સ્ટેજ સિવાય આવો હોય છે ગીતા રબારીનો અંદાજ, જુઓ ફોટોઝ

Published: Dec 31, 2018, 12:49 IST | Bhavin
 • ગીતા રબારીનું ગીત રોણા શેરમા ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીત બાદ જ ગીતા રબારીને દેશ વિદેશમાં સિંગર તરીકે ઓળખ મળી. આ તસવીર ગીતા રબારીએ તાજેતરમાં જ પોસ્ટ કરી છે, જેમાં તેઓ પોતાના ભાઈનો જન્મદિવસ ઉજવતા દેખાઈ રહ્યા છે. 

  ગીતા રબારીનું ગીત રોણા શેરમા ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીત બાદ જ ગીતા રબારીને દેશ વિદેશમાં સિંગર તરીકે ઓળખ મળી. આ તસવીર ગીતા રબારીએ તાજેતરમાં જ પોસ્ટ કરી છે, જેમાં તેઓ પોતાના ભાઈનો જન્મદિવસ ઉજવતા દેખાઈ રહ્યા છે. 

  1/10
 • ગીતા રબારીને પ્રાણીઓ ખુબ જ પસંદ છે. દેશ વિદેશમાં કાર્યક્રમો દરમિયાન તેઓ તક મળે ત્યારે પ્રાણીઓ સાથે સમય વીતાવવાની તક ચૂક્તા નથી. આ તસવીર ઓસ્ટ્રેલિયાના પર્થના એક વાઈલ્ડ લાઈફ પાર્કની છે, જ્યાં ગીતા રબારી કાંગારુ સાથે ફોટો પડાવી રહ્યા છે. 

  ગીતા રબારીને પ્રાણીઓ ખુબ જ પસંદ છે. દેશ વિદેશમાં કાર્યક્રમો દરમિયાન તેઓ તક મળે ત્યારે પ્રાણીઓ સાથે સમય વીતાવવાની તક ચૂક્તા નથી. આ તસવીર ઓસ્ટ્રેલિયાના પર્થના એક વાઈલ્ડ લાઈફ પાર્કની છે, જ્યાં ગીતા રબારી કાંગારુ સાથે ફોટો પડાવી રહ્યા છે. 

  2/10
 • ગીતા રબારી જેવું જ ગુજરાતનું જાણીતું નામ એટલે ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે. બાળપણથી જ બંને સાથે શોઝ કરતા આવ્યા છે. એટલે બંને વચ્ચે ફ્રેન્ડશિપ પણ ગાઢ છે. આ ફોટો સાથે ગીતા રબારીએ લખ્યું છે,'My Besty Kinjal Dave my village tappar'

  ગીતા રબારી જેવું જ ગુજરાતનું જાણીતું નામ એટલે ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે. બાળપણથી જ બંને સાથે શોઝ કરતા આવ્યા છે. એટલે બંને વચ્ચે ફ્રેન્ડશિપ પણ ગાઢ છે. આ ફોટો સાથે ગીતા રબારીએ લખ્યું છે,'My Besty Kinjal Dave my village tappar'

  3/10
 • ગીતા રબારી સ્ટેજ પર કાર્યક્રમ દરમિયાન હંમેશા પરંપરાગત કપડા અને ઘરેણાંમાં દેખાતા હોય છે. પરંતુ સ્ટેજ સિવાયનો તેમનો અંદાજ સાવ જુદો જ હોય છે. આ તસવીરમાં ગીતા રબારી એક સુંદર ગુજરાતી ગોરી લાગી રહ્યા છે. 

  ગીતા રબારી સ્ટેજ પર કાર્યક્રમ દરમિયાન હંમેશા પરંપરાગત કપડા અને ઘરેણાંમાં દેખાતા હોય છે. પરંતુ સ્ટેજ સિવાયનો તેમનો અંદાજ સાવ જુદો જ હોય છે. આ તસવીરમાં ગીતા રબારી એક સુંદર ગુજરાતી ગોરી લાગી રહ્યા છે. 

  4/10
 • પરંપરાગત કે પંજાબી ડ્રેસ સિવાય પણ ગીતા રબારી જામે છે.  વિદેશ પ્રવાસ દરમિયાન જીન્સ ટી શર્ટ અને ફૂલ કોટ અને ગ્લેર્સમાં ગોર્જિયસ લાગી રહી છે આ ગુજરાતી ગર્લ. 

  પરંપરાગત કે પંજાબી ડ્રેસ સિવાય પણ ગીતા રબારી જામે છે.  વિદેશ પ્રવાસ દરમિયાન જીન્સ ટી શર્ટ અને ફૂલ કોટ અને ગ્લેર્સમાં ગોર્જિયસ લાગી રહી છે આ ગુજરાતી ગર્લ. 

  5/10
 • ગીતા રબારીને ફોટોઝ પડાવવાનો પણ શોખ છે. વિધ આઉટ મેક અપ પણ ગીતા રબારી સુંદર દેખાય છે. 

  ગીતા રબારીને ફોટોઝ પડાવવાનો પણ શોખ છે. વિધ આઉટ મેક અપ પણ ગીતા રબારી સુંદર દેખાય છે. 

  6/10
 • વ્હાઈટ યલો ટોપમાં બ્લેક ગ્લેર્સમાં શોભી ઉઠે છે કચ્છની કોયલ 

  વ્હાઈટ યલો ટોપમાં બ્લેક ગ્લેર્સમાં શોભી ઉઠે છે કચ્છની કોયલ 

  7/10
 • ઓસ્ટ્રેલિયામાં શો દરમિયાન ગીતા રબારીએ આ ફોટો પડાવ્યો હતો. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું, 'સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને, તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે...બસ એનુજ નામ જીંદગી..'

  ઓસ્ટ્રેલિયામાં શો દરમિયાન ગીતા રબારીએ આ ફોટો પડાવ્યો હતો. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું, 'સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને, તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે...બસ એનુજ નામ જીંદગી..'

  8/10
 • સિંગાપોરની મુલાકાત દરમિયાન બ્લેક ટી શર્ટ, સ્કાય બ્લૂ ડેનીમ અને ડેનીમ જેકેટમાં સજ્જ ગીતા રબારી 

  સિંગાપોરની મુલાકાત દરમિયાન બ્લેક ટી શર્ટ, સ્કાય બ્લૂ ડેનીમ અને ડેનીમ જેકેટમાં સજ્જ ગીતા રબારી 

  9/10
 • ગીતા રબારીને પ્રાણીઓ ખૂબ જ ગમે છે. આ ફોટો તેમના વતન કચ્છનો જ છે. જેમાં ગીતા રબારી બકરી સાથે રમતા દેખાઈ રહ્યા છે. આ ફોટો સાથે ગીતા રબારીએ કેપ્શન મૂક્યો હતો, 'નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર નથી પડતો. પરંતુ નિર્ણય હમેશાં કુદરતનો જ હોય છે..'

  ગીતા રબારીને પ્રાણીઓ ખૂબ જ ગમે છે. આ ફોટો તેમના વતન કચ્છનો જ છે. જેમાં ગીતા રબારી બકરી સાથે રમતા દેખાઈ રહ્યા છે. આ ફોટો સાથે ગીતા રબારીએ કેપ્શન મૂક્યો હતો, 'નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર નથી પડતો. પરંતુ નિર્ણય હમેશાં કુદરતનો જ હોય છે..'

  10/10
 • loading...

ફોટોઝ વિશે

કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીને તાજેતરમાં જ 'વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા' સ્થાન મળ્યું છે. ગીતા રબારીના ગીત રોણા શેરમાને 20 કરોડ કરતા વધુ વ્યૂઝ મળતા તેમને આ સન્માન મળ્યું છે. ત્યારે જુઓ હંમેશા સ્ટેજ પર ભાતીગળ કપડા અને ઘરેણાંમાં દેખાતા ગીતા રબારીનો સ્ટેજ સિવાયનો અંદાજ (તસવીર સૌજન્યઃગીતા રબારી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK