ભક્તિ કુબાવતઃવેસ્ટર્ન આઉટફિટમાં સુંદર લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

Updated: Jun 12, 2019, 14:34 IST | Bhavin
 • ભક્તિ કુબાવત પેલા અઢી અક્ષર, હુ તુ તુ, વિટામીન શી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ફોટોમાં ભક્તિ રેડ સ્લીવલેસ ટી શર્ટ અને બ્લેક સ્ટ્રેચેબલ સ્કર્ટમાં ભક્તિ બ્યુટીફૂલ લાગી રહી છે. 

  ભક્તિ કુબાવત પેલા અઢી અક્ષર, હુ તુ તુ, વિટામીન શી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ફોટોમાં ભક્તિ રેડ સ્લીવલેસ ટી શર્ટ અને બ્લેક સ્ટ્રેચેબલ સ્કર્ટમાં ભક્તિ બ્યુટીફૂલ લાગી રહી છે. 

  1/15
 • ભક્તિ ટ્રાવેલિંગની પણ શોખીન છે. વિદેશ ફરવા દરમિયાન તે મોટા ભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જ જોવા મળે છે. 

  ભક્તિ ટ્રાવેલિંગની પણ શોખીન છે. વિદેશ ફરવા દરમિયાન તે મોટા ભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જ જોવા મળે છે. 

  2/15
 •  ભક્તિ કુબાવત મૂળ ગુજરાતી છે, પરંતુ તે તાન્ઝાનિયામાં મોટી થઈ છે. તેણે ગ્રેજ્યુએશની ડિગ્રી બેંગ્લોરમાંથી મેળવી છે. 

   ભક્તિ કુબાવત મૂળ ગુજરાતી છે, પરંતુ તે તાન્ઝાનિયામાં મોટી થઈ છે. તેણે ગ્રેજ્યુએશની ડિગ્રી બેંગ્લોરમાંથી મેળવી છે. 

  3/15
 • ભક્તિ કુબાવતે માર્કેટિંગમાં એમબીએની ડિગ્રી મેળવી છે. તે બ્રાન્ડિંગ એક્સપર્ટ પણ છે. 

  ભક્તિ કુબાવતે માર્કેટિંગમાં એમબીએની ડિગ્રી મેળવી છે. તે બ્રાન્ડિંગ એક્સપર્ટ પણ છે. 

  4/15
 • ભક્તિ કુબાવત બેંગ્લોરમાં ભણતી હતી, ત્યારે જ તેને મોડેલિંગની પહેલી ઓફર મળી હતી. ભક્તિએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક એડ ઉપરાંત અનેક મોડલિંગ અસાઇમેન્ટ પણ કર્યા છે.

  ભક્તિ કુબાવત બેંગ્લોરમાં ભણતી હતી, ત્યારે જ તેને મોડેલિંગની પહેલી ઓફર મળી હતી. ભક્તિએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક એડ ઉપરાંત અનેક મોડલિંગ અસાઇમેન્ટ પણ કર્યા છે.

  5/15
 • ભક્તિ કુબાવતને ફેમીના મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન મળ્યું હતું તેમજ તે જાણીતી ચેનલ એમટીવીના રિયાલિટી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં પણ તેણે ભાગ લીધો હતો.

  ભક્તિ કુબાવતને ફેમીના મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન મળ્યું હતું તેમજ તે જાણીતી ચેનલ એમટીવીના રિયાલિટી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં પણ તેણે ભાગ લીધો હતો.

  6/15
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે ભક્તિ કુબવાત મૂળ જૂનાગઢની છે. 

  તમને જાણીને આશ્ચર્ય થશે કે ભક્તિ કુબવાત મૂળ જૂનાગઢની છે. 

  7/15
 • ભક્તિ ફિલ્મ્સમાં એક્ટ્રેસ ઉપરાંત મિસ ગુજરાત અને ક્લિન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ 2013 પણ રહી ચૂકી છે.

  ભક્તિ ફિલ્મ્સમાં એક્ટ્રેસ ઉપરાંત મિસ ગુજરાત અને ક્લિન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ 2013 પણ રહી ચૂકી છે.

  8/15
 • ભક્તિને તેલુગુ ફિલ્મ જોવાનો ખૂબ શોખ છે, ટૂંક સમયમાં જ તે બોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. 

  ભક્તિને તેલુગુ ફિલ્મ જોવાનો ખૂબ શોખ છે, ટૂંક સમયમાં જ તે બોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. 

  9/15
 • ભક્તિ કુબાવતને ફરવાનો ખુબ શોખ છે. જ્યારે શૂટિંગમાંથી સમય મળે અથવા તો ફ્રી સમયમાં તે ફરવાનું પસંદ કરે છે.

  ભક્તિ કુબાવતને ફરવાનો ખુબ શોખ છે. જ્યારે શૂટિંગમાંથી સમય મળે અથવા તો ફ્રી સમયમાં તે ફરવાનું પસંદ કરે છે.

  10/15
 • વ્હાઈટ સ્ટ્રીપ લેસ ઓફ શોલ્ડર અટાયર સાથે બ્લેક સ્કર્ટમાં ભક્તિ કુબવાતન મનમોહક લાગી રહી છે. તમે પણ તેનો આ લૂક કેરી કરીને હોટ એન્ડ બ્યુટીફૂલ લાગી શકો છો. 

  વ્હાઈટ સ્ટ્રીપ લેસ ઓફ શોલ્ડર અટાયર સાથે બ્લેક સ્કર્ટમાં ભક્તિ કુબવાતન મનમોહક લાગી રહી છે. તમે પણ તેનો આ લૂક કેરી કરીને હોટ એન્ડ બ્યુટીફૂલ લાગી શકો છો. 

  11/15
 • ડીપ વી નેકલાઈન અને એલ્બો સ્લીવ્ઝ વાળા વ્હાઈટ શર્ટ સાથે બ્લૂ ડેનિમ શોર્ટ્સનું કોમ્બિનેશન એવરગ્રીન છે. 

  ડીપ વી નેકલાઈન અને એલ્બો સ્લીવ્ઝ વાળા વ્હાઈટ શર્ટ સાથે બ્લૂ ડેનિમ શોર્ટ્સનું કોમ્બિનેશન એવરગ્રીન છે. 

  12/15
 • શામ ગુલાબી,  શહેર ગુલાબી..... ગુલાબી ગુલાબી ની લેન્થ સ્લીવલેસ વન પીસમાં ભક્તિ એકદમ ક્યુટ ક્યુટ દેખાઈ રહી છે.

  શામ ગુલાબી,  શહેર ગુલાબી..... ગુલાબી ગુલાબી ની લેન્થ સ્લીવલેસ વન પીસમાં ભક્તિ એકદમ ક્યુટ ક્યુટ દેખાઈ રહી છે.

  13/15
 • ઓફ શોલ્ડર ફ્રીલ્ડ નેકલાઈન વાળું ટી શર્ટ ટાઈપ ટોપ તમે રેગ્યુલર અટાયરમાં પણ ટ્રાય કરી શકો છો. 

  ઓફ શોલ્ડર ફ્રીલ્ડ નેકલાઈન વાળું ટી શર્ટ ટાઈપ ટોપ તમે રેગ્યુલર અટાયરમાં પણ ટ્રાય કરી શકો છો. 

  14/15
 • બ્લેક એન્ડ વ્હાઈટ લાઈનિંગવાળા લોંગ વન પીસ પર તમે પણ ભક્તિ કુબાવતની જેમ વ્હાઈટ કેન્વાસના શૂઝ ટ્રાય કરી શકો છો. 

  બ્લેક એન્ડ વ્હાઈટ લાઈનિંગવાળા લોંગ વન પીસ પર તમે પણ ભક્તિ કુબાવતની જેમ વ્હાઈટ કેન્વાસના શૂઝ ટ્રાય કરી શકો છો. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ભક્તિ સોશિયલ મીડિયા પર પોતાના જુદા જુદા લૂકના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ભક્તિના વેસ્ટર્ન આઉટફિટના ફોટોઝ, જેમાં તે લાગી રહી છે એકદમ બાર્બી ડોલ 

(image courtesy: Bhakti Kubavat Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK