મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં નજર આવ્યા સિતારાઓ, જુઓ તસવીરો

Published: 27th October, 2019 09:55 IST | Falguni Lakhani
  • મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં કાજોલે હાજરી આપી. આ પાર્ટીનું આયોજન બાન્દ્રામાં થયું હતું.

    મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં કાજોલે હાજરી આપી. આ પાર્ટીનું આયોજન બાન્દ્રામાં થયું હતું.

    1/11
  • સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકાની પાર્ટીમાં કાજોલ બ્લૂ સાડીમાં નજર આવી.

    સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકાની પાર્ટીમાં કાજોલ બ્લૂ સાડીમાં નજર આવી.

    2/11
  • મશહૂર અમરોહી સાથે કાજોલ તસવીરોમાં જોવા મળી રહી છે.

    મશહૂર અમરોહી સાથે કાજોલ તસવીરોમાં જોવા મળી રહી છે.

    3/11
  • મલાઈકા અરોરા પણ મલ્લિકા ભટ્ટની પાર્ટીમાં નજર આવી.

    મલાઈકા અરોરા પણ મલ્લિકા ભટ્ટની પાર્ટીમાં નજર આવી.

    4/11
  • મલ્લિકાએ બ્લેક ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યા હતા.

    મલ્લિકાએ બ્લેક ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યા હતા.

    5/11
  • અમૃતા અરોરા પિંક ક્રોપ ટોપ અને પેન્ટમાં નજર આવી.

    અમૃતા અરોરા પિંક ક્રોપ ટોપ અને પેન્ટમાં નજર આવી.

    6/11
  • અમૃતાએ પતિ શકીલ સાથે પાર્ટીમાં હાજરી આપી.

    અમૃતાએ પતિ શકીલ સાથે પાર્ટીમાં હાજરી આપી.

    7/11
  • સૌફી ચૌધરીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી.

    સૌફી ચૌધરીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી.

    8/11
  • સૌફી ચૌધરીએ દિવાળી પાર્ટી માટે ફ્લોરલ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી.

    સૌફી ચૌધરીએ દિવાળી પાર્ટી માટે ફ્લોરલ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી.

    9/11
  • વાહબિઝ મહેતા પણ આ પાર્ટીંમાં જોવા મળી.

    વાહબિઝ મહેતા પણ આ પાર્ટીંમાં જોવા મળી.

    10/11
  • બિલાલ અમરોહીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી.

    બિલાલ અમરોહીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

કાજોલ, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સોફી ચૌધરી સહિકના સેલેબ્સે મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં હાજરી આપી. જુઓ તસવીરો
(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK