Benafsha Soonawalla: આ પારસી છોકરી જેટલી મીઠી એટલી હૉટનેસને મામલે તીખી તમતમતી

Updated: 20th November, 2020 16:45 IST | Sheetal Patel
  • બિગ-બૉસ 11 કપલ પ્રિયંક શર્મા અને બેનાફ્શા સૂનાવાલા વચ્ચે અફૅરના સમાચાર લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.

    બિગ-બૉસ 11 કપલ પ્રિયંક શર્મા અને બેનાફ્શા સૂનાવાલા વચ્ચે અફૅરના સમાચાર લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.

    1/35
  • હાલ પ્રિયંક અને બેનાફ્શાના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં રહ્યા છે.

    હાલ પ્રિયંક અને બેનાફ્શાના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં રહ્યા છે.

    2/35
  • જોકે બન્નેએ હજુ સુધી બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી નથી.

    જોકે બન્નેએ હજુ સુધી બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી નથી.

    3/35
  • બેનાફશા સૂનાવાલા ગોવાના વેકેશનની તસવીરો સાથે સમાચારોમાં છે. તેમણે ગોવામાં તેમના મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી.

    બેનાફશા સૂનાવાલા ગોવાના વેકેશનની તસવીરો સાથે સમાચારોમાં છે. તેમણે ગોવામાં તેમના મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી.

    4/35
  • ટીવી એક્ટ્રેસ બેનાફ્શા સૂનાવાલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    ટીવી એક્ટ્રેસ બેનાફ્શા સૂનાવાલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    5/35
  • તે પોતાની સુંદર અને હોટ તસવીરો ફૅન્સ સાથે સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    તે પોતાની સુંદર અને હોટ તસવીરો ફૅન્સ સાથે સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    6/35
  • બેનાફ્શાના ફૅન્સને પણ એની સેક્સી તસવીરો ઘણી પસંદ આવે છે.

    બેનાફ્શાના ફૅન્સને પણ એની સેક્સી તસવીરો ઘણી પસંદ આવે છે.

    7/35
  • પરંતુ ઘણી વાર તસવીરોના લીધે લોકો ટ્રોલ પણ કરી દે છે.

    પરંતુ ઘણી વાર તસવીરોના લીધે લોકો ટ્રોલ પણ કરી દે છે.

    8/35
  • બિગ બૉસના સમયથી જ વીજે બેનાફ્શા સૂનાવાલા અને મૉડલ પ્રિયંક શર્મા બન્ને સારા મિત્ર છે. 

    બિગ બૉસના સમયથી જ વીજે બેનાફ્શા સૂનાવાલા અને મૉડલ પ્રિયંક શર્મા બન્ને સારા મિત્ર છે. 

    9/35
  • બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે, એવા પણ સમાચાર ચર્ચામાં રહ્યા હતા.

    બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે, એવા પણ સમાચાર ચર્ચામાં રહ્યા હતા.

    10/35
  • થોડા સમય પહેલા બેનાફ્શા સૂવાલાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, તે તસવીર ઘણી બૉલ્ડ હતી. જે ફૅન્સને વધારે પસંદ આવી નહોતી.

    થોડા સમય પહેલા બેનાફ્શા સૂવાલાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, તે તસવીર ઘણી બૉલ્ડ હતી. જે ફૅન્સને વધારે પસંદ આવી નહોતી.

    11/35
  • બાદ બેનાફ્શાને લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા, પછી એક્ટ્રેસે પણ એને જડબાતોડ જવાબ આપ્યો હતો.

    બાદ બેનાફ્શાને લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા, પછી એક્ટ્રેસે પણ એને જડબાતોડ જવાબ આપ્યો હતો.

    12/35
  • બિગ બૉસમાં, બેનાફશા અને પ્રિયંક શર્માની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ સૌનું દિલ જીતી લીધું હતું.

    બિગ બૉસમાં, બેનાફશા અને પ્રિયંક શર્માની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ સૌનું દિલ જીતી લીધું હતું.

    13/35
  • શૉમાંથી બહાર આવ્યા પછી પણ આ કપલ ખૂબ જ ચર્ચામાં રહે છે. બેનાફ્શા પ્રિયંક સાથે તેના રોમેન્ટિક ફોટોઝ શૅર કરતી રહે છે.

    શૉમાંથી બહાર આવ્યા પછી પણ આ કપલ ખૂબ જ ચર્ચામાં રહે છે. બેનાફ્શા પ્રિયંક સાથે તેના રોમેન્ટિક ફોટોઝ શૅર કરતી રહે છે.

    14/35
  • બેનાફ્શાને બીચ પણ ફરવાનું ઘણું પસંદ છે, પછી એ ગોવા હોય કે માલદીવ્સ.

    બેનાફ્શાને બીચ પણ ફરવાનું ઘણું પસંદ છે, પછી એ ગોવા હોય કે માલદીવ્સ.

    15/35
  • બેનાફ્શાનો બિગ બૉસ 11ના ઘરમાં એનો ઘણો હૉટ અને ગ્લેમરસ અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

    બેનાફ્શાનો બિગ બૉસ 11ના ઘરમાં એનો ઘણો હૉટ અને ગ્લેમરસ અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

    16/35
  • પારસી ગર્લ બેનાફ્શા સૂનાવાલા રિયલ લાઈફમાં પણ ઘણી સ્ટાઈલિશ છે અને એના ઈન્સ્ટાગ્રામ પર તમે એના બૉલ્ડ ફોટોઝ જોઈ શકો છો.

    પારસી ગર્લ બેનાફ્શા સૂનાવાલા રિયલ લાઈફમાં પણ ઘણી સ્ટાઈલિશ છે અને એના ઈન્સ્ટાગ્રામ પર તમે એના બૉલ્ડ ફોટોઝ જોઈ શકો છો.

    17/35
  • બેનાફ્શાનો જન્મ 2 ઑક્ટોબર 1995ના રોજ ગોવામાં થયો છે.

    બેનાફ્શાનો જન્મ 2 ઑક્ટોબર 1995ના રોજ ગોવામાં થયો છે.

    18/35
  • બેનાફ્શા સુનાવાલા 'બિગ બોસ' જીતી શકી નહીં, પરંતુ તે ઘરે રહીને લોકોનું દિલ જીતી લીધું છે.

    બેનાફ્શા સુનાવાલા 'બિગ બોસ' જીતી શકી નહીં, પરંતુ તે ઘરે રહીને લોકોનું દિલ જીતી લીધું છે.

    19/35
  • બેનાફશા સુનાવાલાના આ ચાહકો તેમની સેક્સી અને હૉટ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

    બેનાફશા સુનાવાલાના આ ચાહકો તેમની સેક્સી અને હૉટ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

    20/35
  • ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તેની સુંદરતાના ઘણા વખાણ પણ કરે છે.

    ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તેની સુંદરતાના ઘણા વખાણ પણ કરે છે.

    21/35
  • તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુો લોકો બેનાફ્શા સૂનાવાલાને ફૉલો કરે છે. 

    તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુો લોકો બેનાફ્શા સૂનાવાલાને ફૉલો કરે છે. 

    22/35
  • તેણે ઈન્સ્ટાગ્રામ બાયોમાં પોતાને વીજે, ઈન્ફ્લ્યૂએન્સર અને ટ્રાવેલર તરીકે ગણાવ્યું છે.

    તેણે ઈન્સ્ટાગ્રામ બાયોમાં પોતાને વીજે, ઈન્ફ્લ્યૂએન્સર અને ટ્રાવેલર તરીકે ગણાવ્યું છે.

    23/35
  • બિગ-બૉસ બાદ મૉડલ બેનાફ્શા સૂનાવાલા એમટીવી ચેનલનો શૉ કેમ્પસ ડાયરીઝને પણ હોસ્ટ કરી ચૂકી છે.

    બિગ-બૉસ બાદ મૉડલ બેનાફ્શા સૂનાવાલા એમટીવી ચેનલનો શૉ કેમ્પસ ડાયરીઝને પણ હોસ્ટ કરી ચૂકી છે.

    24/35
  • બેનાફ્શા સૂનાવાલા યુ-ટ્યુબ પર પણ ખૂબ જ સક્રિય છે. તે આ પ્લેટફોર્મ પર પોતનો રૅમ્પ વૉક વીડિયો શૅર કરતી રહે છે.

    બેનાફ્શા સૂનાવાલા યુ-ટ્યુબ પર પણ ખૂબ જ સક્રિય છે. તે આ પ્લેટફોર્મ પર પોતનો રૅમ્પ વૉક વીડિયો શૅર કરતી રહે છે.

    25/35
  • થોડા સમય પહેલા બેનાફ્શાએ સોશિયલ મીડિયા પર ટૉપલેસ ફોટો શૅર કરીને તહેલકો મચાવી દીધો હતો.

    થોડા સમય પહેલા બેનાફ્શાએ સોશિયલ મીડિયા પર ટૉપલેસ ફોટો શૅર કરીને તહેલકો મચાવી દીધો હતો.

    26/35
  • બેનાફ્શા બધી તસવીરોમાં કાતિલ પોઝ આપતી નજર આવે છે.

    બેનાફ્શા બધી તસવીરોમાં કાતિલ પોઝ આપતી નજર આવે છે.

    27/35
  • તે બૉલ્ડ અને સેક્સી અંદાજમાં ઘણી ખુશ નજર આવે છે.

    તે બૉલ્ડ અને સેક્સી અંદાજમાં ઘણી ખુશ નજર આવે છે.

    28/35
  • બેનાફ્શાને ડાન્સિંગ, જિમિંગ, શૉપિંગ,સિંગિગ અને ટ્રાવેલ કરવાનું ઘણુ પસંદ છે.

    બેનાફ્શાને ડાન્સિંગ, જિમિંગ, શૉપિંગ,સિંગિગ અને ટ્રાવેલ કરવાનું ઘણુ પસંદ છે.

    29/35
  • બેનાફ્શા સૂનાવાલાને હૉલીવુડ ફિલ્મ જોવી ઘણી પસંદ છે.

    બેનાફ્શા સૂનાવાલાને હૉલીવુડ ફિલ્મ જોવી ઘણી પસંદ છે.

    30/35
  • આમિર ખાન, હ્રિતિક રોશન, રણવીર સિંહ બેનાફ્શાના મનપસંદ એક્ટર છે.

    આમિર ખાન, હ્રિતિક રોશન, રણવીર સિંહ બેનાફ્શાના મનપસંદ એક્ટર છે.

    31/35
  • અભિનેત્રીમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બેનાફ્શાને બહુ ગમે છે.

    અભિનેત્રીમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બેનાફ્શાને બહુ ગમે છે.

    32/35
  • બેનાફ્શા સૂનાવાલા નેટફ્લિક્સની ચોપસ્ટિક્સ વેબ સીરીઝમાં ડેબ્યૂ કર્યું હતું.

    બેનાફ્શા સૂનાવાલા નેટફ્લિક્સની ચોપસ્ટિક્સ વેબ સીરીઝમાં ડેબ્યૂ કર્યું હતું.

    33/35
  • જુઓ બેનાફ્શા સૂનાવાલાનો બિકિનીમાં દિલકશ અંદાજ

    જુઓ બેનાફ્શા સૂનાવાલાનો બિકિનીમાં દિલકશ અંદાજ

    34/35
  • આ ફોટોમાં બેનાફ્શા સિઝલિંગ પૉઝ આપતી નજર આવી રહી છે.

    આ ફોટોમાં બેનાફ્શા સિઝલિંગ પૉઝ આપતી નજર આવી રહી છે.

    35/35
  • loading...

ફોટોઝ વિશે

ટીવી એક્ટ્રેસ અને બિગ-બૉસ 11ની કન્ટેસ્ટન્ટ બેનાફ્શા સૂનાવાલા ગોવામાં વેકેશનની મજા માણીને પાછી મુંબઈ ફરી છે. બેનાફ્શા સૂનાવાલા અને પ્રિયંક શર્માના બ્રેકઅપના સમાચાર પર સામે આવી રહ્યા છે. હવે બેનાફ્શા સૂનાવાલાએ પોતાની બિકિનીમાં તસવીરો શૅર કરી છે, જે લોકોને ઘણી પસંદ આવી રહી છે અને બહુ ઝડપથી વાઈરલ થઈ રહી છે. તો કરીએ એની બૉલ્ડ અને સેક્સી તસવીરો પર કરીએ એક નજર.

તસવીર સૌજન્ય - બેનાફ્શા સૂનાવાલા ઈન્સ્ટાગ્રામ

First Published: 20th November, 2020 15:56 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK