ છે. તો આજે આપણે તૈમૂરના બર્થડેના દિવસે જોઈએ એની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK