નાના પડદાની પ્રસિદ્ધ વેમ્પ કોમોલિકા અને રમોલા સિકંદને કોણ નથી ઓળખતું. આ નેગેટિવ રોલને આજે પણ ઘરે-ઘરે ઓળખવામાં આવે છે. ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, તમને યાદ તો હશે જ. કોમોલિકાના ડાયલોગ્સ, લૂક્સ અને રહેણી-કરણીના તો આજે પણ ચર્ચાઓ થાય છે. કોમોલિકાની ફૅશન તો ત્યારે ઘણી ફૅમસ હતી જ, તો ચલો આજે આપણે ફરી કોમોલિકાની કેટલીક તસવીર જોઈએ, જે હાલમાં દેખાઈ છે આટલી સુંદર અને બોલ્ડ.
તસવીર સૌજન્ય- Urvashi Dholakia Instagram