Shilpa Shinde: નેક્સ્ટ ડૉરગર્લથી મોસ્ટ પોપ્યુલર ભાભીજી સુધીની સફર

Updated: Aug 30, 2020, 20:52 IST | Keval Trivedi
  • ‘ભાભીજી’ તરીકે ફેમસ અને બિગ બૉસ 11ની વિજેતા શિલ્પા શિંદેનો જન્મ 28 ઑગસ્ટ, 1977ના રોજ થયો હતો. તેના પિતા ડૉ.સત્યદેવ શિંદે હાઇકોર્ટના જજ હતા, જ્યારે મમ્મી ગીતા શિંદે હાઉસવાઈફ છે. શિલ્પા મુંબઈની કે.સી.કોલેજમાં સાયકૉલોજીનું ભણતી હતી પરંતુ બેચલર્સ ડીગ્રી મેળવી નહોતી.

    ‘ભાભીજી’ તરીકે ફેમસ અને બિગ બૉસ 11ની વિજેતા શિલ્પા શિંદેનો જન્મ 28 ઑગસ્ટ, 1977ના રોજ થયો હતો. તેના પિતા ડૉ.સત્યદેવ શિંદે હાઇકોર્ટના જજ હતા, જ્યારે મમ્મી ગીતા શિંદે હાઉસવાઈફ છે. શિલ્પા મુંબઈની કે.સી.કોલેજમાં સાયકૉલોજીનું ભણતી હતી પરંતુ બેચલર્સ ડીગ્રી મેળવી નહોતી.

    1/19
  • બિગ બૉસની 11મી સીઝનમાં શિલ્પાએ હીના ખાન અને વિકાસ ગુપ્તાને પાછળ મૂકીને વિજેતા બની હતી. સુનિલ ગ્રોવરની વેબ સીરીઝ જિઓ ધન ધના ધનમાં પણ તે જોવા મળી હતી. 

    બિગ બૉસની 11મી સીઝનમાં શિલ્પાએ હીના ખાન અને વિકાસ ગુપ્તાને પાછળ મૂકીને વિજેતા બની હતી. સુનિલ ગ્રોવરની વેબ સીરીઝ જિઓ ધન ધના ધનમાં પણ તે જોવા મળી હતી. 

    2/19
  • 1999માં ટીવી સીરીઝ ભાભીમાં નેગેટિવ રોલ કર્યો હતો. પરંતુ 2001માં કભી આયે ના જુદાઈથી શિલ્પાને ઓળખ મળી હતી. આ સિરિયલ 2003 સુધી ચાલી હતી. જેમાં શિલ્પા સાથે પૂજા ગાઈ, આંચલ આનંદ, પામેલા મુખર્જી, પ્રભાત ભટ્ટાચાર્ય, જયા ભટ્ટાચાર્ય, તરૂણ ખન્ના, રામ કપૂર વગેરે હતા.

    1999માં ટીવી સીરીઝ ભાભીમાં નેગેટિવ રોલ કર્યો હતો. પરંતુ 2001માં કભી આયે ના જુદાઈથી શિલ્પાને ઓળખ મળી હતી. આ સિરિયલ 2003 સુધી ચાલી હતી. જેમાં શિલ્પા સાથે પૂજા ગાઈ, આંચલ આનંદ, પામેલા મુખર્જી, પ્રભાત ભટ્ટાચાર્ય, જયા ભટ્ટાચાર્ય, તરૂણ ખન્ના, રામ કપૂર વગેરે હતા.

    3/19
  • સંજીવનીમાં શિલ્પાની એક્ટિંગની લોકોએ ખૂબ સરાહના કરી હતી. તે પછી શિલ્પા હાતિમ, વારિસ, માયકા અને ચીડિયા ઘરમાં જોવા મળી હતી. ચીડિયા ઘરમાં પરેશ ગણાત્રા સામે તેનો કોયલનો રોલ પણ ખૂબ ફેમસ થયો હતો. પરંતુ શિલ્પાને પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓ આવતા તેણે આ શો 2013માં છોડ્યો અને તેની જગ્યાએ શુભાંગી અત્રેને લેવામાં આવી હતી.

    સંજીવનીમાં શિલ્પાની એક્ટિંગની લોકોએ ખૂબ સરાહના કરી હતી. તે પછી શિલ્પા હાતિમ, વારિસ, માયકા અને ચીડિયા ઘરમાં જોવા મળી હતી. ચીડિયા ઘરમાં પરેશ ગણાત્રા સામે તેનો કોયલનો રોલ પણ ખૂબ ફેમસ થયો હતો. પરંતુ શિલ્પાને પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓ આવતા તેણે આ શો 2013માં છોડ્યો અને તેની જગ્યાએ શુભાંગી અત્રેને લેવામાં આવી હતી.

    4/19
  • શિલ્પા શિંદે તેના રોલ્સને વાસ્તવિક જીવનમાં ગંભીરતાથી લે છે. 2013માં તેણે દો દિલ એક જાન સિરિયલ છોડી કારણ કે તેને લાગ્યુ કે તે પાત્રને વધુ અટેન્શન આપવામાં આવી રહ્યું નથી. આ શોમાં તે દયા માયીનું પાત્ર ભજવતી હતી. 

    શિલ્પા શિંદે તેના રોલ્સને વાસ્તવિક જીવનમાં ગંભીરતાથી લે છે. 2013માં તેણે દો દિલ એક જાન સિરિયલ છોડી કારણ કે તેને લાગ્યુ કે તે પાત્રને વધુ અટેન્શન આપવામાં આવી રહ્યું નથી. આ શોમાં તે દયા માયીનું પાત્ર ભજવતી હતી. 

    5/19
  • 2015માં શિલ્પા ભાભી જી ઘર પર હે સિરિયલથી ફેમસ થઈ હતી. આ સિરિયલમાં લોકોનું સૌથી ફેવરેટ પાત્ર શિલ્પાનું જ હતું. જોકે નિર્માતાઓ તેની માનસિક સતામણી કરતા હોવાનો આરોપ કરીને 2016માં તેણે આ શો પણ છોડી દીધો હતો. ખાસ વાત છે કે ચીડિયા ઘર સિરિયલની જેમ આ સિરિયલમાં પણ શુભાંગી અત્રેને શિલ્પાની બદલે લેવામાં આવી હતી.

    2015માં શિલ્પા ભાભી જી ઘર પર હે સિરિયલથી ફેમસ થઈ હતી. આ સિરિયલમાં લોકોનું સૌથી ફેવરેટ પાત્ર શિલ્પાનું જ હતું. જોકે નિર્માતાઓ તેની માનસિક સતામણી કરતા હોવાનો આરોપ કરીને 2016માં તેણે આ શો પણ છોડી દીધો હતો. ખાસ વાત છે કે ચીડિયા ઘર સિરિયલની જેમ આ સિરિયલમાં પણ શુભાંગી અત્રેને શિલ્પાની બદલે લેવામાં આવી હતી.

    6/19
  • ભાભીજી ઘર પર હે સિરિલયમાં ભાભીજીના રૉલ માટે શિલ્પાને ‘બેસ્ટ કોમિક એક્ટ્રેસ એવોર્ડ’ મળ્યો હતો. આ શો 1995ના શ્રીમાન શ્રિમતી સિરિયલના આધારે હતો.

    ભાભીજી ઘર પર હે સિરિલયમાં ભાભીજીના રૉલ માટે શિલ્પાને ‘બેસ્ટ કોમિક એક્ટ્રેસ એવોર્ડ’ મળ્યો હતો. આ શો 1995ના શ્રીમાન શ્રિમતી સિરિયલના આધારે હતો.

    7/19
  • શિલ્પા શિંદેનું માનવું છે કે કોઈ પણ કામ નાનુ નથી. તે ડેડીકેશનથી રોલ્સ કરે છે. શિલ્પાનું માનવું છે કે રોલ નાનો હોય તો પણ તે મહત્વનો છે. ભાભીજી ઘર પર હે સિરિયલમાં અનિતા મિશ્રાએ સોમ્યા ટંડનનો રોલ કરવાનો હતોતે નક્કી હતું. પરંતે અંગુરી તિવારીના રોલમાં રશ્મી દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. જોકે અંગત કારણોને લીધે રશ્મી દેસાઈએ આ રોલનો અસ્વિકાર કરતા શિલ્પા શિંદેની પસંદગી કરવામાં આવી હતી.

    શિલ્પા શિંદેનું માનવું છે કે કોઈ પણ કામ નાનુ નથી. તે ડેડીકેશનથી રોલ્સ કરે છે. શિલ્પાનું માનવું છે કે રોલ નાનો હોય તો પણ તે મહત્વનો છે. ભાભીજી ઘર પર હે સિરિયલમાં અનિતા મિશ્રાએ સોમ્યા ટંડનનો રોલ કરવાનો હતોતે નક્કી હતું. પરંતે અંગુરી તિવારીના રોલમાં રશ્મી દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. જોકે અંગત કારણોને લીધે રશ્મી દેસાઈએ આ રોલનો અસ્વિકાર કરતા શિલ્પા શિંદેની પસંદગી કરવામાં આવી હતી.

    8/19
  • સિરિયલ છોડવા પાછળ શિલ્પાએ પ્રોડક્શન ટીમને જવાબદાર ઘણી હતી. તેનો દાવો હતો કે, તેણે પોતાના ઘરથી સાડી, મેકઅપનો સામાન વગેરે લાવુ પડતુ હતું. તેમ જ આ શોની સ્ટોરી, પાત્રોને લીધે સિરિયલ વિવાદમાં રહેતી હતી.

    સિરિયલ છોડવા પાછળ શિલ્પાએ પ્રોડક્શન ટીમને જવાબદાર ઘણી હતી. તેનો દાવો હતો કે, તેણે પોતાના ઘરથી સાડી, મેકઅપનો સામાન વગેરે લાવુ પડતુ હતું. તેમ જ આ શોની સ્ટોરી, પાત્રોને લીધે સિરિયલ વિવાદમાં રહેતી હતી.

    9/19
  • તેમ જ શિલ્પાનો આરોપ હતો કે તે બિમાર હોવા છતાં તેને શૂટિંગમાં આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું. જો તે નકારે તો તેનો પગાર કપાતો હતો. શોના પ્રોડ્યુસર સંજય કોહલી વિરુદ્ધ માર્ચ 2017માં તેણે સેક્શુઅલ હરેસમેન્ટનો કેસ પણ કર્યો હતો.

    તેમ જ શિલ્પાનો આરોપ હતો કે તે બિમાર હોવા છતાં તેને શૂટિંગમાં આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું. જો તે નકારે તો તેનો પગાર કપાતો હતો. શોના પ્રોડ્યુસર સંજય કોહલી વિરુદ્ધ માર્ચ 2017માં તેણે સેક્શુઅલ હરેસમેન્ટનો કેસ પણ કર્યો હતો.

    10/19
  • ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી નહોતી. પરંતુ બિગ બૉસ 11માં વિજેતા બન્યા પછી તે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્સમાં એક્ટિવ હતી. સુનિલ ગ્રોવરના ક્રિકેટ થીમ વેબ સીરીઝ દે ધના ધનમાં તેણે ગુગલી દેવીનો રોલ કર્યો હતો.

    ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતી નહોતી. પરંતુ બિગ બૉસ 11માં વિજેતા બન્યા પછી તે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્સમાં એક્ટિવ હતી. સુનિલ ગ્રોવરના ક્રિકેટ થીમ વેબ સીરીઝ દે ધના ધનમાં તેણે ગુગલી દેવીનો રોલ કર્યો હતો.

    11/19
  • ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સમાચારોમાં શિલ્પાનું નામ આવવા લાગ્યું હતું. શિલ્પાનો દાવો હતો કે સંજય કોહલી તેની સતામણી કરતો હતો તેનો મેકઅપ મેન સાક્ષી હતો. 

    ભાભીજી ઘર પર હે છોડ્યા બાદ તે સમાચારોમાં શિલ્પાનું નામ આવવા લાગ્યું હતું. શિલ્પાનો દાવો હતો કે સંજય કોહલી તેની સતામણી કરતો હતો તેનો મેકઅપ મેન સાક્ષી હતો. 

    12/19
  • આજે શિલ્પા શિંદેનું ટેલિવિઝન ઉદ્યોગમાં મોટુ નામ છે પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેનો કુટુંબ એક્ટિંગની લાઈનમાં જવા માટે શિલ્પાના સપોર્ટમાં નહોતો. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે તેના પિતાની ઈચ્છા નહોતી કે તે એક્ટ્રેસ બને. પરંતુ પિતાને મનાવવામાં તે સફળ રહી. પરંતુ 2013માં પિતાનું અવસાન થતા શિલ્પા ડિપ્રેસ થઈ ગઈ હતી.

    આજે શિલ્પા શિંદેનું ટેલિવિઝન ઉદ્યોગમાં મોટુ નામ છે પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેનો કુટુંબ એક્ટિંગની લાઈનમાં જવા માટે શિલ્પાના સપોર્ટમાં નહોતો. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે તેના પિતાની ઈચ્છા નહોતી કે તે એક્ટ્રેસ બને. પરંતુ પિતાને મનાવવામાં તે સફળ રહી. પરંતુ 2013માં પિતાનું અવસાન થતા શિલ્પા ડિપ્રેસ થઈ ગઈ હતી.

    13/19
  • બિગ બૉસ 11ની વિજેતા બનીને શિલ્પા શિંદેએ ઘણા લોકોને શોક આપ્યો હતો. તેનો પ્રતિસ્પર્ધી વિકાસ ગુપ્તાએ શોમાં શરૂઆતના અમૂક અઠવાડિયા સુધી અણગમતાં રિલેશનશીપ શૅર કર્યા હતા. વિકાસ ગુપ્તા ભાભીજી ઘર પર હેના પ્રોડ્યુસર હતા અને શિલ્પાનો દાવો હતો કે તેના લીધે જ આ શો તેણે છોડવો પડ્યો હતો. હીના ખાન પણ તેની પ્રતિસ્પર્ધી હતી. 

    બિગ બૉસ 11ની વિજેતા બનીને શિલ્પા શિંદેએ ઘણા લોકોને શોક આપ્યો હતો. તેનો પ્રતિસ્પર્ધી વિકાસ ગુપ્તાએ શોમાં શરૂઆતના અમૂક અઠવાડિયા સુધી અણગમતાં રિલેશનશીપ શૅર કર્યા હતા. વિકાસ ગુપ્તા ભાભીજી ઘર પર હેના પ્રોડ્યુસર હતા અને શિલ્પાનો દાવો હતો કે તેના લીધે જ આ શો તેણે છોડવો પડ્યો હતો. હીના ખાન પણ તેની પ્રતિસ્પર્ધી હતી. 

    14/19
  • બિગ બૉસ બાદ શિલ્પાએ પટેલ કી પંજાબી શાદીમાં એક આઈટમ નંબર કર્યું હતું. સંજય છેલની આ કોમેડી ફિલ્મમાં રિષી કપુર, પરેશ રાવલ અને વીર દાસ સહિત અન્ય કલાકારો હતા. શિલ્પાએ કહ્યું કે, આ ગીત માટે મારે અમૂક કિલો વજન ઘટાડવાનું હતું પરંતુ ફિલ્મની ટીમે પુરતો સમય આપ્યો નહી હોવાથી ત્વરિત શૂટિંગ કર્યું હતું. તે લોકોએ મને કન્સેપ્ટ સમજાવ્યો જેનાથી હુ અનુકુળ હતી. મને લાગ્યુ કે જો આ તકને હુ જતી કરીશ તો બીજી વાર આવી તક નહી મળે. ખાસ કરીને રિષી કપૂર સાથે ડાન્સ કરવાની.

    બિગ બૉસ બાદ શિલ્પાએ પટેલ કી પંજાબી શાદીમાં એક આઈટમ નંબર કર્યું હતું. સંજય છેલની આ કોમેડી ફિલ્મમાં રિષી કપુર, પરેશ રાવલ અને વીર દાસ સહિત અન્ય કલાકારો હતા. શિલ્પાએ કહ્યું કે, આ ગીત માટે મારે અમૂક કિલો વજન ઘટાડવાનું હતું પરંતુ ફિલ્મની ટીમે પુરતો સમય આપ્યો નહી હોવાથી ત્વરિત શૂટિંગ કર્યું હતું. તે લોકોએ મને કન્સેપ્ટ સમજાવ્યો જેનાથી હુ અનુકુળ હતી. મને લાગ્યુ કે જો આ તકને હુ જતી કરીશ તો બીજી વાર આવી તક નહી મળે. ખાસ કરીને રિષી કપૂર સાથે ડાન્સ કરવાની.

    15/19
  • શિલ્પાએ તેના ફેન્સના લીધે ટ્વીટર છોડ્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ફેન્સ સોશ્યલ મીડિયામાં મને કંટ્રોલ કરવા માગે છે. મારા માટે સોશ્યલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેમાં તમે મારો મત વ્યક્ત કરી શકો પરંતુ હું કોઈ મત આપુ તો ફેન્સ તેને સુધારવા માટે આવી જાય છે જે મને નથી ગમતું. હુ કમેન્ટ્સ વાચતી પણ નથી. પરંતુ જો મારા ફેન્સ આવા ડિમાન્ડિંગ બનશે તો મારે તેમને કઈ રીતે ખુશ રાખવા. ફોટોઃ બિગ બૉસ સીઝન 12નો છે.

    શિલ્પાએ તેના ફેન્સના લીધે ટ્વીટર છોડ્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ફેન્સ સોશ્યલ મીડિયામાં મને કંટ્રોલ કરવા માગે છે. મારા માટે સોશ્યલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેમાં તમે મારો મત વ્યક્ત કરી શકો પરંતુ હું કોઈ મત આપુ તો ફેન્સ તેને સુધારવા માટે આવી જાય છે જે મને નથી ગમતું. હુ કમેન્ટ્સ વાચતી પણ નથી. પરંતુ જો મારા ફેન્સ આવા ડિમાન્ડિંગ બનશે તો મારે તેમને કઈ રીતે ખુશ રાખવા. ફોટોઃ બિગ બૉસ સીઝન 12નો છે.

    16/19
  • શિલ્પા શિંદે અને રોમિત રાજના ઘણા વર્ષોથી સંબંધ હતા. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ ન થઈ શક્યા.

    શિલ્પા શિંદે અને રોમિત રાજના ઘણા વર્ષોથી સંબંધ હતા. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ ન થઈ શક્યા.

    17/19
  • 5 ફેબ્રુઆરી, 2019માં ટ્વીટર છોડ્યા બાદ તે સંજય નિરૂપમની હાજરીમાં તે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાઈ હતી.   

    5 ફેબ્રુઆરી, 2019માં ટ્વીટર છોડ્યા બાદ તે સંજય નિરૂપમની હાજરીમાં તે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાઈ હતી.   

    18/19
  • હેપી બર્થ ડે શિલ્પા શિંદે!

    હેપી બર્થ ડે શિલ્પા શિંદે!

    19/19
  • loading...

ફોટોઝ વિશે

28 ઑગસ્ટે શિલ્પા શિંદેનો બર્થ ડે છે. ભાભીજી ઘર પર હે સિરિયલમાં અંગુરી ભાભીના રોલથી ફેમસ થયેલી શિલ્પાનું જીવન રસપ્રદ છે. તેના ખાસ દિવસે આપણે શિલ્પા વિશે વધુ જાણીએ. ફોટોઃ મિડ-ડે ફાઈલ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK