HBD સના ખાન: 'બિગ બૉસ 6' ફૅમ મૉડેલનું બાળપણ ધારાવીમાં વીત્યું છે

Updated: Aug 21, 2020, 19:25 IST | Rachana Joshi
  • સના ખાનનો જન્મ 1988માં મુંબઈમાં થયો છે. 

    સના ખાનનો જન્મ 1988માં મુંબઈમાં થયો છે. 

    1/21
  • સના ખાને કારકિર્દીની શરૂઆત એડ ફિલ્મસથી કરી હતી.

    સના ખાને કારકિર્દીની શરૂઆત એડ ફિલ્મસથી કરી હતી.

    2/21
  • તેણે ફક્ત હિન્દી જ નહીં પણ તામિળ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ ફિલ્મો કરી છે. 

    તેણે ફક્ત હિન્દી જ નહીં પણ તામિળ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ ફિલ્મો કરી છે. 

    3/21
  • સનાનું બાળપણ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં વીત્યું છે.

    સનાનું બાળપણ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં વીત્યું છે.

    4/21
  • અભિનેત્રીના પિતા કન્નૂરના મલયાલી મુસલમાન છે. જ્યારે મારા સઈદા મુંબઈની રહેવાસી છે.

    અભિનેત્રીના પિતા કન્નૂરના મલયાલી મુસલમાન છે. જ્યારે મારા સઈદા મુંબઈની રહેવાસી છે.

    5/21
  • સના ખાને અભ્યાસ મુંબઈમાં જ પુર્ણ કર્યો છે.

    સના ખાને અભ્યાસ મુંબઈમાં જ પુર્ણ કર્યો છે.

    6/21
  • તેણે બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું.

    તેણે બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું.

    7/21
  • સના ખાને વર્ષ 2005માં લો બજેટ ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી ડેબ્યૂ કર્યું હતું.

    સના ખાને વર્ષ 2005માં લો બજેટ ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી ડેબ્યૂ કર્યું હતું.

    8/21
  • અભિનેત્રીએ ફિલ્મ 'બોમ્બે ટૂ ગોવા' અને 'ધન ધના ધન ગોલ' ફિલ્મમાં સ્પેશ્યલ અપીયરન્સ આપ્યો હતો.

    અભિનેત્રીએ ફિલ્મ 'બોમ્બે ટૂ ગોવા' અને 'ધન ધના ધન ગોલ' ફિલ્મમાં સ્પેશ્યલ અપીયરન્સ આપ્યો હતો.

    9/21
  • પરંતુ હિન્દી ફિલ્મોમાં સફળતા ન મળતાં સના ખાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ પગ માંડયા હતા.

    પરંતુ હિન્દી ફિલ્મોમાં સફળતા ન મળતાં સના ખાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ પગ માંડયા હતા.

    10/21
  • ફરી 2014માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' દ્વારા બૉલીવુડમાં કમબૅક કર્યું હતું.

    ફરી 2014માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' દ્વારા બૉલીવુડમાં કમબૅક કર્યું હતું.

    11/21
  • ત્યારબાદ સનાએ 'વજહ તુમ હો' અને 'ટૉયલેટ એક પ્રેમ કથા' ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    ત્યારબાદ સનાએ 'વજહ તુમ હો' અને 'ટૉયલેટ એક પ્રેમ કથા' ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    12/21
  • સના ખાને 2012માં 'બિગ બૉસ'ની સિઝન 6માં ભાગ લીધો અને ટોપ થ્રી સ્પર્ધકોમાં પણ હતી.

    સના ખાને 2012માં 'બિગ બૉસ'ની સિઝન 6માં ભાગ લીધો અને ટોપ થ્રી સ્પર્ધકોમાં પણ હતી.

    13/21
  • આ સિવાય સના ખાને ઝલક 'દિખલા જા 7', 'ખતરો કે ખિલાડી 6', 'કૉમેડી નાઈટ્સ બચાઓ', 'એન્ટરટેઈનમેન્ટ કી રાત' અને 'કિચન ચેમ્પિયન્સ'માં ભાગ લીધો હતો.

    આ સિવાય સના ખાને ઝલક 'દિખલા જા 7', 'ખતરો કે ખિલાડી 6', 'કૉમેડી નાઈટ્સ બચાઓ', 'એન્ટરટેઈનમેન્ટ કી રાત' અને 'કિચન ચેમ્પિયન્સ'માં ભાગ લીધો હતો.

    14/21
  • આ વર્ષની શરૂઆતમાં સના ખાન હૉટ સ્ટારની વૅબ સિરીઝ 'સ્પેશ્યલ ઓપ્સ'માં જોવા મળી હતી.

    આ વર્ષની શરૂઆતમાં સના ખાન હૉટ સ્ટારની વૅબ સિરીઝ 'સ્પેશ્યલ ઓપ્સ'માં જોવા મળી હતી.

    15/21
  • સના ખાને પાંચ ભાષાની 14 ફિલ્મોમાં કામ કર્યું છે અને 50 જેટલી એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.

    સના ખાને પાંચ ભાષાની 14 ફિલ્મોમાં કામ કર્યું છે અને 50 જેટલી એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.

    16/21
  • અંગત જીવનની વાત કરીએ તો, સના ખાન ડાન્સર અને કોરિયોગ્રાફર મેલવિન લુઈસને ફેબ્રુઆરી 2019થી ડેટ કરતી હતી.

    અંગત જીવનની વાત કરીએ તો, સના ખાન ડાન્સર અને કોરિયોગ્રાફર મેલવિન લુઈસને ફેબ્રુઆરી 2019થી ડેટ કરતી હતી.

    17/21
  • પરંતુ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સના ખાન અને મેલવિન લુઈસનું બ્રેકઅપ થઈ ગયું હતું.

    પરંતુ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સના ખાન અને મેલવિન લુઈસનું બ્રેકઅપ થઈ ગયું હતું.

    18/21
  • બ્રેકઅપ વિશે સના ખાને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને તેમાં આક્ષેપ કર્યો હતો કે, મેલવિને તેનો વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ મેલવિનનું એમ કહેવું છે કે, સનાએ તેની જાતી અને શરીરના રંગની મજાક ઉડાડી હતી.

    બ્રેકઅપ વિશે સના ખાને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને તેમાં આક્ષેપ કર્યો હતો કે, મેલવિને તેનો વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ મેલવિનનું એમ કહેવું છે કે, સનાએ તેની જાતી અને શરીરના રંગની મજાક ઉડાડી હતી.

    19/21
  • સના ખાનને ફરી પાછી સ્ક્રિન પર જોવા માટે ફૅન્સ આતુર છે. હવે આગામી પ્રોજેક્ટ શું હશે તેની રાહ જોવાઈ રહી છે.

    સના ખાનને ફરી પાછી સ્ક્રિન પર જોવા માટે ફૅન્સ આતુર છે. હવે આગામી પ્રોજેક્ટ શું હશે તેની રાહ જોવાઈ રહી છે.

    20/21
  • Happy Birthday સના ખાન.

    Happy Birthday સના ખાન.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

'બિગ બૉસ 6' ફૅમ મૉડલ, ડાન્સર અને અભિનેત્રી સના ખાનનો આજે 32મો જન્મદિવસ છે. સુપર હોટ અને સેક્સી મૉડલના બાળપણ અને જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે તેના જન્મદિવસના અવસરે અમે તમને જણાવીશું તેના જીવનની કેટલીક જાણી-અજાણી અને રસપ્રદ વાતો.

(તસવીર સૌજન્ય: સના ખાનનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK