ફોટોઝમાં જુઓ, પાર્થિવ ગોહિલની સૂરીલી લાઈફ

Updated: Feb 18, 2019, 16:16 IST | Vikas Kalal
 • પાર્થિવ ગોહિલ મૂળ ભાવનગરના છે. ગાંઠિયા માટે જાણીતા આ શહેરમાં તેમનો જન્મ થયો છે. 

  પાર્થિવ ગોહિલ મૂળ ભાવનગરના છે. ગાંઠિયા માટે જાણીતા આ શહેરમાં તેમનો જન્મ થયો છે. 

  1/11
 • પાર્થિવને સંગીતનો વારસો જન્મથી જ મળ્યો છે. પાર્થિવના પિતા તથા દાદાજીએ પણ શાસ્ત્રીય સંગીતમાં યોગદાન આપ્યું છે.

  પાર્થિવને સંગીતનો વારસો જન્મથી જ મળ્યો છે. પાર્થિવના પિતા તથા દાદાજીએ પણ શાસ્ત્રીય સંગીતમાં યોગદાન આપ્યું છે.

  2/11
 • પાર્થિવ ગોહિલે સંગીત ક્ષેત્રે બાળપણથી જ કાઠું કાઢ્યું છે. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ પંડિત ઓમપ્રકાશ ઠાકુર કોમ્પિટિશન જીત્યા હતા.

  પાર્થિવ ગોહિલે સંગીત ક્ષેત્રે બાળપણથી જ કાઠું કાઢ્યું છે. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ પંડિત ઓમપ્રકાશ ઠાકુર કોમ્પિટિશન જીત્યા હતા.

  3/11
 • પાર્થિવે SPICMACAYની ગુરુકુળ સ્કોલરશિપ મેળવી હતી. તેમણે તાનસેનના વંશજ ઝિઆ ફરીદુદ્દીન ડાગર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી.

  પાર્થિવે SPICMACAYની ગુરુકુળ સ્કોલરશિપ મેળવી હતી. તેમણે તાનસેનના વંશજ ઝિઆ ફરીદુદ્દીન ડાગર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી.

  4/11
 • પાર્થિવ જાણીતા ટેલિવિઝન રિયાલિટી શૉ 'સા રે ગા મા પા' માં રનર અપ રહી ચૂક્યા છે.

  પાર્થિવ જાણીતા ટેલિવિઝન રિયાલિટી શૉ 'સા રે ગા મા પા' માં રનર અપ રહી ચૂક્યા છે.

  5/11
 • પાર્થિવ ગોહિલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં વોકલ સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યો હતો. આ સિવાય પાર્થિવે સાંવરિયા ફિલ્મમાં પ્લે બેક સિંગર તરીકે કામ કર્યું છે. આ સિવાય EMI, હીરોઝ, વાદા રહા, કિસાન, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. (ફોટો: ચાની ચુસકી મારતા ગોહિલ)

  પાર્થિવ ગોહિલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં વોકલ સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યો હતો. આ સિવાય પાર્થિવે સાંવરિયા ફિલ્મમાં પ્લે બેક સિંગર તરીકે કામ કર્યું છે. આ સિવાય EMI, હીરોઝ, વાદા રહા, કિસાન, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

  (ફોટો: ચાની ચુસકી મારતા ગોહિલ)

  6/11
 • પાર્થિવ ગોહિલ એક માત્ર ગુજરાતી સિંગર છે જેમની 'મિલે સૂર મેરા તુમ્હારા'ના બીજા વર્ઝન 'ફિર મિલે સુર મેરા તુમ્હારા' માટે પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય પાર્થિવ ઈન્ટરનેશન શૉ કોક સ્ટુડિયોનો જેવા પ્રોગ્રામમાં પણ પર્ફોમન્સ આપી ચૂક્યા છે.

  પાર્થિવ ગોહિલ એક માત્ર ગુજરાતી સિંગર છે જેમની 'મિલે સૂર મેરા તુમ્હારા'ના બીજા વર્ઝન 'ફિર મિલે સુર મેરા તુમ્હારા' માટે પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય પાર્થિવ ઈન્ટરનેશન શૉ કોક સ્ટુડિયોનો જેવા પ્રોગ્રામમાં પણ પર્ફોમન્સ આપી ચૂક્યા છે.

  7/11
 • પાર્થિવ ગોહિલને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય 2007 અને 2009માં પ્લે બેક સિંગર તરીકે એવોર્ડ જીત્યા છે. આ સિવાય રાવજી પટેલ એવોર્ડ પણ એનાયત કરાયો છે.

  પાર્થિવ ગોહિલને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય 2007 અને 2009માં પ્લે બેક સિંગર તરીકે એવોર્ડ જીત્યા છે. આ સિવાય રાવજી પટેલ એવોર્ડ પણ એનાયત કરાયો છે.

  8/11
 • પાર્થિવના લગ્ન ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખ ગોહિલ સાથે થયા હતા. પાર્થિવ અને માનસીને એક પુત્રી છે જેનું નામ નીર્વી ગોહિલ છે.

  પાર્થિવના લગ્ન ગુજરાતી એક્ટ્રેસ માનસી પારેખ ગોહિલ સાથે થયા હતા. પાર્થિવ અને માનસીને એક પુત્રી છે જેનું નામ નીર્વી ગોહિલ છે.

  9/11
 •  પાર્થિવ ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ' માટે પણ કામ કરી ચુક્યો છે.

   પાર્થિવ ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ' માટે પણ કામ કરી ચુક્યો છે.

  10/11
 • સંગીત સિવાય પાર્થિવ ગોહિલ અન્ય કલાઓમાં પણ રસ ધરાવે છે. (ફોટો: કેનવાસ પર રંગ પૂરતા પાર્થિવ ગોહિલ)

  સંગીત સિવાય પાર્થિવ ગોહિલ અન્ય કલાઓમાં પણ રસ ધરાવે છે.

  (ફોટો: કેનવાસ પર રંગ પૂરતા પાર્થિવ ગોહિલ)

  11/11
 • loading...

ફોટોઝ વિશે

પાર્થિવ ગોહિલે વારસામાં મળેલા સંગીતને જાળવ્યુ છે, સાથે સાથે તેને ઘણુ આગળ વધાર્યું. ચાલો જાણીએ સાંવરિયામાં સોલો ગીત બાદ કેટલી બદલાઈ છે ગુજરાતના લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલની કેવી છે લાઈફ. જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃપાર્થિવ ગોહિલ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK