Birthday Special: જુઓ 'Queen' કંગનાના બેસ્ટ રૅમ્પ વૉક લૂક્સ

Mar 23, 2019, 08:54 IST
  • બૉલીવુડની બિન્દાસ અને બૉલ્ડ અભિનેત્રીઓમાંથી એક કંગના રાનોટનો જન્મ 23 માર્ચ 1987માં થયો હતો. હિમાચલ પ્રદેશના નાનકડા ગામમાં તેનો જન્મ થયો હતો. કંગના ન ફક્ત પોતાના બોલ્ડ અને કેરલેસ એટિટ્યુડ માટે જાણીતી છે, પરંતુ જાત-જાતની સ્ટાઈલ અને લૂક્સમાં પણ તે ફૅમસ છે. પોતાના કરિઅતની શરૂઆતમાં પોતાના ફૅશન સેન્સને લઈને ઘણી ચર્ચામાં હતી. 

    બૉલીવુડની બિન્દાસ અને બૉલ્ડ અભિનેત્રીઓમાંથી એક કંગના રાનોટનો જન્મ 23 માર્ચ 1987માં થયો હતો. હિમાચલ પ્રદેશના નાનકડા ગામમાં તેનો જન્મ થયો હતો. કંગના ન ફક્ત પોતાના બોલ્ડ અને કેરલેસ એટિટ્યુડ માટે જાણીતી છે, પરંતુ જાત-જાતની સ્ટાઈલ અને લૂક્સમાં પણ તે ફૅમસ છે. પોતાના કરિઅતની શરૂઆતમાં પોતાના ફૅશન સેન્સને લઈને ઘણી ચર્ચામાં હતી. 

    1/15
  • રીલ અને રિયલ લાઈફ બન્નેમાં કંગના પોતાના લૂક્સ સાથે એક્સપ્રિમેન્ટ કરતી હોય છે. કંગના ફૅશનની દુનિયાની સૌથી મહાન સેલિબ્રિટી છે, તે પોતાની જાતને અલગ-અલગ રૂપમાં રજૂ કરતી હોય છે. તસવીરમાં: પિન્ક કલરના ગાઉનમાં ફૂલ એટિટ્યુડ સ્ટાઈલ

    રીલ અને રિયલ લાઈફ બન્નેમાં કંગના પોતાના લૂક્સ સાથે એક્સપ્રિમેન્ટ કરતી હોય છે. કંગના ફૅશનની દુનિયાની સૌથી મહાન સેલિબ્રિટી છે, તે પોતાની જાતને અલગ-અલગ રૂપમાં રજૂ કરતી હોય છે.

    તસવીરમાં: પિન્ક કલરના ગાઉનમાં ફૂલ એટિટ્યુડ સ્ટાઈલ

    2/15
  • કંગનાએ 2006માં બૉલીવુડ ફિલ્મ 'ગૅન્ગસ્ટર'થી પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી અને 13 વર્ષના લાંબા કરિઅરમાં એણે વધારે ફિલ્મ્સ કરી, તેણે નેશનલ ‌એવોર્ડ પણ જીત્યો હતો. જુઓ કંગનાની કાતિલ અદા

    કંગનાએ 2006માં બૉલીવુડ ફિલ્મ 'ગૅન્ગસ્ટર'થી પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી અને 13 વર્ષના લાંબા કરિઅરમાં એણે વધારે ફિલ્મ્સ કરી, તેણે નેશનલ ‌એવોર્ડ પણ જીત્યો હતો.

    જુઓ કંગનાની કાતિલ અદા

    3/15
  • તમને જણાવી દઈએ કે કંગનાને બાળપણથી જ તૈયાર થવાનો શોખ છે અને હંમેશા તૈયાર થઈને બહાર જાય છે. તેણે એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે તેના પાડોશી હંમેશા એના કપડા અને સ્ટાઈલને લઈને ખીજાતા હતા. તસવીરમાં: ગોલ્ડન ગાઉન પહેરી રૅમ્પ પર લગાવ્યા ચાર ચાંદ

    તમને જણાવી દઈએ કે કંગનાને બાળપણથી જ તૈયાર થવાનો શોખ છે અને હંમેશા તૈયાર થઈને બહાર જાય છે. તેણે એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે તેના પાડોશી હંમેશા એના કપડા અને સ્ટાઈલને લઈને ખીજાતા હતા.

    તસવીરમાં: ગોલ્ડન ગાઉન પહેરી રૅમ્પ પર લગાવ્યા ચાર ચાંદ

    4/15
  • કંગના મૉડલિંગની દુનિયામાં ઘણી ફૅમસ થઈ ગઈ છે અને બાદ તેણે એક્ટિવ તરફ પગલું ભર્યુ. IIJW, LFW જેવા ઘણા ફૅશન ઈવેન્ટ્સમાં આજ પણ કંગના રેમ્પ વૉક કરીને બધા ચાહકોને ક્રેઝી બનાવી દે છે. તસવીરમાં: બ્લેક એન્ડ રેડ ડ્રેસમાં કંગનોનો બોલ્ડ લૂક

    કંગના મૉડલિંગની દુનિયામાં ઘણી ફૅમસ થઈ ગઈ છે અને બાદ તેણે એક્ટિવ તરફ પગલું ભર્યુ. IIJW, LFW જેવા ઘણા ફૅશન ઈવેન્ટ્સમાં આજ પણ કંગના રેમ્પ વૉક કરીને બધા ચાહકોને ક્રેઝી બનાવી દે છે.

    તસવીરમાં: બ્લેક એન્ડ રેડ ડ્રેસમાં કંગનોનો બોલ્ડ લૂક

    5/15
  • મધુર ભંડારકરની ફિલ્મ 'ફૅશન'માં પણ કંગનાએ એક મૉડલનો રોલ ભજવ્યો હતો, જે લોકોને બહુ જ પસંદ આવ્યો હતો. તસવીરમાં: કંગનાનો સ્ટાઈલિશ અંદાજ

    મધુર ભંડારકરની ફિલ્મ 'ફૅશન'માં પણ કંગનાએ એક મૉડલનો રોલ ભજવ્યો હતો, જે લોકોને બહુ જ પસંદ આવ્યો હતો.

    તસવીરમાં: કંગનાનો સ્ટાઈલિશ અંદાજ

    6/15
  • રિયલ લાઈફમાં પણ કંગના રૅમ્પ પર કમાલ કરી દે છે. આજે પણ જ્યારે રૅમ્પ વૉક કરે છે તો તે લોકોને પોતાની આકર્ષિત કરે છે.

    રિયલ લાઈફમાં પણ કંગના રૅમ્પ પર કમાલ કરી દે છે. આજે પણ જ્યારે રૅમ્પ વૉક કરે છે તો તે લોકોને પોતાની આકર્ષિત કરે છે.

    7/15
  • કંગના રાનોટે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે વો લમ્હે, લાઈન ઈન અ....મેટ્રો, ફૅશન, રાઝ, તનુ વેડ્સ મનુ, ક્વીન તસવીરમાં: કંગના રાનોટનો સેક્સી અવતાર

    કંગના રાનોટે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે વો લમ્હે, લાઈન ઈન અ....મેટ્રો, ફૅશન, રાઝ, તનુ વેડ્સ મનુ, ક્વીન

    તસવીરમાં: કંગના રાનોટનો સેક્સી અવતાર

    8/15
  • કંગનાએ જ્યારે મોડલિંગ શરૂ કર્યું હતું ત્યારે તેમના ઘરના લોકો તેમના આ નિર્ણયથી ખુશ થયા નહોતા, પરંતુ ધીમે ધીમે લોકોએ કંગના કામ અને મહેનત પર વિશ્વાસ કર્યો.

    કંગનાએ જ્યારે મોડલિંગ શરૂ કર્યું હતું ત્યારે તેમના ઘરના લોકો તેમના આ નિર્ણયથી ખુશ થયા નહોતા, પરંતુ ધીમે ધીમે લોકોએ કંગના કામ અને મહેનત પર વિશ્વાસ કર્યો.

    9/15
  • રૅમ્પ પર કંગનાએ ઘણા મોટા ડિઝાઈનર્સના કલેક્શનનું પ્રદર્શન કર્યું છે. મનીષ મલ્હોત્રાથી લઈને જે જે વાલ્યા સુધીના ડિઝાનર્સનો લહેંગો, ગાઉન અને વેસ્ટર્ન આઉટફિટ બધા પ્રકારના ડ્રેસિંગ સ્ટાઈલ કંગનાને પરફેક્ટ લાગે છે.

    રૅમ્પ પર કંગનાએ ઘણા મોટા ડિઝાઈનર્સના કલેક્શનનું પ્રદર્શન કર્યું છે. મનીષ મલ્હોત્રાથી લઈને જે જે વાલ્યા સુધીના ડિઝાનર્સનો લહેંગો, ગાઉન અને વેસ્ટર્ન આઉટફિટ બધા પ્રકારના ડ્રેસિંગ સ્ટાઈલ કંગનાને પરફેક્ટ લાગે છે.

    10/15
  • રૅમ્પ પર ફક્ત કપડા જ નહીં, તે પોતાના હેરસ્ટાઈલને લઈને પણ ઘણા પ્રયોગ કરે છે. કંગનાના કર્લી હેર છે, પણ તે ક્યારે શોર્ટ, સ્ટ્રેટ અને વેવી લૂકમાં ઘણી બ્યૂટિફૂલ લાગે છે. તસવીરમાં: વાહ ક્યા સ્ટાઈલ હૈ, એકદમ હોટ અંદાજ

    રૅમ્પ પર ફક્ત કપડા જ નહીં, તે પોતાના હેરસ્ટાઈલને લઈને પણ ઘણા પ્રયોગ કરે છે. કંગનાના કર્લી હેર છે, પણ તે ક્યારે શોર્ટ, સ્ટ્રેટ અને વેવી લૂકમાં ઘણી બ્યૂટિફૂલ લાગે છે.

    તસવીરમાં: વાહ ક્યા સ્ટાઈલ હૈ, એકદમ હોટ અંદાજ

    11/15
  • ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એની ઑલ ટાઈમ ફેવરેટ મૂવી હતી. કંગના જ્યારે 8 વર્ષની હતી ત્યારથી આ ફિલ્મ જોતી આવી છે. તસવીરમાં: એમ્બ્રોઈડરી વર્ક ચણિયાચોળીમાં સુંદર કંગના

    ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એની ઑલ ટાઈમ ફેવરેટ મૂવી હતી. કંગના જ્યારે 8 વર્ષની હતી ત્યારથી આ ફિલ્મ જોતી આવી છે.

    તસવીરમાં: એમ્બ્રોઈડરી વર્ક ચણિયાચોળીમાં સુંદર કંગના

    12/15
  • આ સમયે તે ઈન્ડસ્ટીથી સૌથી વધારે પૈસા કમાવનારી એક્ટ્રેસ બની ગઈ છે. તસવીરમાં: સિલ્વર ડ્રેસમાં ઝગમગાતી ક્વીન

    આ સમયે તે ઈન્ડસ્ટીથી સૌથી વધારે પૈસા કમાવનારી એક્ટ્રેસ બની ગઈ છે.

    તસવીરમાં: સિલ્વર ડ્રેસમાં ઝગમગાતી ક્વીન

    13/15
  • કંગના રાનોટ આ બ્લેક ડ્રેસેકદમ બાર્બી ડૉલ જેવી લાગી રહી છે.

    કંગના રાનોટ આ બ્લેક ડ્રેસેકદમ બાર્બી ડૉલ જેવી લાગી રહી છે.

    14/15
  • કંગના હાલમાં જ ફિલ્મ 'મણિકર્ણિકા'માં રાણી લક્ષ્મીબાઈના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ સારો બિઝનેસ કર્યો છે. કંગના આગામી રાજકુમાર રાવની સાથે ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'માં જોવા મળશે.

    કંગના હાલમાં જ ફિલ્મ 'મણિકર્ણિકા'માં રાણી લક્ષ્મીબાઈના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ સારો બિઝનેસ કર્યો છે. કંગના આગામી રાજકુમાર રાવની સાથે ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'માં જોવા મળશે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા', માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK