જુઓ બિકિનીમાં 'રશ્મિ દેસાઈ'નું દેખાયું હૉટ ફિગર, સોશિયલ મીડિયા પર મચી ધમાલ

Updated: 6th November, 2020 19:06 IST | Sheetal Patel
  • રશ્મિ દેસાઈ પાણીમાં આગ લગાવતી નજર આવી રહી છે. આ તસવીરમાં રશ્મિ પોતાનું સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

    રશ્મિ દેસાઈ પાણીમાં આગ લગાવતી નજર આવી રહી છે. આ તસવીરમાં રશ્મિ પોતાનું સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

    1/15
  • રશ્મિ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના બૉલ્ડનેસનો જલવો વિખરેતી રહે છે.

    રશ્મિ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના બૉલ્ડનેસનો જલવો વિખરેતી રહે છે.

    2/15
  • રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીર છે, જેમાં તે ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે.

    રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીર છે, જેમાં તે ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે.

    3/15
  • આ વખતે તેની તસવીર વાઈરલ થઈ રહી છે, એના પરથી તમારી નજર હટશે નહીં.

    આ વખતે તેની તસવીર વાઈરલ થઈ રહી છે, એના પરથી તમારી નજર હટશે નહીં.

    4/15
  • રશ્મિ દેસાઈ બિગ-બૉસ 13થી બહાર આવ્યા બાદ પોતાના બ્રેકઅપના લીધે પણ ઘણી ચર્ચામાં રહી હતી.

    રશ્મિ દેસાઈ બિગ-બૉસ 13થી બહાર આવ્યા બાદ પોતાના બ્રેકઅપના લીધે પણ ઘણી ચર્ચામાં રહી હતી.

    5/15
  • તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ બિગ-બૉસ 14માં ગેસ્ટ તરીકે પણ જોવા મળશે. 

    તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ બિગ-બૉસ 14માં ગેસ્ટ તરીકે પણ જોવા મળશે. 

    6/15
  • બિગ-બૉસ ફૅમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.

    બિગ-બૉસ ફૅમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.

    7/15
  • રશ્મિ ટેલિવિઝનની સૌથી ફૅમસ એક્ટ્રેસ છે.

    રશ્મિ ટેલિવિઝનની સૌથી ફૅમસ એક્ટ્રેસ છે.

    8/15
  • બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈના ઘણા ઝઘડા જોવા મળ્યા હતા. 

    બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈના ઘણા ઝઘડા જોવા મળ્યા હતા. 

    9/15
  • રશ્મિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ યે લમ્હેં જૂદાઈ કે (2004)થી કરી હતી.

    રશ્મિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ યે લમ્હેં જૂદાઈ કે (2004)થી કરી હતી.

    10/15
  • અભિનેત્રીએ ટીવી જગતમાં ઉતરન સીરિયલમાં તપસ્યાનો રોલ ભજવ્યો હતો અને તેની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

    અભિનેત્રીએ ટીવી જગતમાં ઉતરન સીરિયલમાં તપસ્યાનો રોલ ભજવ્યો હતો અને તેની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

    11/15
  • બાદ દિલ સે દિલ તક સીરિયલમાં નજર આવી હતી, જેમાં તે સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી.

    બાદ દિલ સે દિલ તક સીરિયલમાં નજર આવી હતી, જેમાં તે સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી.

    12/15
  • રશ્મિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને 3.8 મિલિયન્સ લોકો એને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે.

    રશ્મિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને 3.8 મિલિયન્સ લોકો એને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે.

    13/15
  • રશ્મિ દેસાઈ આ તસવીરમાં ઘણી હૉટ અને સેક્સી લાગી રહી છે.

    રશ્મિ દેસાઈ આ તસવીરમાં ઘણી હૉટ અને સેક્સી લાગી રહી છે.

    14/15
  • આ તસવીરમાં જુઓ રશ્મિ દેસાઈનો કાતિલ અંદાજ

    આ તસવીરમાં જુઓ રશ્મિ દેસાઈનો કાતિલ અંદાજ

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસ 13 બાદ ટીવી શૉ નાગિનથી ચર્ચામાં આવ્યા બાદ રશ્મિ દેસાઈ સતત ચર્ચામાં છવાયેલી છે. રશ્મિ દેસાઈ કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉન દરમિયાન ફક્ત પોતાની બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો શૅર કરીને ફૅન્સને આશ્ચર્યચકિત કરી દેતી હતી. તેમ જ હાલ સોશિયલ મીડિયા એની એક બૉલ્ડ તસવીર ઘણી ધૂમ મચાવી રહી છે, તો ચાલો કરીએ આપણે એની તસવીર પર એક નજર.

તસવીર સૌજન્ય - રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ

First Published: 6th November, 2020 18:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK