Bharti Singh: બાળપણમાં જોઇ ગરીબી, હવે એક શૉનો લે છે આટલો ચાર્જ

Updated: 4th July, 2020 08:00 IST | Sheetal Patel
  • ભારતી સિંહનો જન્મ આજે એટલે 3 જૂલાઈ 1984એ અમ્રિતસરમાં થયો હતો.

    ભારતી સિંહનો જન્મ આજે એટલે 3 જૂલાઈ 1984એ અમ્રિતસરમાં થયો હતો.

    1/25
  • ભારતી તેના કૉમેડી શૉમાં ઘણી વખત ફરિયાદ કરતી રહી છે, કે જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેને ખરાબ સમય અને ગરીબીમાંથી પસાર થવું પડ્યું હતું.

    ભારતી તેના કૉમેડી શૉમાં ઘણી વખત ફરિયાદ કરતી રહી છે, કે જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેને ખરાબ સમય અને ગરીબીમાંથી પસાર થવું પડ્યું હતું.

    2/25
  • તેણે ઘણા શૉમાં ઉલ્લેખ કર્યો છે કે તે આર્થિક સંકટમાં કેવી રીતે મોટી થઈ. પરંતુ એક ઇન્ટરવ્યુમાં ભારતી સિંહે કહ્યું હતું કે તેની માતા તેને ગર્ભાશયમાં જ મારી નાખવા માંગતી હતી.

    તેણે ઘણા શૉમાં ઉલ્લેખ કર્યો છે કે તે આર્થિક સંકટમાં કેવી રીતે મોટી થઈ. પરંતુ એક ઇન્ટરવ્યુમાં ભારતી સિંહે કહ્યું હતું કે તેની માતા તેને ગર્ભાશયમાં જ મારી નાખવા માંગતી હતી.

    3/25
  • ચાલો અમે તમને જણાવી દઈએ કે જન્મથી લઈને લગભગ 20 વર્ષ સુધી ભારતીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    ચાલો અમે તમને જણાવી દઈએ કે જન્મથી લઈને લગભગ 20 વર્ષ સુધી ભારતીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    4/25
  • જ્યારે તેણે પિતાને ગુમાવ્યા ત્યારે તે માત્ર બે વર્ષની હતી. આવી સ્થિતિમાં પરિવારનો આખો ભાર તેની માતાના ખભા પર આવી ગયો હતો.

    જ્યારે તેણે પિતાને ગુમાવ્યા ત્યારે તે માત્ર બે વર્ષની હતી. આવી સ્થિતિમાં પરિવારનો આખો ભાર તેની માતાના ખભા પર આવી ગયો હતો.

    5/25
  • ભારતીની માતાએ ફેક્ટરીમાં કામ કરીને તેમના બાળકોનો ઉછેર કર્યો છે. બાદ તે ઘરે આવીને સીવણવાનું કામ પણ કરતી.

    ભારતીની માતાએ ફેક્ટરીમાં કામ કરીને તેમના બાળકોનો ઉછેર કર્યો છે. બાદ તે ઘરે આવીને સીવણવાનું કામ પણ કરતી.

    6/25
  • બહુ ઓછા લોકો જાણે છે કે ભારતી કોમેડિયન છે અને સાથે સાથે એક સુંદર શૂટર છે. તે ફાયરિંગમાં નેશનલ લેવલની ખેલાડી રહી ચૂકી છે. 

    બહુ ઓછા લોકો જાણે છે કે ભારતી કોમેડિયન છે અને સાથે સાથે એક સુંદર શૂટર છે. તે ફાયરિંગમાં નેશનલ લેવલની ખેલાડી રહી ચૂકી છે. 

    7/25
  • કારણ કે તે ઘરમાં થતી મુશ્કેલીથી બચવા માટે એનસીસી કેમ્પમાં જતી હતી. જ્યાંથી તેને એમાં ઘણી સફળતા મળી અને એ જ ક્ષેત્રમાં ઘણા મેડલ પણ જીત્યા છે.

    કારણ કે તે ઘરમાં થતી મુશ્કેલીથી બચવા માટે એનસીસી કેમ્પમાં જતી હતી. જ્યાંથી તેને એમાં ઘણી સફળતા મળી અને એ જ ક્ષેત્રમાં ઘણા મેડલ પણ જીત્યા છે.

    8/25
  • સમાચારો અનુસાર એક વખત હાસ્ય કલાકાર સુદેશ લહેરીએ ભારતીને અભિનય કરતા જોયા હતા. આ તેના જીવનનો વળાંક બની ગયો.

    સમાચારો અનુસાર એક વખત હાસ્ય કલાકાર સુદેશ લહેરીએ ભારતીને અભિનય કરતા જોયા હતા. આ તેના જીવનનો વળાંક બની ગયો.

    9/25
  • સુદેશે એનસીસી કેમ્પ દરમિયાન ભારતીને પાર્કમાં અભિનય કરતા જોયા અને તેઓ સમજી ગયા કે ભારતી લાંબી રેસનો ઘોડો છે.

    સુદેશે એનસીસી કેમ્પ દરમિયાન ભારતીને પાર્કમાં અભિનય કરતા જોયા અને તેઓ સમજી ગયા કે ભારતી લાંબી રેસનો ઘોડો છે.

    10/25
  • દેશ લહેરીએ ભારતીને એક રસ્તો બતાવ્યો, જેના પછી તે જીવનમાં સતત આગળ વધતી ગઈ.

    દેશ લહેરીએ ભારતીને એક રસ્તો બતાવ્યો, જેના પછી તે જીવનમાં સતત આગળ વધતી ગઈ.

    11/25
  • ભારતી સિંહ સ્ટાર વન પર અભિનય કરનારી 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' (સિઝન 4) ની સેકન્ડ રનર-અપ હતી, જ્યાં તેની સ્ટેન્ડ-અપ કૉમેડીનું કાલ્પનિક પાત્ર 'લલ્લી'ની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. 

    ભારતી સિંહ સ્ટાર વન પર અભિનય કરનારી 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' (સિઝન 4) ની સેકન્ડ રનર-અપ હતી, જ્યાં તેની સ્ટેન્ડ-અપ કૉમેડીનું કાલ્પનિક પાત્ર 'લલ્લી'ની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. 

    12/25
  • ભારતી એક સ્પધર્ક તરીકે કૉમેડી સર્કસની 2010ની સીરીઝ કૉમેડી સર્કસના સુપરસ્ટારસ અને કૉમેડી સર્કસના જાદૂમાં પણ હાજર થઈ હતી.

    ભારતી એક સ્પધર્ક તરીકે કૉમેડી સર્કસની 2010ની સીરીઝ કૉમેડી સર્કસના સુપરસ્ટારસ અને કૉમેડી સર્કસના જાદૂમાં પણ હાજર થઈ હતી.

    13/25
  • બાદ 2011માં જુબલી કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસના તાનસેન અને કૉમેડી સર્કસના નવા રાઉન્ડમાં પણ ભારતીએ ભાગ લીધો હતો, જે લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો.

    બાદ 2011માં જુબલી કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસના તાનસેન અને કૉમેડી સર્કસના નવા રાઉન્ડમાં પણ ભારતીએ ભાગ લીધો હતો, જે લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો.

    14/25
  • આ પછી, ભારતીએ 2011 માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ટીવી શ્રેણી 'પ્યાર મેં ટ્વિસ્ટ'માં પણ અભિનય કર્યો હતો.

    આ પછી, ભારતીએ 2011 માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ટીવી શ્રેણી 'પ્યાર મેં ટ્વિસ્ટ'માં પણ અભિનય કર્યો હતો.

    15/25
  • બાદ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા 5'(2012)માં એક હરીફાઈ સ્પધર્ક તરીકે પણ દેખાઈ હતી.

    બાદ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા 5'(2012)માં એક હરીફાઈ સ્પધર્ક તરીકે પણ દેખાઈ હતી.

    16/25
  • 2012માં એક ટેલિવિઝન શૉ 'સૌ સાલ સિનેમા'ને ભારતીએ હોસ્ટ કર્યો હતો.

    2012માં એક ટેલિવિઝન શૉ 'સૌ સાલ સિનેમા'ને ભારતીએ હોસ્ટ કર્યો હતો.

    17/25
  • ભારતી સિંહ 'માસ્ટર શેફ'માં અતિથિ તરીકે પણ જોવા મળી હતી. 

    ભારતી સિંહ 'માસ્ટર શેફ'માં અતિથિ તરીકે પણ જોવા મળી હતી. 

    18/25
  • બાદ નચ બલિયે 6માં પણ ભારતી અતિથિ રૂપમાં જોવા મળી હતી.

    બાદ નચ બલિયે 6માં પણ ભારતી અતિથિ રૂપમાં જોવા મળી હતી.

    19/25
  • ભારતી ઘણા શૉઝને હોસ્ટ કર્યાની સાથે 'ખતરો કે ખિલાડી'માં પણ નજર આવી ચૂકી છે.

    ભારતી ઘણા શૉઝને હોસ્ટ કર્યાની સાથે 'ખતરો કે ખિલાડી'માં પણ નજર આવી ચૂકી છે.

    20/25
  • તમે હંમેશા ભારતી સિંહને રિયાલિટી શૉઝમાં લોકોને હસાવતા અને મસ્તી-મજાક કરતા જ જોઈ છે.

    તમે હંમેશા ભારતી સિંહને રિયાલિટી શૉઝમાં લોકોને હસાવતા અને મસ્તી-મજાક કરતા જ જોઈ છે.

    21/25
  • ભારતી સિંહ ટેલિવિઝન શૉઝથી લઈને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    ભારતી સિંહ ટેલિવિઝન શૉઝથી લઈને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    22/25
  • ભારતી સિંહે 2018માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જણાવી દઈએ કે ભારતી પોતાના પતિ હર્ષ કરતા ઉંમરમાં સાત વર્ષ મોટી છે.

    ભારતી સિંહે 2018માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જણાવી દઈએ કે ભારતી પોતાના પતિ હર્ષ કરતા ઉંમરમાં સાત વર્ષ મોટી છે.

    23/25
  • એક સમયે ગરીબીમાંથી સમય પસાર કરનારી ભારતી સિંહ હવે એક શૉઝ માટે મોટી ફી વસૂલે છે.

    એક સમયે ગરીબીમાંથી સમય પસાર કરનારી ભારતી સિંહ હવે એક શૉઝ માટે મોટી ફી વસૂલે છે.

    24/25
  • ભારતી સિંહ એક શૉ માટે લગભગ 25થી 30 લાખ રૂપિયા લે છે અને લાઈવ ઈવેન્ટમાં આવવા માટે 15 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

    ભારતી સિંહ એક શૉ માટે લગભગ 25થી 30 લાખ રૂપિયા લે છે અને લાઈવ ઈવેન્ટમાં આવવા માટે 15 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

ક્યારે નાનું બાળક બનીને હંસાવનારી, તો ક્યારે પોતાના મેદસ્વીપણા પર જોક સંભળાવીને દરેકના ચહેરા પર સ્મિત ફેલાવવામાં સૌથી આગળ પડતી કૉમેડિયન ભારતી સિંહની રિયલ લાઈફ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. આજે ભારતી સિંહ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તો આવો આ અવસર પર જાણીએ એના જીવનથી જોડાયેલી કેટલીક ખાસ વાતો...

તસવીર સૌજન્ય- ભારતી સિંહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 3rd July, 2020 17:10 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK