Bigg Boss 14: કન્ટેસ્ટન્ટ્સની એક અઠવાડિયાની સૅલેરી કેટલી છે એ જાણવા જેવું છે

Updated: 23rd October, 2020 17:00 IST | Rachana Joshi
  • કન્ટેસ્ટન્ટ્: સિદ્ધાર્થ શુક્લા  સૅલેરી: 32 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: સિદ્ધાર્થ શુક્લા 

    સૅલેરી: 32 લાખ રૂપિયા

    1/14
  • કન્ટેસ્ટન્ટ્: હિના ખાન     સૅલેરી: 25 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: હિના ખાન    

    સૅલેરી: 25 લાખ રૂપિયા

    2/14
  • કન્ટેસ્ટન્ટ્: ગૌહર ખાન    સૅલેરી: 20 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: ગૌહર ખાન   

    સૅલેરી: 20 લાખ રૂપિયા

    3/14
  • કન્ટેસ્ટન્ટ્: જાન કુમાર સાનુ સૅલેરી: 80 હજાર રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: જાન કુમાર સાનુ

    સૅલેરી: 80 હજાર રૂપિયા

    4/14
  • કન્ટેસ્ટન્ટ્: રાહુલ વૈદ્ય     સૅલેરી: 1 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: રાહુલ વૈદ્ય    

    સૅલેરી: 1 લાખ રૂપિયા

    5/14
  • કન્ટેસ્ટન્ટ્: નિક્કી તંબોલી  સૅલેરી: 1.2 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: નિક્કી તંબોલી 

    સૅલેરી: 1.2 લાખ રૂપિયા

    6/14
  • કન્ટેસ્ટન્ટ્: પવિત્ર પુનિયા   સૅલેરી: 1.5 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: પવિત્ર પુનિયા  

    સૅલેરી: 1.5 લાખ રૂપિયા

    7/14
  • કન્ટેસ્ટન્ટ્: અભિનવ શુક્લા સૅલેરી: 1.5 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: અભિનવ શુક્લા

    સૅલેરી: 1.5 લાખ રૂપિયા

    8/14
  • કન્ટેસ્ટન્ટ્: એજાઝ ખાન સૅલેરી: 1.8 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: એજાઝ ખાન

    સૅલેરી: 1.8 લાખ રૂપિયા

    9/14
  • કન્ટેસ્ટન્ટ્: નિશાંત સિંહ મલકાની સૅલેરી: 2 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: નિશાંત સિંહ મલકાની

    સૅલેરી: 2 લાખ રૂપિયા

    10/14
  • કન્ટેસ્ટન્ટ્: સારા ગુરપલ    સૅલેરી: 2 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: સારા ગુરપલ   

    સૅલેરી: 2 લાખ રૂપિયા

    11/14
  • કન્ટેસ્ટન્ટ્: જાસ્મિન ભસીન  સૅલેરી: 3 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: જાસ્મિન ભસીન 

    સૅલેરી: 3 લાખ રૂપિયા

    12/14
  • કન્ટેસ્ટન્ટ્: રૂબીના દિલૈક સૅલેરી: 5 લાખ રૂપિયા

    કન્ટેસ્ટન્ટ્: રૂબીના દિલૈક

    સૅલેરી: 5 લાખ રૂપિયા

    13/14
  • હૉસ્ટ: સલમાન ખાન આ શોનો હોસ્ટ સલમાન ખાનની એક દિવસની ફી કરોડોમાં હોય છે. તેનું ફૅન ફૉલોઇંગ સમગ્ર દેશ અને દુનિયામાં સૌથી વધુ છે. જોકે કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે તેણે નક્કી કર્યું છે કે તે ઓછી ફી લેવા માગે છે. એ વિશે સલમાને કહ્યું હતું કે ‘શો સાથે જોડાયેલા તમામ લોકોને તેમનું મહેનાતાણું મળી શકે એ માટે જો મને ઓછા પૈસા આપવામાં આવે તો પણ મને ખુશી થશે.’

    હૉસ્ટ: સલમાન ખાન

    આ શોનો હોસ્ટ સલમાન ખાનની એક દિવસની ફી કરોડોમાં હોય છે. તેનું ફૅન ફૉલોઇંગ સમગ્ર દેશ અને દુનિયામાં સૌથી વધુ છે. જોકે કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે તેણે નક્કી કર્યું છે કે તે ઓછી ફી લેવા માગે છે. એ વિશે સલમાને કહ્યું હતું કે ‘શો સાથે જોડાયેલા તમામ લોકોને તેમનું મહેનાતાણું મળી શકે એ માટે જો મને ઓછા પૈસા આપવામાં આવે તો પણ મને ખુશી થશે.’

    14/14
  • loading...

ફોટોઝ વિશે

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો ‘બિગ બૉસ’ 14ના કન્ટેસ્ટન્ટ્સના એક અઠવાડિયાની સૅલેરી કેટલી છે એ જાણવા જેવું છે. તેજ તર્રાર રૂબીના દિલૈકને સૌથી વધુ પૈસા આપવામાં આવે છે એવી ચર્ચા છે. તો શહેઝાદ દેઓલને આ શોમાં બધા કરતાં ઓછા પૈસા મળે છે. સિનિયર્સને તેમની સરખામણીએ વધુ પૈસા મળે છે. સિનિયર્સની એક અઠવાડિયાની સૅલેરી પર એક નજર નાખીએ સાથે જ નજર કરીએ  વર્તમાન સ્પર્ધકોની સૅલેરી પર. તમને જણાવી દઈએ કે, આ તમામ આંકડા અંદાજિત છે.

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

First Published: 23rd October, 2020 16:50 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK