'વિટામીન શી' ગર્લ ભક્તિ કુબાવત આ રીતે મનાવી રહી છે વેકેશન

Updated: Jun 20, 2019, 11:13 IST | Bhavin
  • ગુજરાતી ફિલ્મો બાદ હવે બોલીવુડમાં ડેબ્યુ કરી રહેલી બ્યુટીફુલ બેબ ભક્તિ કુબાવત હાલ વેકેશન એન્જોય કરી રહી છે. 

    ગુજરાતી ફિલ્મો બાદ હવે બોલીવુડમાં ડેબ્યુ કરી રહેલી બ્યુટીફુલ બેબ ભક્તિ કુબાવત હાલ વેકેશન એન્જોય કરી રહી છે. 

    1/9
  • ભક્તિ કુબાવત હાલ પરિવાર સાથે લંડનમાં છે. ભક્તિ કુબાવત લંડનમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

    ભક્તિ કુબાવત હાલ પરિવાર સાથે લંડનમાં છે. ભક્તિ કુબાવત લંડનમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

    2/9
  • વિટામીન શી ગર્લે વેકશનના પોટોઝ પોતોાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યા છે. જેમાં તે પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહી છે. 

    વિટામીન શી ગર્લે વેકશનના પોટોઝ પોતોાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યા છે. જેમાં તે પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહી છે. 

    3/9
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમા ભક્તિએ કહ્યું કે તેનો ભાઈ તાજેતરમાં જ લંડન શિફ્ટ થયો છે. અને પરિવાર તેને મળવા લંડન પહોંચ્યો છે. 

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમા ભક્તિએ કહ્યું કે તેનો ભાઈ તાજેતરમાં જ લંડન શિફ્ટ થયો છે. અને પરિવાર તેને મળવા લંડન પહોંચ્યો છે. 

    4/9
  • ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં ભક્તિ કુબાવત બોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં ભક્તિ કુબાવત બોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

    5/9
  • આ ફોટો ભક્તિએ લંડન ટ્રીપના પહેલા દિવસે શૅર કર્યો હતો. જેની સાથે તેણે કેપ્શન આપ્યું હતું,'DAY 1 - H A P P I N E S S '

    આ ફોટો ભક્તિએ લંડન ટ્રીપના પહેલા દિવસે શૅર કર્યો હતો. જેની સાથે તેણે કેપ્શન આપ્યું હતું,'DAY 1 - H A P P I N E S S '

    6/9
  • ભક્તિએ લંડન પહોંચીને બીજા દિવસે આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન આપ્યું હતુ,'Day 2 : R A D I A N C E'

    ભક્તિએ લંડન પહોંચીને બીજા દિવસે આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન આપ્યું હતુ,'Day 2 : R A D I A N C E'

    7/9
  • ભક્તિ કુબાવત વિટામીન શી બાદ લપેટ અને શોર્નાટ સર્કિટ નામની ગુજરાતી ફિલ્માં દેખાઈ હતી.

    ભક્તિ કુબાવત વિટામીન શી બાદ લપેટ અને શોર્નાટ સર્કિટ નામની ગુજરાતી ફિલ્માં દેખાઈ હતી.

    8/9
  • ભક્તિને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. શૂટિંગ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે તે જુદા જુદા ડેસ્ટિનેશન્સ જોવા ઉપડી જાય છે. 

    ભક્તિને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. શૂટિંગ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે તે જુદા જુદા ડેસ્ટિનેશન્સ જોવા ઉપડી જાય છે. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Bhakti Kubavat Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK