PHOTOS: આ છે પંજાબની કેટરિના કૈફ, એની બૉલ્ડ તસવીરો જોઈને ફૅન્સ થયા હેરાન

Updated: 20th November, 2020 14:29 IST | Sheetal Patel
  • બિગ-બૉસ 13ની ફૅમસ અને પંજાબની કેટરિના કૈફના નામથી પ્રખ્યાત શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શૉ દરમિયાન શહેનાઝને લોકો ઘણા પસંદ કરવા લાગ્યા હતા.

    બિગ-બૉસ 13ની ફૅમસ અને પંજાબની કેટરિના કૈફના નામથી પ્રખ્યાત શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શૉ દરમિયાન શહેનાઝને લોકો ઘણા પસંદ કરવા લાગ્યા હતા.

    1/5
  • હાલ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલની ઘણી બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. આ તસવીરો જોઈને ફૅન્સ ઘણા હેરાન થઈ ગયા છે.

    હાલ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલની ઘણી બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. આ તસવીરો જોઈને ફૅન્સ ઘણા હેરાન થઈ ગયા છે.

    2/5
  • શહેનાઝ ગિલે હંમેશા પોતાની સેક્સી અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. સાથે વીડિયોઝ બનાવીને પણ ફૅન્સ વચ્ચે શૅર કરે છે.

    શહેનાઝ ગિલે હંમેશા પોતાની સેક્સી અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. સાથે વીડિયોઝ બનાવીને પણ ફૅન્સ વચ્ચે શૅર કરે છે.

    3/5
  • તસવીરોમાં શહેનાઝે શૉર્ટ્સ અને શર્ટ સાથે એક લૉન્ગ કોટ પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. શહેનાઝને આ બૉલ્ડ અવતાર જોઈને ફૅન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે

    તસવીરોમાં શહેનાઝે શૉર્ટ્સ અને શર્ટ સાથે એક લૉન્ગ કોટ પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. શહેનાઝને આ બૉલ્ડ અવતાર જોઈને ફૅન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે

    4/5
  • શહેનાઝના અત્યાર સુધી ઘણા મ્યૂઝિક વીડિયોઝ લૉન્ચ થઈ ચૂક્યા છે અને તે ઘણા પ્રોજેક્ટ્સ પર તે કામ કરી રહી છે. તેમ જ ઘણા પ્રોજેક્ટ્સમાં તે બિગ-બૉસ 13 વિનર અને એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે પણ નજર આવવાની છે.

    શહેનાઝના અત્યાર સુધી ઘણા મ્યૂઝિક વીડિયોઝ લૉન્ચ થઈ ચૂક્યા છે અને તે ઘણા પ્રોજેક્ટ્સ પર તે કામ કરી રહી છે. તેમ જ ઘણા પ્રોજેક્ટ્સમાં તે બિગ-બૉસ 13 વિનર અને એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે પણ નજર આવવાની છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ટીવીનો સૌથી ફૅમસ અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની સૌથી ફૅમસ અને પંજાબી સિંગર શહેનાઝ ગિલે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. શહેનાઝ હૉટ પેન્ટમાં ઘણી બ્યૂટિફૂલ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એની સેક્સી તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય- શહેનાઝ ગિલ ઈન્સ્ટાગ્રામ

First Published: 20th November, 2020 14:26 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK