બે વર્ષ બાદ નાના પડદે પાછો ફરશે 'ટપુડો', જુઓ ફોટોઝ

Feb 22, 2019, 16:41 IST
  • તારક મહેતા ફેમ ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર દેખાશે. એક રિપોર્ટ મુજબ ભવ્ય ગાંધી નેક્સ્ટ ટીવી સિરીઝમાં એલિયનનો રોલ કરી રહ્યા છે.

    તારક મહેતા ફેમ ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર દેખાશે. એક રિપોર્ટ મુજબ ભવ્ય ગાંધી નેક્સ્ટ ટીવી સિરીઝમાં એલિયનનો રોલ કરી રહ્યા છે.

    1/12
  • મળતી માહિતી મુજબ શૉનું નામ 'શાદી કે સિયાપે' છે. જે એક એવી મહિલાની સ્ટોરી છે, જે પોતાના પતિને શોધે છે. અને તેમાં તેને એલિયન્સ મદદ કરે છે.

    મળતી માહિતી મુજબ શૉનું નામ 'શાદી કે સિયાપે' છે. જે એક એવી મહિલાની સ્ટોરી છે, જે પોતાના પતિને શોધે છે. અને તેમાં તેને એલિયન્સ મદદ કરે છે.

    2/12
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મો પર ધ્યાન આપ્યું હતું. જાણીતા બોલીવુડ એક્ટર મનોજ જોષી સાથે તેમની 'પપ્પા તમને નહીં સમજાય' નામની ગુજરાતી ફિલ્મ પણ રિલીઝ થઈ હતી

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મો પર ધ્યાન આપ્યું હતું. જાણીતા બોલીવુડ એક્ટર મનોજ જોષી સાથે તેમની 'પપ્પા તમને નહીં સમજાય' નામની ગુજરાતી ફિલ્મ પણ રિલીઝ થઈ હતી

    3/12
  • તાજેતરમાં  ભવ્ય ગાંધી અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડીવાલા સહિતના સ્ટાર્સ છે.  તસવીરમાંઃ 'બઉ ના વિચાર'ના સેટ પર દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા સાથે ભવ્ય ગાંધી 

    તાજેતરમાં  ભવ્ય ગાંધી અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'નું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડીવાલા સહિતના સ્ટાર્સ છે. 

    તસવીરમાંઃ 'બઉ ના વિચાર'ના સેટ પર દેવર્ષિ શાહ, ભૂષણ ભટ્ટ અને જાનકી બોડીવાલા સાથે ભવ્ય ગાંધી 

    4/12
  • તો આ દરમિયાન ભવ્યએ એક શોર્ટ ફિલ્મ પણ કરી હતી. 'ફિજેટ સ્પિનર' નામની આ શોર્ટ ફિલ્મ એક વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.

    તો આ દરમિયાન ભવ્યએ એક શોર્ટ ફિલ્મ પણ કરી હતી. 'ફિજેટ સ્પિનર' નામની આ શોર્ટ ફિલ્મ એક વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.

    5/12
  • રિયલ મોમ અને રીલ મોમ સાથે ભવ્ય ગાંધી. ભવ્યએ મધર્સ ડેના દિવસે આ ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું, 'Lucky to have two mothers.. Yashoda ma, Devaki ma for me.. Happy Mother's Day to Mother Earth, Mother Nature & all the mothers in the world.. #MothersDay'

    રિયલ મોમ અને રીલ મોમ સાથે ભવ્ય ગાંધી. ભવ્યએ મધર્સ ડેના દિવસે આ ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું, 'Lucky to have two mothers.. Yashoda ma, Devaki ma for me.. Happy Mother's Day to Mother Earth, Mother Nature & all the mothers in the world.. #MothersDay'

    6/12
  • ભવ્ય ગાંધીએ આ ફોટો પણ મધર્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો. સાથે તેણે કેપ્શન લખ્યું હતું,'Thanks for being the superwoman of my life. Happy Mother’s Day.'

    ભવ્ય ગાંધીએ આ ફોટો પણ મધર્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો. સાથે તેણે કેપ્શન લખ્યું હતું,'Thanks for being the superwoman of my life. Happy Mother’s Day.'

    7/12
  • રિલ લાઈફની મોમ દિશા વાકાણીન શ્રીમંત વખતે ભવ્ય ગાંધીએ હાજરી આપી હતી. 

    રિલ લાઈફની મોમ દિશા વાકાણીન શ્રીમંત વખતે ભવ્ય ગાંધીએ હાજરી આપી હતી. 

    8/12
  • મધર્સ ડેના દિવસે પોસ્ટ કરેલો વધુ એક ફોટો  તસવીરમાંઃ મમ્મી સાથે ભવ્ય ગાંધી

    મધર્સ ડેના દિવસે પોસ્ટ કરેલો વધુ એક ફોટો 

    તસવીરમાંઃ મમ્મી સાથે ભવ્ય ગાંધી

    9/12
  • મધર્સ ડેની સાથે સાથે ભવ્ય ગાંધી ફાધર્સ ડેના દિવસે પણ ફોટો પોસ્ટ કર્યો હતો. ભવ્યએ પોતાની ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' નામની પોતાની જ ફિલ્મનું કેપ્શન આપ્યું હતું.  તસવીરમાંઃ પપ્પા સાથે ભવ્ય ગાંધી 

    મધર્સ ડેની સાથે સાથે ભવ્ય ગાંધી ફાધર્સ ડેના દિવસે પણ ફોટો પોસ્ટ કર્યો હતો. ભવ્યએ પોતાની ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' નામની પોતાની જ ફિલ્મનું કેપ્શન આપ્યું હતું. 

    તસવીરમાંઃ પપ્પા સાથે ભવ્ય ગાંધી 

    10/12
  • ભવ્યએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો. છેલ્લા 8 વર્ષથી ભવ્ય આ શો સાથે જોડાયેલો હતો.  તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ વખતે ભવ્યએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

    ભવ્યએ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો. છેલ્લા 8 વર્ષથી ભવ્ય આ શો સાથે જોડાયેલો હતો. 

    તસવીરમાંઃ 10 યર્સ ચેલેન્જ વખતે ભવ્યએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

    11/12
  • 2008માં ભવ્યએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ શરૂ કર્યું હતું. અને ટૂંક સમયમાં જ તે ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટની કેટેગરીમાં તે હાઈએસ્ટ પેઈડ એક્ટર પણ હતા. તસવીરમાંઃતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ભવ્ય ગાંધી

    2008માં ભવ્યએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ શરૂ કર્યું હતું. અને ટૂંક સમયમાં જ તે ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટની કેટેગરીમાં તે હાઈએસ્ટ પેઈડ એક્ટર પણ હતા.

    તસવીરમાંઃતારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ભવ્ય ગાંધી

    12/12
  • loading...

ફોટોઝ વિશે

તારક મહેતાનો 'ટપુડો' ઉર્ફે ભવ્ય ગાંધી 2 વર્ષ બાદ ટેલિવિઝન પર કમબેક કરી રહ્યા છે. 2 વર્ષ પહેલા ટપુએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો. જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃ ભવ્ય ગાંધી ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK