બીજલ જોશીઃઆટલી સ્ટાઈલિશ છે Ladies Specialની આ સીધી સાદી ગૃહિણી

Updated: May 27, 2019, 11:19 IST | Bhavin
 • મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી બીજલ જોશીએ સ્કૂલનો અભ્યાસ પણ મુંબઈથી જ કર્યો છે. બીજલને બાળપણથી જ એક્ટર બનવું હતું અને સ્કૂલ દરમિયાન પણ તે કલ્ચરલ એક્ટિવિટિઝમાં ભાગ લેતી હતી. 

  મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી બીજલ જોશીએ સ્કૂલનો અભ્યાસ પણ મુંબઈથી જ કર્યો છે. બીજલને બાળપણથી જ એક્ટર બનવું હતું અને સ્કૂલ દરમિયાન પણ તે કલ્ચરલ એક્ટિવિટિઝમાં ભાગ લેતી હતી. 

  1/15
 • બીજલે MBAની ડિગ્રી મેળવી છે અને MBAના અભ્યાસ પછી તેણે એક્ટિંગ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. ગ્લેમર વર્લ્ડમાં બીજલ જોશીએ એડિટિંગની જોબથી એન્ટ્રી કરી હતી. 

  બીજલે MBAની ડિગ્રી મેળવી છે અને MBAના અભ્યાસ પછી તેણે એક્ટિંગ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. ગ્લેમર વર્લ્ડમાં બીજલ જોશીએ એડિટિંગની જોબથી એન્ટ્રી કરી હતી. 

  2/15
 • એડિટિંગની જોબ બાદ બીજલ જોશીએ જુદા જુદા ડિરેકટર્સને આસિસ્ટ કર્યા અને બાદમાં એક્ટિંગમાં ઝંપલાવ્યું. 

  એડિટિંગની જોબ બાદ બીજલ જોશીએ જુદા જુદા ડિરેકટર્સને આસિસ્ટ કર્યા અને બાદમાં એક્ટિંગમાં ઝંપલાવ્યું. 

  3/15
 • બીજલ જોશી ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. બીજલે ચોર બની થનગાટ કરે અને ફેરાફેરી હેરાફેરી નામની ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. 

  બીજલ જોશી ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. બીજલે ચોર બની થનગાટ કરે અને ફેરાફેરી હેરાફેરી નામની ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. 

  4/15
 • એક્ટિંગ ક્ષેત્રે બીજલે શરૂઆત સ્મોલ સ્ક્રીનથી કરી. ટીવી પર ચીખ અને ખાખી નામના ટીવી શો તેની કરિયરના શરૂઆતના ટેલિવિઝન શોઝ હતા. 

  એક્ટિંગ ક્ષેત્રે બીજલે શરૂઆત સ્મોલ સ્ક્રીનથી કરી. ટીવી પર ચીખ અને ખાખી નામના ટીવી શો તેની કરિયરના શરૂઆતના ટેલિવિઝન શોઝ હતા. 

  5/15
 • હિન્દી સિરિયલ અને ગુજરાતી ફિલ્મો ઉપરાંત બીજલ થિયેટર પણ કરે છે. બીજલે સંભવ-અસંભવ નામના ગુજરાતી નાટકમાં પણ એક્ટિંગ કરી છે. 

  હિન્દી સિરિયલ અને ગુજરાતી ફિલ્મો ઉપરાંત બીજલ થિયેટર પણ કરે છે. બીજલે સંભવ-અસંભવ નામના ગુજરાતી નાટકમાં પણ એક્ટિંગ કરી છે. 

  6/15
 • કમલેશ મોટાએ ડિરેક્ટ કરેલા આ થ્રિલર ગુજરાતી નાટક સંભવ અસંભવમાં બીજલ જોશી લીડ રોલમાં હતી. અને આ નાટકમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ પણ થયા. 

  કમલેશ મોટાએ ડિરેક્ટ કરેલા આ થ્રિલર ગુજરાતી નાટક સંભવ અસંભવમાં બીજલ જોશી લીડ રોલમાં હતી. અને આ નાટકમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ પણ થયા. 

  7/15
 • 2016માં બીજલે પોતાની કરિયરમાં આગળ વધીને બોલીવુડમાં એન્ટ્રી કરી. બીજલ જોશીએ ગાંધી માય મેન્ટર નામની બોલીવુડ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. 

  2016માં બીજલે પોતાની કરિયરમાં આગળ વધીને બોલીવુડમાં એન્ટ્રી કરી. બીજલ જોશીએ ગાંધી માય મેન્ટર નામની બોલીવુડ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. 

  8/15
 • અંગત જીવનમાં બીજલ જોશી ફિટનેસ ફ્રીક છે. ફિટ રહેવા માટે તે રોજબરોજ વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપે છે. 

  અંગત જીવનમાં બીજલ જોશી ફિટનેસ ફ્રીક છે. ફિટ રહેવા માટે તે રોજબરોજ વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપે છે. 

  9/15
 • લેડીઝ સ્પેશિયલમાં બીજલ જોશી સાથે જાણીતા ગુજરાતી એક્ટર ઓજસ રાવલ પણ છે. 

  લેડીઝ સ્પેશિયલમાં બીજલ જોશી સાથે જાણીતા ગુજરાતી એક્ટર ઓજસ રાવલ પણ છે. 

  10/15
 • બીજલ જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અને તે પોતાના જુદા જુદા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ તેમજ  ફેસબુક પર પોસ્ટ કરતી રહે છે. 

  બીજલ જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અને તે પોતાના જુદા જુદા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ તેમજ  ફેસબુક પર પોસ્ટ કરતી રહે છે. 

  11/15
 • ટીવી પર સીધી સાદી ગૃહિણીનું પાત્ર ભજવતી બીજલ જોશી રિયલ લાઈફમાં સ્ટાઈલિશ છે. વેસ્ટર્ન આઉટફિટમાં તમે કદાચ તેને જોશો તો ઓળખી પણ નહીં શકો.

  ટીવી પર સીધી સાદી ગૃહિણીનું પાત્ર ભજવતી બીજલ જોશી રિયલ લાઈફમાં સ્ટાઈલિશ છે. વેસ્ટર્ન આઉટફિટમાં તમે કદાચ તેને જોશો તો ઓળખી પણ નહીં શકો.

  12/15
 • સ્કાય બ્લૂ કલરના વન પીસ અને રેડીઝ ગ્લેર્સમાં બીજલ જોશી સુપર હોટ લાગી રહી છે. 

  સ્કાય બ્લૂ કલરના વન પીસ અને રેડીઝ ગ્લેર્સમાં બીજલ જોશી સુપર હોટ લાગી રહી છે. 

  13/15
 • હાલ બીજલ જોશી સોની ટીવી પર આવતી લેડીઝ સ્પેશિયલ નામની ટીવી સિરીયલમાં કામ કરી રહી છે. જેમાં તે એક ગુજરાતી ગૃહિણીનું પાત્ર ભજવે છે. 

  હાલ બીજલ જોશી સોની ટીવી પર આવતી લેડીઝ સ્પેશિયલ નામની ટીવી સિરીયલમાં કામ કરી રહી છે. જેમાં તે એક ગુજરાતી ગૃહિણીનું પાત્ર ભજવે છે. 

  14/15
 • બ્લેક ટી શર્ટ અને લાઈટ ડેનીમમાં અરીસાની સામે પોઝ આપી રહેલી બીજલ જોશી

  બ્લેક ટી શર્ટ અને લાઈટ ડેનીમમાં અરીસાની સામે પોઝ આપી રહેલી બીજલ જોશી

  15/15
 • loading...

ફોટોઝ વિશે

લેડીશ સ્પેશિયલની આ ચુલબુલી ગૃહિણી બીજલ જોશી મૂળ ગુુજરાતી છે. બીજલ જોશી જુદી જુદી ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરીયલ્સમાં એક્ટિંગ કરી ચૂકી છે. હાલ લેડીઝ સ્પેશિયલમાં એક સીધી સાદી પત્નીનો રોલ ભજવતી બીજલ જોશી પર્સનલ લાઈફમાં ખૂબ જ સ્ટાઈલિશ છે. જુઓ ફોટોઝ (Image Courtesy : Bijal Joshi Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK