PHOTOS: આટલી બોલ્ડ અને સેક્સી થઈ ગઈ છે બાલિકા વધુની આ એક્ટ્રેસ

Updated: 4th November, 2020 17:51 IST | Sheetal Patel
  • બાલિકા વધુ ફેમ અવિકા ગોરની નવી તસવીરો તેના ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે.

    બાલિકા વધુ ફેમ અવિકા ગોરની નવી તસવીરો તેના ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે.

    1/15
  • આ તસવીરમાં અવિકા ગોરનો પોઝ હોટ લાગી રહ્યો છે.

    આ તસવીરમાં અવિકા ગોરનો પોઝ હોટ લાગી રહ્યો છે.

    2/15
  • બ્લેક ડ્રેસમાં આ બૉલ્ડ લુક અવિકા ગોર પર ઘણો શોભી રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે અવિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.

    બ્લેક ડ્રેસમાં આ બૉલ્ડ લુક અવિકા ગોર પર ઘણો શોભી રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે અવિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.

    3/15
  • આ બૉલ્ડ અવતારમાં અવિકાને જોઈને એના ફૅન્સ ઘણા ખુશ થયા. તેના એક ચાહકે લખ્યું, ડેમ ગર્લ, કિલિંગ ઈટ.!!!

    આ બૉલ્ડ અવતારમાં અવિકાને જોઈને એના ફૅન્સ ઘણા ખુશ થયા. તેના એક ચાહકે લખ્યું, ડેમ ગર્લ, કિલિંગ ઈટ.!!!

    4/15
  • અવિકાનો જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો.

    અવિકાનો જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો.

    5/15
  • માત્ર 10 વર્ષની ઉંમરે અવિકાએ લેકમે ફેશન વીકમાં જીની એન્ડ જોની માટે રેમ્પ વૉક કરીને બેસ્ટ મોડેલનો અવૉર્ડ જીત્યો હતો.

    માત્ર 10 વર્ષની ઉંમરે અવિકાએ લેકમે ફેશન વીકમાં જીની એન્ડ જોની માટે રેમ્પ વૉક કરીને બેસ્ટ મોડેલનો અવૉર્ડ જીત્યો હતો.

    6/15
  • અવિકાએ સૌથી પહેલા 'રાજકુમાર આર્યન' નામની ધારાવાહિકમાં નાનાકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને ખરી ઓળખ આનંદીની ભૂમિકાથી મળી.

    અવિકાએ સૌથી પહેલા 'રાજકુમાર આર્યન' નામની ધારાવાહિકમાં નાનાકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને ખરી ઓળખ આનંદીની ભૂમિકાથી મળી.

    7/15
  • બાલિકા વધુ બાદ અવિકાએ સસુરાલ સિમર કામાં કામ કર્યું હતું. જેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા.

    બાલિકા વધુ બાદ અવિકાએ સસુરાલ સિમર કામાં કામ કર્યું હતું. જેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા.

    8/15
  • સફેદ ડ્રેસમાં બાલ્કનીની બહાર જોતી વખતે અવિકા તેના વિચારોમાં ગાયબ ખોવાઈ ગઈ છે. ચાહકોને તેનો આ પોઝ ખૂબ ગમ્યો.

    સફેદ ડ્રેસમાં બાલ્કનીની બહાર જોતી વખતે અવિકા તેના વિચારોમાં ગાયબ ખોવાઈ ગઈ છે. ચાહકોને તેનો આ પોઝ ખૂબ ગમ્યો.

    9/15
  • અવિકાએ ટોલીવુડ ફિલ્મ ઉય્યાલા જામપાલાથી પોતાની મોટા પડદાની કારકીર્દિની શરૂઆત કરી હતી.

    અવિકાએ ટોલીવુડ ફિલ્મ ઉય્યાલા જામપાલાથી પોતાની મોટા પડદાની કારકીર્દિની શરૂઆત કરી હતી.

    10/15
  • આ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં અવિકાનો લૂક બ્યૂટિફૂલ લાગી રહ્યો છે. અવિકાના આ ફોટો પર 73 હજારથી વધુ લાઈક્સ છે.

    આ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં અવિકાનો લૂક બ્યૂટિફૂલ લાગી રહ્યો છે. અવિકાના આ ફોટો પર 73 હજારથી વધુ લાઈક્સ છે.

    11/15
  • અવિકાની લાડો-વીરપુર કી મર્દાનીમાં સીરિયલમાં તેની ભૂમિકા ચાહકોને પસંદ આવી હતી.

    અવિકાની લાડો-વીરપુર કી મર્દાનીમાં સીરિયલમાં તેની ભૂમિકા ચાહકોને પસંદ આવી હતી.

    12/15
  • રોહિત શેટ્ટીનો શૉ ખતરો કે ખિલાડીમાં અવિકા ખતરા સાથે ખેલતી જોવા મળી હતી.

    રોહિત શેટ્ટીનો શૉ ખતરો કે ખિલાડીમાં અવિકા ખતરા સાથે ખેલતી જોવા મળી હતી.

    13/15
  • 2008 થી 2010 સુધી સતત અવિકાને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો ITA અવૉર્ડ જીત્યો હતો.

    2008 થી 2010 સુધી સતત અવિકાને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો ITA અવૉર્ડ જીત્યો હતો.

    14/15
  • બાળ કલાકારથી ફૂલ ટાઈમ અભિનેત્રી તરીકેની અવિકાની આ સફર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. અને તેને સતત લોકોનો પ્રેમ મળતો રહ્યો છે.

    બાળ કલાકારથી ફૂલ ટાઈમ અભિનેત્રી તરીકેની અવિકાની આ સફર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. અને તેને સતત લોકોનો પ્રેમ મળતો રહ્યો છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી અવિકા ગોર ઘર-ઘરમાં ફૅમસ છે. તેણે બાલિકા વધુ સીરિયલમાં આનંદીનો રોલ ભજવ્યો હતો. હકીકતમાં એક અભિનેત્રી હોવાને કારણે, અવિકા હંમેશા ફિટ રહેતી હતી. પરંતુ તેને વાસ્તવિક જીવનમાં વજન વધારવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સમસ્યાનું અવિકા ગોરે એ જલદી જ નિવારણ કરી દીધું છે.. પરંતુ આ દરમિયાન તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. જેના વિશે તેણે હાલમાં જ સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તે ઘણી સેક્સી અને બૉલ્ડ થઈ ગઈ છે. તો ચાલો કરીએ એની તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- અવિકા ગોર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 4th November, 2020 17:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK