Bhumika Barot: 'બસ ચા સુધી'ની આ એક્ટ્રેસ છે પાક્કી અમદાવાદી

Sep 15, 2019, 14:21 IST
  • ગુજરાતી વેબ સિરીઝ 'બસ ચા સુધી' તો તમને યાદ જ હશે. આ વેબસિરીઝની બંને સિઝન સુપરહિટ રહી હતી. ખાસ કરીને પહેલી સિઝનની કાસ્ટને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. જો કે લોકોને એક જ સવાલ હતો RJ રુહાન સાથે આ ગોર્જિયસ ગર્લ છે કોણ ? આ જ આપણી પાક્કી અમદાવાદી ભૂમિકા બારોટ !!

    ગુજરાતી વેબ સિરીઝ 'બસ ચા સુધી' તો તમને યાદ જ હશે. આ વેબસિરીઝની બંને સિઝન સુપરહિટ રહી હતી. ખાસ કરીને પહેલી સિઝનની કાસ્ટને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. જો કે લોકોને એક જ સવાલ હતો RJ રુહાન સાથે આ ગોર્જિયસ ગર્લ છે કોણ ? આ જ આપણી પાક્કી અમદાવાદી ભૂમિકા બારોટ !!

    1/18
  • ભૂમિકા બારોટ ટૂંક સમયમાં જ એક ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે. જો કે હાલ તો તેઓ નાટક અને મોડેલિંગ કરે છે. ભૂમિકા બારોટનું નવું નાટક 'મેરા પિયા ઘર આના' રવિવારથી ઓપન થઈ રહ્યું છે. જેમાં તેમની સાથે જાણીતા ગુજરાતી એક્ટર ઓજસ રાવલ લીડ રોલમાં છે.

    ભૂમિકા બારોટ ટૂંક સમયમાં જ એક ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે. જો કે હાલ તો તેઓ નાટક અને મોડેલિંગ કરે છે. ભૂમિકા બારોટનું નવું નાટક 'મેરા પિયા ઘર આના' રવિવારથી ઓપન થઈ રહ્યું છે. જેમાં તેમની સાથે જાણીતા ગુજરાતી એક્ટર ઓજસ રાવલ લીડ રોલમાં છે.

    2/18
  • ભૂમિકા મૂળ અમદાવાદના છે. તેમનો જન્મ કચ્છના ગાંધીધામમાં થયો છે. અને તેઓ અમદાવાદમાં જ મોટા થયા છે.

    ભૂમિકા મૂળ અમદાવાદના છે. તેમનો જન્મ કચ્છના ગાંધીધામમાં થયો છે. અને તેઓ અમદાવાદમાં જ મોટા થયા છે.

    3/18
  • પાક્કા અમદાવાદી એવા ભૂમિકાએ આર્ટ્સમાં હિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું સ્કૂલિંગ GLSમાં થયું છે. તો ગ્રેજ્યુએશન પણ GLS યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    પાક્કા અમદાવાદી એવા ભૂમિકાએ આર્ટ્સમાં હિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું સ્કૂલિંગ GLSમાં થયું છે. તો ગ્રેજ્યુએશન પણ GLS યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    4/18
  • પાક્કા અમદાવાદી એવા ભૂમિકાએ આર્ટ્સમાં હિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું સ્કૂલિંગ GLSમાં થયું છે. તો ગ્રેજ્યુએશન પણ GLS યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    પાક્કા અમદાવાદી એવા ભૂમિકાએ આર્ટ્સમાં હિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું સ્કૂલિંગ GLSમાં થયું છે. તો ગ્રેજ્યુએશન પણ GLS યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    5/18
  • ભૂમિકા કહે છે કે,'મારા ઘરમાં એજ્યુકેશનનું વધુ મહત્વ છે. મોટા ભાગના લોકો ગવર્મેન્ટ જોબ કરે છે. એટલે મને ડાન્સમાં રસ પડતો જોઈને પેરેન્ટ્સને ચિંતા થઈ હતી. બોર્ડ હોવાને કારણે હું ત્યારે તો મુંબઈ ન આવી શકી. પણ આજે હું મુંબઈમાં છું. અને કામ કરુ છું.'

    ભૂમિકા કહે છે કે,'મારા ઘરમાં એજ્યુકેશનનું વધુ મહત્વ છે. મોટા ભાગના લોકો ગવર્મેન્ટ જોબ કરે છે. એટલે મને ડાન્સમાં રસ પડતો જોઈને પેરેન્ટ્સને ચિંતા થઈ હતી. બોર્ડ હોવાને કારણે હું ત્યારે તો મુંબઈ ન આવી શકી. પણ આજે હું મુંબઈમાં છું. અને કામ કરુ છું.'

    6/18
  • બાદમાં ગ્રેજ્યુએશન દરમિયાન જ એન્કરિંગ અને મોડેલિંગ શરૂ કરી દીધું હતું. કોલેજના ફર્સ્ટ યર દરમિયાન તેઓ એક ચેનલ માટે ગેમ ઓરિએન્ટેડ શો હોસ્ટ કરતા હતા.

    બાદમાં ગ્રેજ્યુએશન દરમિયાન જ એન્કરિંગ અને મોડેલિંગ શરૂ કરી દીધું હતું. કોલેજના ફર્સ્ટ યર દરમિયાન તેઓ એક ચેનલ માટે ગેમ ઓરિએન્ટેડ શો હોસ્ટ કરતા હતા.

    7/18
  • સેકન્ડ યરમાં પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. સેકન્ડ યરમાં ભણતા સમયે ભૂમિકા ડીડી ગિરનારમાં એક શોમાં એન્કરિંગ કરતા હતા.

    સેકન્ડ યરમાં પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. સેકન્ડ યરમાં ભણતા સમયે ભૂમિકા ડીડી ગિરનારમાં એક શોમાં એન્કરિંગ કરતા હતા.

    8/18
  • ભૂમિકા કહે છે કે ટીવાયમાં પણ મેં ઈટીવી ગુજરાતીનો શો પરફેક્ટ વુમન હોસ્ટ કર્યો. જેમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને ગેમ રમાડવાની રહેતી હતી.

    ભૂમિકા કહે છે કે ટીવાયમાં પણ મેં ઈટીવી ગુજરાતીનો શો પરફેક્ટ વુમન હોસ્ટ કર્યો. જેમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને ગેમ રમાડવાની રહેતી હતી.

    9/18
  • કોલેજની સાથે જ ભૂમિકાએ મોડેલિંગમાં રસ લેવાનો શરૂ કર્યો હતો. તેમણે અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર પાસે પોર્ટફોલિયો બનાવડાવ્યો અને નાની એજન્સીઝમાં અપ્લાય કરવાનું શરૂ કર્યું.

    કોલેજની સાથે જ ભૂમિકાએ મોડેલિંગમાં રસ લેવાનો શરૂ કર્યો હતો. તેમણે અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર પાસે પોર્ટફોલિયો બનાવડાવ્યો અને નાની એજન્સીઝમાં અપ્લાય કરવાનું શરૂ કર્યું.

    10/18
  • ભૂમિકા અત્યાર સુધી ઘણી જાણીતી બ્રાન્ડઝ માટે મોડેલિંગ કરી ચૂક્યા છે. તો તેઓ ઘણી બધી પ્રિન્ટ એડ્ઝ માટે પણ કામ કરી ચૂક્યા છે.

    ભૂમિકા અત્યાર સુધી ઘણી જાણીતી બ્રાન્ડઝ માટે મોડેલિંગ કરી ચૂક્યા છે. તો તેઓ ઘણી બધી પ્રિન્ટ એડ્ઝ માટે પણ કામ કરી ચૂક્યા છે.

    11/18
  • બાદમાં ભૂમિકાએ મિ. એન્ડ મિસ અમદાવાદ કોમ્પિટિશનમાં ભાગ લીધો. સેન્ટ્રલ મોલમાં યોજાયેલી આ કોમ્પિટિશનમાં ભૂમિકા ટોપ થ્રીમાં રહી. અને બેસ્ટ સ્માઈલનો એવોર્ડ પણ મળ્યો હતો. અને પહેલું પ્રાઈઝ પણ મને આ કોમ્પિટિશનમાં જ મળ્યું.

    બાદમાં ભૂમિકાએ મિ. એન્ડ મિસ અમદાવાદ કોમ્પિટિશનમાં ભાગ લીધો. સેન્ટ્રલ મોલમાં યોજાયેલી આ કોમ્પિટિશનમાં ભૂમિકા ટોપ થ્રીમાં રહી. અને બેસ્ટ સ્માઈલનો એવોર્ડ પણ મળ્યો હતો. અને પહેલું પ્રાઈઝ પણ મને આ કોમ્પિટિશનમાં જ મળ્યું.

    12/18
  • ભૂમિકા કહે છે કે,'બાદમાં મેં મારા કરિયર માટે મુંબઈ આવવાનું નક્કી કર્યું. ગ્રેજ્યુએશન પુરુ કરીને હું 2013માં મુંબઈ શિફ્ટ થઈ.' ઓડિશન આપવાના શરૂ કર્યા.

    ભૂમિકા કહે છે કે,'બાદમાં મેં મારા કરિયર માટે મુંબઈ આવવાનું નક્કી કર્યું. ગ્રેજ્યુએશન પુરુ કરીને હું 2013માં મુંબઈ શિફ્ટ થઈ.' ઓડિશન આપવાના શરૂ કર્યા.

    13/18
  • ભૂમિકાને એક્ટિંગમાં પહેલો બ્રેક 'હમારી સાસ લીલા'માં મળ્યો હતો. જેમાં તેમણે થોડાક એપિસોડ માટે નિકીનું પાત્ર ભજવ્યું.

    ભૂમિકાને એક્ટિંગમાં પહેલો બ્રેક 'હમારી સાસ લીલા'માં મળ્યો હતો. જેમાં તેમણે થોડાક એપિસોડ માટે નિકીનું પાત્ર ભજવ્યું.

    14/18
  • બાદમાં ભૂમિકાને લાગ્યું કે એક્ટિંગ વધુ શાર્પ કરવાની જરૂર છે, એટલે તેમણે એક વર્ષનો એક્ટિંગનો કોર્સ કર્યો અને ફરી ઓડિશન આપવાના શરૂ કર્યા. બાદમાં તો ભૂમિકા ઝીટીવીના શો ફિયર ફાઈલ્સ, આહટ, CID જેવી જુદી જુદી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે.

    બાદમાં ભૂમિકાને લાગ્યું કે એક્ટિંગ વધુ શાર્પ કરવાની જરૂર છે, એટલે તેમણે એક વર્ષનો એક્ટિંગનો કોર્સ કર્યો અને ફરી ઓડિશન આપવાના શરૂ કર્યા. બાદમાં તો ભૂમિકા ઝીટીવીના શો ફિયર ફાઈલ્સ, આહટ, CID જેવી જુદી જુદી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે.

    15/18
  • ભૂમિકા કહે છે કે આ ઉપરાંત હું નાટકો પણ કરી હતી. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં કાચિંડો નામનું પ્લે કર્યું, જેમાં હું લીડ રોલમાં હતી. આ નાટકને દ્વિતિય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય ભૂમિકા 'ચિત્રલેખા' નામનું માઈથોલોજિકલ પ્લે અને 'જમીન' નામનું રુરલ પ્લે કરી ચૂક્યા છે. 

    ભૂમિકા કહે છે કે આ ઉપરાંત હું નાટકો પણ કરી હતી. ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં કાચિંડો નામનું પ્લે કર્યું, જેમાં હું લીડ રોલમાં હતી. આ નાટકને દ્વિતિય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય ભૂમિકા 'ચિત્રલેખા' નામનું માઈથોલોજિકલ પ્લે અને 'જમીન' નામનું રુરલ પ્લે કરી ચૂક્યા છે. 

    16/18
  • ભૂમિકા પોતાની સફળતા પાછળ બહેન પાયલ ઓબેરોયના ટેકાને ખૂબ મહત્વનો ગણાવે છે.

    ભૂમિકા પોતાની સફળતા પાછળ બહેન પાયલ ઓબેરોયના ટેકાને ખૂબ મહત્વનો ગણાવે છે.

    17/18
  • પર્સનલ લાઈફમાં ભૂમિકાને એક્ટિંગ મોડેલિંગ સિવાય ડાન્સ અને કોરિયોગ્રાફી ખૂબ ગમે છે. આ ઉપરાંત તેમને સ્વિમિંગ અને સિંગિંગ કરવું પણ ગમે છે. ભૂમિકાને ફ્યુચરમાં સ્વિમિંગ એક્સપ્લોર કરવું છે, કોરિયોગ્રાફી કરવી છે અને ટ્રાવેલિંગ તેમજ એડવેન્ચર કરવાની ઈચ્છા છે.

    પર્સનલ લાઈફમાં ભૂમિકાને એક્ટિંગ મોડેલિંગ સિવાય ડાન્સ અને કોરિયોગ્રાફી ખૂબ ગમે છે. આ ઉપરાંત તેમને સ્વિમિંગ અને સિંગિંગ કરવું પણ ગમે છે. ભૂમિકાને ફ્યુચરમાં સ્વિમિંગ એક્સપ્લોર કરવું છે, કોરિયોગ્રાફી કરવી છે અને ટ્રાવેલિંગ તેમજ એડવેન્ચર કરવાની ઈચ્છા છે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

એક્ટિંગમાં સફળ ગુજરાતીઓની સિરીઝમાં આજે વાત કરીએ ભૂમિકા બારોટની. મૂળ અમદાવાદની યુવતી ભૂમિકા બારોટ કેવી રીતે મુંબઈ આવ્યા અને મોડેલિંગ અને એક્ટિંગમાં સફળ થયા, જાણો તેમના ફોટોઝ સાથે (Image Courtesy:Bhumika Barot Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK