મીરા ને માધવનો રાસ, પાર્થના ગીતની બિહાઇન્ડ ધ સીન્સની તસવીરો વાયરલ

Published: 19th October, 2020 19:54 IST | Shilpa Bhanushali
 • મીરા ને માધવનો રાસ ગીતની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય છે અને અંત મીરાના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હાથમાં લઈને મોરપીચ્છ સાથે ચહેરા પર એક અનેરા ભાવ સાથે થાય છે. 

  મીરા ને માધવનો રાસ ગીતની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય છે અને અંત મીરાના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હાથમાં લઈને મોરપીચ્છ સાથે ચહેરા પર એક અનેરા ભાવ સાથે થાય છે. 

  1/19
 • આ ગીતના દરેક સીન માટે કેટલી મહેનત કરવામાં આવી છે તે આ ગીતના બિહાઇન્ડ ધ સીનના ફોટોઝ જોઇને તો ખ્યાલ આવે જ છે પણ સાથે આ ગીત દરમિયાન ટીમે એન્જૉય પણ કર્યું છે તે પણ સ્પષ્ટરીતે જોઇ શકાય છે.

  આ ગીતના દરેક સીન માટે કેટલી મહેનત કરવામાં આવી છે તે આ ગીતના બિહાઇન્ડ ધ સીનના ફોટોઝ જોઇને તો ખ્યાલ આવે જ છે પણ સાથે આ ગીત દરમિયાન ટીમે એન્જૉય પણ કર્યું છે તે પણ સ્પષ્ટરીતે જોઇ શકાય છે.

  2/19
 • ગીતમાં અભિનેત્રી વ્યોમા નંદીએ મીરાનું પાત્ર ભજવ્યું છે.

  ગીતમાં અભિનેત્રી વ્યોમા નંદીએ મીરાનું પાત્ર ભજવ્યું છે.

  3/19
 • ત્યારે તમન્ના તન્ના રાધાના પાત્રમાં જોવા મળે છે. 

  ત્યારે તમન્ના તન્ના રાધાના પાત્રમાં જોવા મળે છે. 

  4/19
 • જ્યારે માધવ બનવાનું સૌભાગ્ય લોકપ્રિય ગુજરાતી કલાકાર અંશુલ ત્રિવેદીને મળ્યું છે.

  જ્યારે માધવ બનવાનું સૌભાગ્ય લોકપ્રિય ગુજરાતી કલાકાર અંશુલ ત્રિવેદીને મળ્યું છે.

  5/19
 • દરવર્ષે તો પાર્થ પોતાનું નવરાત્રી સ્પેશિયલ ગીત રજૂ કરતા જ હોય છે. તો આ વર્ષે કેમ નહીં, અને એ જ વિચાર સાથે તેમણે આ વર્ષે કંઇક નવા અને અવનવા કૉન્સેપ્ટ સાથે મીરા ને માધવના રાસનો કૉન્સેપ્ટ અપનાવીને પોતાનું નવરાત્રી સ્પેશિયલ ગીત રિલીઝ કર્યું છે.

  દરવર્ષે તો પાર્થ પોતાનું નવરાત્રી સ્પેશિયલ ગીત રજૂ કરતા જ હોય છે. તો આ વર્ષે કેમ નહીં, અને એ જ વિચાર સાથે તેમણે આ વર્ષે કંઇક નવા અને અવનવા કૉન્સેપ્ટ સાથે મીરા ને માધવના રાસનો કૉન્સેપ્ટ અપનાવીને પોતાનું નવરાત્રી સ્પેશિયલ ગીત રિલીઝ કર્યું છે.

  6/19
 • આ ગીતના શૂટ દરમિયાન સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે દરેક સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે. 

  આ ગીતના શૂટ દરમિયાન સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે દરેક સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે. 

  7/19
 • માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

  માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

  8/19
 • તસવીરોમાં સરકારી ગાઇડલાઇન્સને સુપેરે ફોલો કરવામાં આવી છે તે સ્પષ્ટ દેખાય છે.

  તસવીરોમાં સરકારી ગાઇડલાઇન્સને સુપેરે ફોલો કરવામાં આવી છે તે સ્પષ્ટ દેખાય છે.

  9/19
 • ગીતમાં રાધા-કૃષ્ણનો પ્રેમ પણ જોવા મળે છે.

  ગીતમાં રાધા-કૃષ્ણનો પ્રેમ પણ જોવા મળે છે.

  10/19
 • આ ગીતના બિહાઇન્ડ ધ સીન્સની તસવીરોને જોતાં ખ્યાલ આવે છે કે ગીતના શૂટ માટે જુદી જુદી જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે.

  આ ગીતના બિહાઇન્ડ ધ સીન્સની તસવીરોને જોતાં ખ્યાલ આવે છે કે ગીતના શૂટ માટે જુદી જુદી જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે.

  11/19
 • મીરા ને માધવનો રાસ પાર્થ ભરત ઠક્કરે પોતે કમ્પૉઝ તો કર્યું છે સાથે આ ગીતના વીડિયોમાં પણ તેઓ જોવા મળે છે સાથે તેમણે આ ગીત પ્રેઝેન્ટ પણ કર્યું છે.

  મીરા ને માધવનો રાસ પાર્થ ભરત ઠક્કરે પોતે કમ્પૉઝ તો કર્યું છે સાથે આ ગીતના વીડિયોમાં પણ તેઓ જોવા મળે છે સાથે તેમણે આ ગીત પ્રેઝેન્ટ પણ કર્યું છે.

  12/19
 • ગીતના લિરિક્સ નીરેન ભટ્ટે લખ્યા છે.

  ગીતના લિરિક્સ નીરેન ભટ્ટે લખ્યા છે.

  13/19
 • મીરા ને માધવનો રાસમાં પોતાનો સ્વર આપનાર આદિત્ય ગઢવી અને જાહ્નવી શ્રીમન્કર છે.

  મીરા ને માધવનો રાસમાં પોતાનો સ્વર આપનાર આદિત્ય ગઢવી અને જાહ્નવી શ્રીમન્કર છે.

  14/19
 • વ્યોમા નંદી, અંશુલ ત્રિવેદદી અને તમન્ના તન્ના આ ગીતમાં મુખ્ય એક્ટર્સ છે.

  વ્યોમા નંદી, અંશુલ ત્રિવેદદી અને તમન્ના તન્ના આ ગીતમાં મુખ્ય એક્ટર્સ છે.

  15/19
 • ગીત કોરિયોગ્રાફ સામિર-અર્શ તન્નાએ કર્યું છે.

  ગીત કોરિયોગ્રાફ સામિર-અર્શ તન્નાએ કર્યું છે.

  16/19
 • કુશલ નાઇક ગીતના ડિરેક્ટર છે. ત્યારે એક સંપૂર્ણ ગીત લોકો સમક્ષ રજૂ થવા માટે કેટલા લોકોની મહેનત માગે છે તે તમે અહીં જોઇ શકો છો.

  કુશલ નાઇક ગીતના ડિરેક્ટર છે. ત્યારે એક સંપૂર્ણ ગીત લોકો સમક્ષ રજૂ થવા માટે કેટલા લોકોની મહેનત માગે છે તે તમે અહીં જોઇ શકો છો.

  17/19
 • અંતે ગીતનું શૂટ પૂરું થઈ ગયા પછી બધાંએ એક સાથે ગ્રુપ તસવીરો પણ લીધી છે.

  અંતે ગીતનું શૂટ પૂરું થઈ ગયા પછી બધાંએ એક સાથે ગ્રુપ તસવીરો પણ લીધી છે.

  18/19
 • આ તસવીરમાં ગીત સાથે જોડાયેલી દરેક વ્યક્તિ હાજર છે.

  આ તસવીરમાં ગીત સાથે જોડાયેલી દરેક વ્યક્તિ હાજર છે.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

પાર્થ ભરત ઠક્કરે તાજેતરમાં જ પોતાનું નવું ગીત મીરા ને માધવનો રાસ યુટ્યૂબ પર રિલીઝ કર્યું છે આ ગીત બાદ હવે ગીત સાથે જોડાયેલી બિહાઇન્ડ ધ સીન્સની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યારે જુઓ કેવી રીતે કરવામાં આવી હતી આ ગીતની તૈયારીઓ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK