Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Updated: 20th February, 2021 11:04 IST | Sheetal Patel
  • બિગ-બૉસના શૉને જીતનાર પહેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી બની હતી, તેમણે 2010-11માં આવેલા બિગ-બૉસની ચોથા સીઝનની ટ્રૉફી પોતાને નામ કરી હતી. શ્વેતાએ કસૌટી ઝિંદગી કી શૉમાં પ્રેરણાનો રોલ ભજવીને ઘણી લોકપ્રિયા મેળવી હતી. શૉમાં તેમણે એક કરોડની ઈનામની રકમ જીતી હતી. 

    બિગ-બૉસના શૉને જીતનાર પહેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી બની હતી, તેમણે 2010-11માં આવેલા બિગ-બૉસની ચોથા સીઝનની ટ્રૉફી પોતાને નામ કરી હતી. શ્વેતાએ કસૌટી ઝિંદગી કી શૉમાં પ્રેરણાનો રોલ ભજવીને ઘણી લોકપ્રિયા મેળવી હતી. શૉમાં તેમણે એક કરોડની ઈનામની રકમ જીતી હતી. 

    1/7
  • 2011-12માં બિગ-બૉસ 5નો તાજ જૂહી પરમારે જીત્યો હતો. જૂહીએ રિશ્તે, યહ જીવન હૈ અને કુમકુમ જેવા શૉઝ કર્યા હતા. તેમણે પણ એક કરોડની રકમ જીતી હતી.

    2011-12માં બિગ-બૉસ 5નો તાજ જૂહી પરમારે જીત્યો હતો. જૂહીએ રિશ્તે, યહ જીવન હૈ અને કુમકુમ જેવા શૉઝ કર્યા હતા. તેમણે પણ એક કરોડની રકમ જીતી હતી.

    2/7
  • 2012-13માં બિગ-બૉસ 6ની વિજેતા ઉવર્શી ધોળકિયા બની હતી, જે કસૌટી ઝિંદગી કી શૉમાં કોમોલિકાના પાત્ર તરીકે ખૂબ પ્રખ્યાત થઈ હતી. ઉવર્શીએ 50 લાખ રૂપિયા ઈનામની રકમ તરીકે જીત્યા હતા.

    2012-13માં બિગ-બૉસ 6ની વિજેતા ઉવર્શી ધોળકિયા બની હતી, જે કસૌટી ઝિંદગી કી શૉમાં કોમોલિકાના પાત્ર તરીકે ખૂબ પ્રખ્યાત થઈ હતી. ઉવર્શીએ 50 લાખ રૂપિયા ઈનામની રકમ તરીકે જીત્યા હતા.

    3/7
  • સાતમી સીઝન ગૌહર ખાને પોતાના નામે કરી હતી. 2013માં પ્રસારિત થયેલી સીઝનની ગૌહર ખાન વિનર બની હતી અને તેણે 50 લાખ રૂપિયાની રકમ જીતી હતી. તાજેતરમાં જ તેના ઝૈદ દરબાર સાથે લગ્ન થયા છે. 2012માં ગૌહર અર્જુન કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ઈશકઝાદે'માં પણ નજર આવી હતી. 

    સાતમી સીઝન ગૌહર ખાને પોતાના નામે કરી હતી. 2013માં પ્રસારિત થયેલી સીઝનની ગૌહર ખાન વિનર બની હતી અને તેણે 50 લાખ રૂપિયાની રકમ જીતી હતી. તાજેતરમાં જ તેના ઝૈદ દરબાર સાથે લગ્ન થયા છે. 2012માં ગૌહર અર્જુન કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ઈશકઝાદે'માં પણ નજર આવી હતી. 

    4/7
  • 2017-18માં આવેલી 11મી સીઝનમાં ટીવીની પ્રખ્યાત અંગૂરી ભાભી એટલે શિલ્પા શિંદેએ બિગ-બૉસની ટ્રૉફી જીતી હતી. શિલ્પાએ 50 લાખ રૂપિયા ઈનામ તરીકે જીતી હતી. શૉમાં તેમની વિકાસ ગુપ્તા સાથે લડાઈ પ્રખ્યાત થઈ હતી. શિલ્પા ઑલ્ટ બાલાજીની વેબ-સીરીઝ પૌરષપુરમાં ફીમેલ લીડ રોલમાં નજર આવી હતી.

    2017-18માં આવેલી 11મી સીઝનમાં ટીવીની પ્રખ્યાત અંગૂરી ભાભી એટલે શિલ્પા શિંદેએ બિગ-બૉસની ટ્રૉફી જીતી હતી. શિલ્પાએ 50 લાખ રૂપિયા ઈનામ તરીકે જીતી હતી. શૉમાં તેમની વિકાસ ગુપ્તા સાથે લડાઈ પ્રખ્યાત થઈ હતી. શિલ્પા ઑલ્ટ બાલાજીની વેબ-સીરીઝ પૌરષપુરમાં ફીમેલ લીડ રોલમાં નજર આવી હતી.

    5/7
  • 2018માં સીઝન 12ની વિનર ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર બની હતી, જેને ફક્ત 30 લાખ રૂપિયા જ મળ્યા. દીપિકા સસુરાલ સિમર કા શૉથી લોકપ્રિય બની હતી.

    2018માં સીઝન 12ની વિનર ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર બની હતી, જેને ફક્ત 30 લાખ રૂપિયા જ મળ્યા. દીપિકા સસુરાલ સિમર કા શૉથી લોકપ્રિય બની હતી.

    6/7
  • જો બિગ-બૉસ 14નો ખિતાબ રૂબીના દિલૈક જીતે છે, તો બિગ-બૉસમાં સફરમાં શૉ જીતનારી એક્ટ્રેસની સંખ્યા 7 થઈ જશે. રૂબીના દિલૈક ટીવીની જાણીતી એક્ટ્રેસ છે અને 'શક્તિ અસ્તિત્વના અહેસાસ કી' શૉમાં નજર આવી ચૂકી છે, જે ટીવી પર આ શૉ ઘણો લાંબો ચાલ્યો હતો.

    જો બિગ-બૉસ 14નો ખિતાબ રૂબીના દિલૈક જીતે છે, તો બિગ-બૉસમાં સફરમાં શૉ જીતનારી એક્ટ્રેસની સંખ્યા 7 થઈ જશે. રૂબીના દિલૈક ટીવીની જાણીતી એક્ટ્રેસ છે અને 'શક્તિ અસ્તિત્વના અહેસાસ કી' શૉમાં નજર આવી ચૂકી છે, જે ટીવી પર આ શૉ ઘણો લાંબો ચાલ્યો હતો.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

First Published: 20th February, 2021 10:59 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK